તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

આ એક રાજકોટ ની વેરાઈટી છે.તાવો ચાપ ડી
#KS Tavo chapdi

તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

આ એક રાજકોટ ની વેરાઈટી છે.તાવો ચાપ ડી
#KS Tavo chapdi

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
1 વ્યક્તિ
  1. ચાપડીમાટે
  2. 1 ગ્લાસપાણી
  3. 1 ચમચીવાટેલું જીરું
  4. મીઠુ
  5. 200 ગ્રામમેંદો
  6. તેલનું મોવાણ સરખું મુઠી પડતું
  7. 1 વાડકીવટાણા તુવેર ના દાણા અને પાપડી ના દાણા
  8. 1ગાજર
  9. 5 - 7રીંગણ નાના
  10. 1ટામેટું
  11. આદુ લસણ પેસ્ટ
  12. 1શકકર્યું
  13. મીઠુ
  14. હળદર
  15. મરચું
  16. ધાણાજીરું
  17. ગરમ મસાલો
  18. 1/2 કપપાણી
  19. ચાપડી તળવા તેલ
  20. અજમો
  21. હિંગ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મેદા માં જીરું, મીઠુ અને મોવાણ નાખી મસળી ને ભાખરી જેવો લોટ બાંધવો

  2. 2

    પછી 10 મિનિટ પલળવા દેવો.તેના લુવા કરી જાડી પૂરી વણવી તેને વાટકી થી કાપી નાની કરવી

  3. 3

    પછી તેને ધીમા તાપે ગુલાબી તળવી.

  4. 4

    સૌ પ્રથમ શાક ને સમારી રેડી કરો

  5. 5

    કુકરમાં તેલ મૂકીને અજમો અને હિંગ ઉમેરો

  6. 6

    પછી તેમાં શાક નાખી તેમાં મીઠુ મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો ઉમેરો અને હલાવી નાખી મિક્ષ કરો

  7. 7

    હવે તેમાં પાણી ઉમેરો અને 4 સિટી મારો. કુકર ઠંડુ પડે એટલે ખોલો

  8. 8

    શાક વાડકા માં કાડી ચટણી અને ચાપડી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

Similar Recipes