તાવો-ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)

#CT
#Cookpadguj
#Cookpadind
મારું શહેર રંગીલું રાજકોટ અહીં નું ફેમસ ફરાળી ચેવડો, જારી વાળી વેફર, લીલી લાલ ચટણી છે.સાથે અનેક કાઠિયાવાડી વાનગી ઓ પણ છે.ચાપડી તાવો ફેમસ છે તે રંગુન માતા સાથે જોડાયેલી દંતકથા મુજબ ની વાનગી માતાજી ના મંદિરે તેની સમક્ષ બનાવી ને પ્રસાદ ધરાવી સુખ, શાંતિ અને સમૃદ્ધિ ની પ્રાથૅના કરવામાં આવે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ 200 ગ્રામ ગરમ કરી તેમાં વઘાર કરો. રાઈ, જીરું હિંગ નાખી તતળે એટલે લાલ મરચું પીસેલું લસણ અને ડુંગળી ની પેસ્ટ ઉમેરવી
- 2
પછી તેમાં ટામેટાં ની પેસ્ટ ઉમેરવી અને આદું મરચાં ની પેસ્ટ ઉમેરવી અને ઉકાળી લો. તેલ છુટું પડે એટલે તેમાં શાક ભાજી બાફેલું ઉમેરો.
- 3
પછી તેમાં મીઠું સ્વાદાનુસાર, હળદર પાઉડર,લાલ મરચું પાઉડર, ઊંધિયા નો ગરમ મસાલો ઉમેરી ને હલાવતા રહો.
- 4
એક વાસણમાં લોટ બન્ને મીક્સ કરો તેમાં મીઠું, જીરું વાટીને, અજમા,તેલ નું મોણ નાખી કઠણ લોટ બાંધો.ગોળ આકાર હાથ થી ચાપડી વાળી લો.
- 5
બીજી કડાઈમાં તેલ ગરમ કરો તેમાં ચાપડી તળી લો.આ રીતે તૈયાર કરો.
- 6
આ રીતે બનાવી લીધા પછી ગરમાગરમ સર્વ કરો. ટ્રેડિશનલ સ્ટાઈલ થી તેમની.. સાથે પાપડ, સલાડ અને છાશ ફેમસ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KSતાવો ચાપડી સૌરાષ્ટ્ર રાજકોટ બાજુની પ્રખ્યાત વાનગી છે, આ એક પ્રકારનો ઊંધિયું છે. Amee Shaherawala -
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KSરાજકોટ નું પ્રખ્યાત તાવો ચાપડી..શિયાળો આવતા જ શાકભાજી ની મોસમ શરૂ થાય...અને બધા જ મિક્સ શાકભાજી માંથી ઊંધીયુ, પાવભાજી જેવી જ એક રેસિપિ તાવો...ક જે બાટી જેવી એક વાનગી ચાપડી સાથે ખવાય છે.. KALPA -
ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)
#KS#cookpadindia#cookpadgujaratiરાજકોટ ની ફેમસ આ કાઠિયાવાડી વાનગી શિયાળા માં બધા શાક મળતા હોય ત્યારે બનાવી ને ખાવાની મજા આવે છે અને એની સાથે ઘઉં ની ભાખરી ની જેમ બનતી ચાપડી ખૂબ ટેસ્ટી લાગે છે.. Neeti Patel -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KSરાજકોટ ની ખુબ જ ફેમસ વાનગી છે અને હવે તો એ વાનગી બધી જ જગ્યા એ મળે છે. અને શિયાળા માં ખાવા ની ખુબ જ મઝા આવે છે. અને ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
વાનગીનું નામ :તાવો ચાપડીકુલપેડ કિચન સ્ટાર ચેલેન્જ#KS Rita Gajjar -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
તવો ચાપડી (તવો એટલે ઉંધીયું) કે ચાપડી ઉંધીયું એક જ છે. આ વાનગી રાજકોટ ની લોકપ્રિય ડિનર ડિશ છે. હાલમાં આખા ગુજરાત મા તમને જોવા મળી શકે છે. અહીં ઉંધીયું પરંપરાગત ઊંધીયા કરતા અલગ હોય છે. આ વાનગી સ્વાદિષ્ટ ની સાથે સાથે ખૂબ જ હેલ્ધી હોય છે.#KS#tawo #chapdi #tawochapdi #undhiyu #chapdiundhiyu #gujarat #rajkot #famous #dinner #dinnerdish #traditional #authentic #healthy #spices #spicy #wheat #bhakhri #fried #tasty #desi Hency Nanda -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe in Gujarati)
#CB10#week10#cookpadgujarati#Rajkot_special સૌરાષ્ટ્ર ના લોકો ખાણીપીણી નાં શોખીન હોય છે. એમાં પણ જો રાજકોટ ની વાત કરીએ તો રાજકોટ ના લોકો અવનવી વાનગીઓ બનાવતાં હોય છે.ખાસ કરીને રાજકોટ ની ફેમસ વાનગી તાવો ચાપડી. જે ખાવા માં એકદમ ટેસ્ટી ને મસાલેદાર હોય છે. આ તાવો ચાપડી જેને "ચાપડી ઉંધીયું" પણ કહે છે. આ ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે અને ખાસ કરીને શિયાળા ની ઋતુ માં આને ખાવાની ખૂબ જ મજા આવે છે. મિક્સ શાકભાજી અને ભાખરી ના લોટથી બનતી ચાપડી એક પરફેકટ કોમ્બો છે. Daxa Parmar -
તાવો ચાપડી (tavo chapdi recipe in Gujarati)
#KS સૌરાષ્ટ્ર માં રાજકોટ શહેર ની પ્રખ્યાત ડિશ ચાપડી તાવો.. હવે તો ગુજરાત માં પણ ઘણા લોકો આ વાનગી બનાવે છે. નાના પ્રસંગો માં અને શિયાળા ની પાર્ટી માં પણ આ બનાવે છે.આ માં તમને ભાવતા બધાજ શાક નો ઉપયોગ કરી શકા ય.. Krishna Kholiya -
ચાપડી તાવો (Chapdi Tavo recipe in Gujarati)
સૌરાષ્ટ્રની ફેમસ વાનગીએમા પણ રાજકોટની ખૂબ જ પ્રખ્યાત ચાપડી તાવો ખૂબ જ ટેસ્ટી અને વધુ ખવાતી વાનગી છે.#KS Rajni Sanghavi -
ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)
રાજકોટ ની પ્રખ્યાત વાનગી#KS#post 2# chapdi tavo chef Nidhi Bole -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#CB10#WEEK10#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ# તાવો ચાપડી Krishna Dholakia -
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#CB10#cookpadgujrati#cookpaindia#Diwali2021 Jayshree Doshi -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KS#તાવો ચાપડી#રાજકોટ ની પ્રખ્યાત વાનગી. આ વિશિષ્ટ વાનગી વિવિધ પ્રકારનાં શાક, કઠોળ અને કંદ મિક્સ કરીને બનાવાય છે. આ મિક્સ શાક એક પ્રકાર ના ઊંધિયા જેવું જ છે જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે. Dipika Bhalla -
ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)
#GA4#Week24#cookpadgujrati#cookpadindia અત્યારે ફલાવર ખૂબ જ સરસ આવેછે અને ફલાવર નો ઉપયોગ કરીને પાવભાજી, મીક્સ શાક કે બનાવી એ છીએ મે ફલાવર નો ઉપયોગ કરીને રાજકોટની ફેમસ વાનગી ચાપડી તાવો બનાવ્યા છે Bhavna Odedra -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KS# તાવો ચાપડી રાજકોટના ફેમસ તાવો ચાપડી જેવું તાવો ચાપડી ઉંધીયુ બનાવેલું છે Ramaben Joshi -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KSઆ એક રાજકોટ ની વાનગી છે. એ અસલ માં ઊંધિયું કહેવાય છે. Richa Shahpatel -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe in Gujarati)
ચાપડી તાવો “ જેને “ ચાપડી-ઉંધીયુ “ પણ કહે છે આ ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે અને ખાસ કરીને શિયાળાની ઋતુમાં આને ખાવાની ખૂબ જ મજા આવે છે. મિક્સ શાક ભાજી અને ભાખરી ના લોટ થી બનતી ચાપડી એક પરફેક્ટ કોમ્બો છે. Disha Prashant Chavda -
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#CB10#Week10સૌરાષ્ટ્રમાં રાજકોટ સાઈડમાં લોકો ખાવા પીવાની વસ્તુ ઓ માં અવનવી વાનગીઓ બનાવવા નાં શોખીન હોય છે..આ એક ઉંધિયું ( તાવો )અને પૂરી ( ચાપડી ) નેં કંઈક અલગથી બનાવી ને ખાવા ની મજા ઓર જ હોય છે.. આમાં પણ બધા ની રીત અલગ અલગ હોય છે .ઘણા લોકો શાક ટુકડા માં રહેવા દે છે.. હું શાક ની ગ્રેવી તૈયાર કરી લઉં છું.જેથી ખાવા ની મજા ઓર આવી જાય છે.. Sunita Vaghela -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#GA4#Week24#Coopadgujrati#CookpadIndiaCauliflower Janki K Mer -
ચાપડી તાવો (chapdi tavo in gujarati)
#માઇઇબુક#પોસ્ટ23સૌરાષ્ટ્ર ના લોકોને spicy વસ્તુ ખૂબ પ્રિય હોય છે તો આજે મેં બનાવ્યું રાજકોટ નું ફેમસ stret ફૂડ ચાપડી તાવો આમ તો આ શિયાળા ની વાનગી છે પણ કુછ હટકે Dipal Parmar -
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CB10 Mitali Chavda (Mitali Darshan Vala) -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#WDમેં આજે #dishama'am ની રેસિપી ફોલો કરી ને બનાવી છે કેમ કે એ જે રેસીપી મૂકતા હોય તે હું જોતી હોવ ને એ રિતે હુ presentation કરતી હોવ. ને એ જે બધાં ને ખૂબ પ્રેમ થી સમજાવતા હોય છે તે મને ખુબ જ ગમે છે I like it soo much. Shital Jataniya -
ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)
શિયાળા ની સ્પેશ્યલ ચાપડી તાવો ગરમા ગરમ ખાવાની ખુબ જ મજા આવે છે.krupa sangani
-
More Recipes
ટિપ્પણીઓ (7)