અચારી ભરેલા બટાકા (Aachari Stuffed Bataka Recipe In Gujarati)

Vandana Vora
Vandana Vora @cook2011

આ એવી રેસિપી છે. જે જમવા માં શાક તરીકે અને સ્ટાર્ટર તરીકે પણ લાઈ શકાય

અચારી ભરેલા બટાકા (Aachari Stuffed Bataka Recipe In Gujarati)

આ એવી રેસિપી છે. જે જમવા માં શાક તરીકે અને સ્ટાર્ટર તરીકે પણ લાઈ શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો
  1. 1 વાટકીશેકેલ ચણા નો લોટ
  2. 2 ટેબલ સ્પુન ખાટું અથાણું
  3. 1 ટી સ્પુન મીઠું
  4. 1 ટી સ્પુન અથાણાં નું તેલ
  5. 1 ટી સ્પુન તલ
  6. કોથમીર
  7. વઘાર માટે તેલ
  8. 1 ટી સ્પુન રાઈ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    અથાણાં ને ચીલી કટર માં ક્રશ કરવું

  2. 2

    શેકેલ લોટ માં ક્રશ કરેલ અથાણું ઉમેરવું

  3. 3

    અથાણાં નું તેલ અને મીઠું ઉમેરી ટેસ્ટ કરી જુઓ અલગ થી મસાલા ની જરૂર હોય તૉ ઉમેરો

  4. 4

    બધું મિક્સ કરી બટાકા ને બે સાઈડ થી ક્રોસ માં કાપી ને ભરો

  5. 5

    સ્ટીમો માં ત્રીસ મિનિટ માટે બાફો

  6. 6

    તેલ ગરમ કરી રાઈ થી વઘાર કરો

  7. 7

    ઉપર તલ અને કોથમીર નાખી સર્વે કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Vora
Vandana Vora @cook2011
પર

Similar Recipes