દાળ બાટી (Dal Bati Recipe in Gujarati)

Jigna Shah
Jigna Shah @jigna

દાળ બાટી (Dal Bati Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૫ થી ૬ લોકો માટ
  1. ૧ કપતુવેરની દાળ
  2. ૧/૨ કપચણા ની દાળ
  3. ૧/૨ કપમગની દાળ
  4. ૧/૨ કપઅડદ ની દાળ
  5. ડુંગળી
  6. ટામેટાં
  7. ૨ ચમચીઆદુ, મરચાં લસણ ની પેસ્ટ(સ્વાદ અનુસાર વધારી કે ઘટાડી શકાય
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૧ ચમચીજીરું
  10. ૧ ચમચીરાઇ
  11. ૨ ચમચીધણાજીરૂ
  12. ૨ ચમચીલાલ મરચું
  13. ૨-૩આખા લાલ મરચાં

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    બધી દાળ મિક્સ કરી ૨ કલાક પલાળી રાખવી

  2. 2

    દાળ ને ૩ વિશલ મારી બાફી લેવી.

  3. 3

    ડુંગળી, ટામેટાં,લસણ ની પેસ્ટ બનાવી લેવી.

  4. 4

    એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરું,હિંગ નાખી ડુંગળી ટામેટાં ની પેસ્ટ ઉમેરવી.

  5. 5

    પેસ્ટ માંથી તેલ છુંટુ પડે પછી આદું મરચાં લસણ ની પેસ્ટ ઉમેરી બધા મસાલા નાખી થોડી વાર થવા દેવું અને હલાવતાં રહેવું.

  6. 6

    પેસ્ટ માંથી તેલ છુંટુ પડે એટલે દાળ ઉમેરી ૧૫ થી ૨૦ મિનિટ સુધી ઉકળવા દેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Shah
Jigna Shah @jigna
પર

ટિપ્પણીઓ

Similar Recipes