રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા ને ચારણી થી ચાળી લો. તેમાં હાથે થી મસડેલો અજમો, હીંગ, મીઠું, તેલ નાખો મિક્સ કરી લો. તેલ નું મોળ જરાક નાખવું. પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરી કઠણ લોટ બાંધી લો. તેલ થી કુળવી લઈ 20 મિનીટ માટે ઢાંકી દો.
- 2
હવે કાશ્મીરી લાલ મરચું પાઉડર, સંચળ પાઉડર, ચાટ મસાલો બધુ મિક્સ કરી મસાલો રેડી કરી લો. મસાલો ટેસ્ટ કરી લેવો. તેમાં સંચળ પાઉડર, ચાટ મસાલો અને મરચુ માં વધઘટ હોય માં ઉમેરવું.
- 3
કઢાઇ માં તેલ ગરમ કરવા મુકો. કણક ને તેલ નાખી કુણવી લો. ત્યાર બાદ તેના નાના નાના લુઆ કરી લો. પાટલા પર લુઓ મુકી નાની પૂરી વડી લો. વણેલી પૂરી પર કાંટા ચમચી વડે કાળા પાડી લો. પૂરી ને વચ્ચે થી કટ કરી લો. વચ્ચે થી કટ કરી લી પૂરી ને હજુ કટ કરવી. સમોસા આકાર થઈ એ રીતે.
- 4
તેલ ગરમ થાય એટલે બધી સમોસા પૂરી તળી લો. તળાય જાય એટલે મસાલો તેના પર છાંટી દો. આ રીતે બધી સમોસા પૂરી બનાવી લો. તો તૈયાર છે સમોસા પૂરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા સમોસા પૂરી (Masala Samosa Poori Recipe In Gujarati)
#SFR #SJR#masalasamosapoori#masalafarsipoori#cookpadgujarati Mamta Pandya -
-
-
-
-
-
-
-
-
-
મસાલા કાજુ નમકપારા (Masala Kaju Namakpara Recipe in Gujarati)
#DFT#Diwalispecial21#namkin#Diwali#cookpadgujarati નમકપારા એ એક લોકપ્રિય ભારતીય ચા સમયનો નાસ્તો છે અને તે તહેવાર દરમિયાન પણ બનાવવામાં આવે છે. તે મેંદો અથવા ઘઉંનાં લોટ માંથી અને અન્ય મસાલાઓ સાથે સ્વાદયુક્ત લોટના મિશ્રણ સાથે બનાવવામાં આવે છે. તે વિવિધ આકારોમાં બનાવવામાં આવે છે પરંતુ મોટે ભાગે તેમને નાના ગોળ કૂકી કટરની મદદથી કાજુ નો આકાર આપ્યો છે. તમે તેમને આ આકાર આપવા માટે બોટલ કેપનો પણ ઉપયોગ કરી શકો છો. આ ક્રિસ્પી અને ખસ્તા છે અને આ તહેવારમાં ગરમાગરમ ચાના કપ સાથે પરફેક્ટ નાસ્તો છે. એની સાથે સ્પેશિયલ મસાલો બનાવીને ઉમેરીને આ નમકપારાને મસાલા કાજુ નમકપારા બનાવવામાં આવે છે. આ મસાલા કાજુ નમકપારા ને એકવાર બનાવીને તમે મહિના સુધી સ્ટોર કરી સકો છો. Daxa Parmar -
બેડમી પૂરી
#goldenapron2#વીક14#ઉત્તરપ્રદેશજેવી રીતે રાજસ્થાન માં મગ દાલ ની કચોરી ખવાતી હોય છે તેમ ઉત્તરપ્રદેશ માં નાસ્તા માં અડદ દાળ ની કચોરી પ્રખ્યાત છે. જે બનાવી ખુબ સહેલી છે અને ખાવાની પણ આટલી જ મજા આવે છે. Komal Dattani -
-
-
-
ચણાદાળ અને કાંદા ના સમોસા
#સુપરશેફ3 આ સુરતમાં ગાંડા કાકા ના સમોસા ખુબ પ્રખ્યાત છે, મને ખૂબ જ ગમે છે, આ સમોસા ચણાદાળ, કાંદા, પૌવા અને લસણ, થી બને છે, આ સમોસા હાફફ્રાઈ કરીને મૂકીને ડીપફ્રીઝરમા પણ સ્ટોરૈજ કરી શકાય છે, સમોસા પટ્ટી થી નાના બને છે, બજાર જેવા, પણ મેં હાલની પરિસ્થિતિ મા ઘરે જ લોટ બાંધી સમોસા બનાવ્યા છે, ખૂબ જ ટેસ્ટી લાગે છે, નાસ્તા મા, લંચ, ડીનર કોઈપણ સમયે આ સમોસા તમે ખાઈ શકો. Nidhi Desai -
પાણી પૂરી
#RB2Week 2માય રેસીપી બુક પાણી પૂરી નું નામ લેતા બધા નાં મોંમાં પાણી આવી જ જાય છે.ઘરે પણ આપણે બહાર જેવી જ પાણી પૂરી બનાવી શકીએ છીએ.ઉલ્ટા નું એ વધારે ટેસ્ટી અને હેલ્ધી બને છે. Varsha Dave -
-
ક્રિસ્પી પાસ્તા (Crispy Pasta Recipe In Gujarati)
#DIWALI2021Post 3 દિવાળી માં આ નાસ્તો ખરેખર રંગ જમાવી દેશે. પાસ્તા તો આપણે બધા બનાવતા જ હોઈએ છીએ.પણ મે અહીંયા પાસ્તા નું નવું વર્ઝન કરી ને ચીઝી પાસ્તા બનાવ્યા છે.આ પાસ્તા તમે દિવાળી નાં નાસ્તા માં બનાવી શકો છે.નાના મોટા બધા ને ખુબ જ ભાવે છે અને લાંબો ટાઈમ સારા પણ રહે છે.મને તો ખુબ જ ભાવે છે 😋તમે પણ જરૂર બનાવજો અને મને કહેજો કેવા બન્યા છે.😊 Varsha Dave -
-
સમોસા ચાટ(Samosa chat recipe in Gujarati)
#MW3#Samosa#Cookpad#Cookpadindiaસમોસા ચાટ એ સમોસા માં દહીં, ચટણી, સલાડ અને ચાટ મસાલો ઉમેરી ને બનાવવામાં આવે છે. આજે મેં પરફેક્ટ હલવાઈ સ્ટાઈલ સમોસા બનાવ્યા છે જે ચોક્ક્સ થી ટ્રાય કરવા જેવી રેસીપી છે. Rinkal’s Kitchen -
-
-
મેટ સમોસા
સમોસા તો ઘણી બધી રીતે બની શકે મેટ જેવા લાગે એ ડિઝાઇન મને ઘણી ગમી એટલે મેં બનાવ્યા. Nidhi Desai -
-
-
-
-
ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#DTRદિવાળીનો તહેવાર આવે એટલે બધા અલગ અલગ પ્રકારના નાસ્તા બનાવે છે. એમાં ફરસી પૂરી એ ભારતનો જાણીતો તળેલો નાસ્તો છે. બધા નાસ્તા બનાવી એ પણ મારા ફેમિલીમાં બધાનો ફેવરેટ નાસ્તો ફરસી પૂરી છે. ફરસી પૂરી મેંદા અને ઘઉંના લોટમાંથી બને છે. અહીં મેં મેંદાના લોટમાંથી ફરસી પૂરી બનાવી છે મેંદાના લોટમાંથી બનતી પૂરી ખસ્તા બને છે. આ પૂરીનો લોટ બાંધવા માટે ઘીનું મુઠ્ઠી પડતું મોણ નાખવામાં આવે છે. પરફેક્ટ માપ સાથે લોટ બાંધશો તો પૂરી પરફેક્ટ બનશે. Parul Patel
More Recipes
ટિપ્પણીઓ