મેટ સમોસા

Nidhi Desai
Nidhi Desai @ND20
Pune

સમોસા તો ઘણી બધી રીતે બની શકે મેટ જેવા લાગે એ ડિઝાઇન મને ઘણી ગમી એટલે મેં બનાવ્યા.

મેટ સમોસા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

સમોસા તો ઘણી બધી રીતે બની શકે મેટ જેવા લાગે એ ડિઝાઇન મને ઘણી ગમી એટલે મેં બનાવ્યા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3..4 વ્યક્તિ માટે
  1. 250 ગ્રામમેંદો
  2. 3બટાકા બાફેલા
  3. 100 ગ્રામવટાણા
  4. 2 ચમચીગરમ મસાલો
  5. 1 ચમચીચાટ મસાલો
  6. 1 ચમચીધાણાજીરું
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1 ચમચીહળદર
  9. હિંગ
  10. 1 ચમચીઅજમો
  11. મીઠું
  12. આદું
  13. લસણ
  14. કોથમીર
  15. તેલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    બટાકા બાફી ને સ્મેસ કરો, મેંદો લઈને 3 ચમચી તેલ, અજમો, મીઠું, પાણી લઈ ને લોટ બાંધી ને 15 મિનિટ ઢાંકી ને મૂકો

  2. 2

    પેનમાં તેલ લઈને જીરૂ નાખીને બટાકા નાખીને વટાણા ઉમેરો, બરાબર મિક્સ કરો, બધા મસાલા નાખીને, આદું લસણ, કોથમીર, મીઠું નાખીને ઢાંકી ને 10 મિનિટ રહેવા દો,

  3. 3

    તૈયાર સ્ટફિગ ઠંડુ થવા દો, લોટને મસળી લૂવા પાડો, વણી લો બે પટ્ટી પાડો,

  4. 4

    પ્લસ બનાવો, સ્ટફિગ ભરો, બે સાઇડ થી વાળો,

  5. 5

    બીજી બે સાઇડ પર કાપા પાડો,કૌસ્ મા ગોઠવી મેટ,, સાદડી બને એ રીતે ગોઠવો

  6. 6

    ઐરફ્રાયર, નહીં તો ફ્રાય કરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Desai
પર
Pune
Don't stop yourself to experiments in foods,, Try all time something new and create new Dishes 😊😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes