પંચરત્ન દાલ (Panchratna Dal Recipe In Gujarati)

Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
Vadodara

#weekend special

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગસ
20 મિનિટ
  1. 30 ગ્રામતુવર દાલ
  2. 30 ગ્રામચણા દાળ
  3. 30 ગ્રામમગ દાલ
  4. 30 ગ્રામઅડદ દાળ
  5. 30 ગ્રામમસૂર દાળ
  6. 3 ચમચીતેલ
  7. 1 ચમચીરાઈ - જીરું
  8. 1/2 ચમચીહિંગ
  9. 1/2 ચમચીહળદર
  10. 1 ચમચીમરચું
  11. 1/2 ચમચીગરમ મસાલો
  12. 2 ચમચીલસણ મરચા પેસ્ટ
  13. 2 ચમચીલીંબુ નો રસ
  14. મીઠુ સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

4 સર્વિંગસ
  1. 1

    બધી દાલ મિક્સ કરી સરખી ધોઈને લો.પછી કૂકર માં કૂક કરી લો.

  2. 2

    એક પેન માં તેલ ગરમ કરો.તેમાં રાઈ જીરું નો વઘાર કરો.પછી હિંગ અને લસણ મરચા ની પેસ્ટ નાખી દાલ એડ કરો.દાલ ને ક્રશ નથી કરવાની.

  3. 3

    હવે દાલ માં બધાં મસાલા કરી.લાસ્ટ માં લીંબુ નો રસ એડ કરો.અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes