વાટી દાળના ખમણ(vatidal khaman recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૫ કલાક પલાળેલી ચણાની દાળ અને ચોખા મિક્સરમાં લઈ તેની અંદર દહીં અને લીંબુ ના ફૂલ ઉમેરી થોડું પાણી મેળવી મિક્સરમાં ક્રશ કરી લો.
- 2
હવે મિક્ષણને એક બાઉલમાં કાઢી તેમાં હિંગ અને હળદર લઇ મિક્સ કરો. હવે તેને ચારથી પાંચ કલાક માટે આથો આવવા મૂકી દો.
- 3
આથો આવી જાય પછી તેમાં મીઠું, આદુ મરચાની પેસ્ટ, ખાંડ અને થોડું પાણી ઉમેરી મિક્સ કરો.
- 4
ત્યારબાદ ફ્રુટ સોલ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો હવે મિશ્રણને તેલ લગાવેલી થાળીમાં કાઢી સરસ રીતે પાથરી તેને સ્ટીમરમાં ૧૫ થી ૨૦ મિનિટ બફાવા મૂકો.
- 5
ખમણ બફાઈ જાય અને ઠંડા પડી જાય પછી તેને કટ કરી વઘાર માટે એક કડાઈમાં તેલ ગરમ કરો.
- 6
હવે ગરમ કરેલા તેલમાં રાઈ, સમારેલા લીલા મરચાં, તલ ઉમેરી મિક્સ કરો. હવે ખમણ વઘારમાં મિક્સ કરો. સર્વિંગ પ્લેટ માં લઈ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે વાટી દાળના ખમણ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વાટી દાળના ખમણ(vatidal khaman recipe in Gujarati)
આજે આપણે બનાવીશું વાટી દાળના ખમણ. આ ખમણ ખાવામાં ખૂબ જ પોચા અને ટેસ્ટી લાગે છે અને આ એક હેલ્થી રેસીપી છે અને ખમણ તો બધાની મનપસંદ વાનગી છે. આ વાનગી આપણે મોનસૂન માં પણ બનાવીએ છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#જુલાઈ#માઇઇબુક#સુપરશેફ2 Nayana Pandya -
-
-
-
વાટી દાળના ખમણ (Vatidal Khaman Recipe In Gujarati)
#cooksnap#cookpadgujrati#cookpadindia Bhavna Odedra -
-
વાટી દાળના ખમણ (Vati Dal Na Khaman Recipe In Gujarati)
#વેસ્ટ#પોસ્ટ6વાટી દાળના ખમણ એ ગુજરાતનો ખુબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય નાસ્તો છે. ફક્ત ચણાની દાળમાંથી બનાવવામાં આવતા ખમણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ ખમણ ને તળેલા લીલા મરચાં અને કાંદા સાથે ખાવામાં આવે તો એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. spicequeen -
વાટી દાળના જાળીદાર ખમણ
ચણાના વાટી દાળના ખમણ ખૂબ જ ટેસ્ટી હોય છે હોય છે આ ખમણ બને પછી તેને વધારીને ખાઈ શકાય છે અને તેનો ભૂકો કરીને તેનો વઘાર કરીને લીંબુ સાકર નાખીને અમેરિ ખમણી પણ બનાવી શકાય છે. Jyoti Shah -
વાટી દાળના ખમણ (સુરતી ખમણ) (Vati Dal Na Khaman Recipe In Gujarati)
ખમણ એટલે બધાને પ્રિય ફરસાણ ગમે ત્યારે તમે ખાઈ શકો છો અને મારા ઘરમાં તો બધાના જ પ્રિય છે. ઘરે બનાવેલા ખમણ બધાંના પ્રિય છે. તમે પણ ટ્રાય કરજો વાટી દાળના ખમણ ખુબ જ સરસ બને છે મેં થોડું ચેન્જ કરીને બનાવ્યા છે જે બહાર સુરતી ખમણ મળે છે તેવા જ બને છે. બધુ પ્રમાણસર ન વધારે તેલ ન વધારે ખાટા તીખા પરફેક્ટ સ્પોનજી બ્રેકફાસ્ટ રેસીપી.. Shital Desai -
નાઈલોન ખમણ (Nailon khaman recipe in gujarati)
#સુપરશેફ૨ #ફલોર્સ/લોટટેસ્ટી,ટેન્ગી સુપર સોફ્ટ હેલ્ધી સ્ટીમ્ડ ફેમસ ગુજરાતી ફરસાણ નાઈલોન ખમણ. Harita Mendha -
-
વાટી દાળના ખમણ (Vatidal Khaman recipe in Gujarati) (Jain)
#FFC3#week3#Vatidal#Khaman#chanadal#farsan#breakfast#steam#Surat#CookpadIndia#COOKPADGUJRATI વાટી દાળના ખમણ એ ગુજરાત રાજ્યના સુરત શહેર નું પ્રખ્યાત ફરસાણ છે જે સવારના નાસ્તામાં તથા બપોરે ફરસાણ તરીકે થાય છે. Shweta Shah -
-
-
-
-
વાટી દાળના વડા(vatidal vada recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સુનસ્પેશિયલ વાટીદાળ માં આપણે એકલી ચણા દાળ નાં બનાવી છીએ પણ આજ હું તેમાં થોડો અલગ ટેસ્ટ કરાવવા માટે એક નવી રેસિપી લઈને આવી છું તો તમે પણ જરૂર થી બનાવજો Bhavisha Manvar -
-
વાટી દાળના ખમણ (Vaati Dal Khaman Recipe In Gujarati)
#KS4આપણે ચણાના લોટના ખમણ તો બનાવતા જ હો ઈ એ પણ પલાળી દાળ નો સ્વાદ જ કંઈક અલગ હોય છે તેને સુરતી ખમણ કહેવાય છે @Darshcook_29046696Darshna Pandya -
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3વાટી દાળના ખમણ એ સુરતનું જાણીતું ફરસાણ છે. આ ખમણ ખાવામાં સહેજ ખાટ્ટા હોય છે. Vaishakhi Vyas -
વાટી દાળ ના ખમણ(Vatidal na khaman recipe in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૪#માઇઇબુક#પોસ્ટ૩વાટી દાળ ના ખમણ એટલે કે સુરતી ખમણ ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી ફરસાણ છે. જે ખુબજ સ્વાદિષ્ટ હોય છે. આ ખમણ તમે કોઈ પણ સમયે નાસ્તા માં માણી શકો છો. Shraddha Patel -
-
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3 વાટી દાળના ખમણઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે. ખાટા ઢોકળા ,ઇન્સ્ટન્ટ ઢોકળી, વાટી દાળના ખમણ. સાંજ ના dinner ma ગરમા ગરમ ઢોકળા મલી જાય તો મજા પડી જાય. આજે મેં બનાવ્યા વાટી દાળના ખમણ. Sonal Modha -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ