મલ્ટી કલર વેજ. પુલાવ (Multi Color Veg. Pulao Recipe In Gujarati)

Daxita Shah @DAXITA_07
#AM2
લાલ,પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય.
એ રીતે ખોરાક માં પણ કલર નું ખુબ મહત્વ રહેલું છે. ..
કહેવાય છે કે આપણા બોડી ને ફિટ રાખવા માટે દરેક કલર ખાવા જોઈએ..
મેં આજે મલ્ટી કલર પુલાવ બનાવ્યો છે..
મલ્ટી કલર વેજ. પુલાવ (Multi Color Veg. Pulao Recipe In Gujarati)
#AM2
લાલ,પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય.
એ રીતે ખોરાક માં પણ કલર નું ખુબ મહત્વ રહેલું છે. ..
કહેવાય છે કે આપણા બોડી ને ફિટ રાખવા માટે દરેક કલર ખાવા જોઈએ..
મેં આજે મલ્ટી કલર પુલાવ બનાવ્યો છે..
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં ઘી મુકો. જીરુ,મરચાં ની પેસ્ટ નાખો. ડુંગળી, ગ્રીન કોબીજ, પર્પલ કોબીજ વારા ફરતી નાખો.
- 2
થૉડી ચડે પછી તરમાં કેપ્સિકમ બધા કલર ના નાખો.
- 3
મીઠુ, ચીલી ફ્લેક્સ નાખો. બાફેલા ભાત નાખો
- 4
ઉપર ઘીમા તળેલા કાજુ નાખો. બીટ રાયતા સાથે સર્વ કરો.
Similar Recipes
-
મલ્ટી કલર વેજ પુલાવ (Multi Color Veg. Pulao Recipe In Gujarati)
#AM2 એપ્રિલ મિલ પ્લાન કોન્ટેસ્ટ ગુજરાતી લોકો ને ભાત જોઈએ જ પછી જે રીતે બનાવો, સાદા દાળ ભાત , જીરા રાઈસ, પુલાવ, દમ બિરયાની, ખીર, દૂધ ભાત Bina Talati -
ટ્રાય કલર પુલાવ (Tri Colour Pulao recipe in Gujarati)
#tricolourpulavઆજના રિપબ્લિક ડે ના દિવસે ટ્રી કલર પુલાવ જે બાળકો ને અને મોટા ને પણ પોતાના દેશ ને યાદ કરીને tricolour Pulao બનાવ્યો છે. Dhara Jani -
વેજ. પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#GA4 #Week19 શિયાળામાં લીલા શાકભાજી બહુ જ સરસ આવે છે્. નવી નવી વાનગીઓ બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે. બાળકો જો શાકભાજી ખાવા મા નખરા કરે તો વેજ. પુલાવ બનાવી ને ખવડાવી દો. Nila Mehta -
-
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
થોડું જલ્દી બનાવવા મે પુલાવ કુકર માં બનાવ્યો છે. Hetal Chirag Buch -
વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)
#LBમેં અહીં યા લંચ બોક્સ માં બાળકો ને ભાવે અને પેટ પણ ભરાય એવો વેજ પુલાવ બનાવ્યો છે Pinal Patel -
વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)
#LB સ્કૂલ શરૂ થઈ ગઈ છે, બાળકો ને લંચ બોક્શ માં ટેસ્ટી અને સ્વાદિષ્ટ સાથે હેલ્ધી આપી એ તો સ્ટડી માં ધ્યાન આપે. વેજ પુલાવ વીથ રાજમા અને સલાડ Bhavnaben Adhiya -
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#AM2વેજ પુલાવ/વેજિટેબલ પુલાવ એક સરળ અને સ્વાદિષ્ટ એવી પુલાવ નો પ્રકાર છે જે સરળતા થી બનાવી શકાય છે અને બધાને પસંદ આવે છે. તેને તમે સવાર કે રાત્રી ના ભોજન માં દહીં કે રાયતા સાથે પીરસી શકો છો. મુખ્યત્વે ગાજર, વટાણા, બટાકા, ડૂંગળી, ફણસી, કોબીજ, ફલાવર વગેરે શાક નો વપરાશ થાય છે. તમે તમારી પસંદ અનુસાર શાક નો ઉપયોગ કરી શકો છો. Bijal Thaker -
વેજ તવા પુલાવ(Veg tava pulao recipe in gujarati)
પુલાવ ઘણી બધી રીતે બનાવાય છે આજે મે જૈન વેજ તવા પુલાવ બનાવ્યો છે આ પુલાવ લાઇટ ડીનર માટે પરફેકટ છે.Apeksha Shah(Jain Recipes)
-
વેજ ડ્રાયફ્રુટ પુલાવ (Veg. Dryfruit Pulao Recipe In Gujarati)
#AM2#week2પુલાવ,બિરિયાની મસાલા ભાત આ બધૂચોખા માંથી બનતી ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે જમવા માં ખુબ જ પસંદ કરવા માં આવે છે Varsha Karia I M Crazy About Cooking -
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#AM2વેજ પુલાવ એટલે ચોખા માં શાક ઉમેરીને બનાવેલો ભાત. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે સ્વાસ્થ્ય પ્રદ પણ છે. વન પોટ મીલ નો એક સરસ વિકલ્પ છે. Jyoti Joshi -
-
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#Tips. પાલકની ભાજીને બાફીને તેની ગ્રેવી કરવાથી તેનો કલર સરસ આવે છે .દરેક વ્યક્તિએ પાલકનો ઉપયોગ કરવો જોઈએ. Jayshree Doshi -
વેજ પુલાવ (Veg Pulao recipe in Gujarati)
#goldenapron3#week -20#Pulaoવેજ પુલાવ રોજિંદો બનતો પુલાવ છે જે દરેક ના ઘર માં બનતો હોય છે જે કઢી સાથે ખુબજ સારો લાગે છે અને ખડા મસાલા ના ફ્લેવર થી ભરપૂર હોય છે Kalpana Parmar -
-
-
-
વ્હાઇટ પુલાવ (White Pulao Recipe In Gujarati)
#ફટાફટફટાફટ બનતી આ વાનગી one pot meal કહી શકાય.. પુલાવ એવી recipe છે કે જેમાં તમે ઘણાં બધાં વેરિએશન કરી શકો છો. આજે મે પુલાવ માં ગ્રીલ પનીર નો ઉપયોગ કરી.ઘણાં બધાં વેજીટેબલ નાખીને વ્હાઇટ પુલાવ બનાવ્યો છે... Daxita Shah -
રાજસ્થાની પુલાવ (Rajasthani Pulao Recipe In Gujarati)
#GA4#Week19આ પુલાવ ને રાજસ્થાનમાં ત્યાડી કહે છે, અને ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે, અને આ મૂળ રાજસ્થાનની રેસીપી છે. Deepika Yash Antani -
વેજ સીઝલીંગ તવા પુલાવ (Veg Sizzling Tawa Pulao Recipe In Gujarati)
#EB#Week13તવા પુલાવ એક સ્ટ્રીટ ફૂડ છે ,જે અત્યારે લોકોને ખૂબ જ ભાવે છે, તવા પુલાવમા બધા વેજીટેબલ આવે છે જેથી બધા વિટામિન્સ મળી રહે છે અને વરસાદની સિઝનમાં ગરમા ગરમ તવા પુલાવ જમવાની ખૂબ જ મજા આવે છે. Rachana Sagala -
વેજ પુલાવ(Veg Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoબપોરે જમવા માં અથવા લાઈટ ડિનર માં પુલાવ એક સારો ઓપ્શન છે. રેગ્યુલર દાળ ભાત થી કંટાળો આવે ત્યારે આવી રીતે પુલાવ બનાવવાથી બધાને મજા પડે. અહીં તમારી પસંદ ના શાકભાજી ઉમેરી ને પુલાવ બનાવી શકો જેથી બાળકો અમુક શાક ન ખાતા હોય તો પુલાવ માં આપવાથી હોંશે હોંશે ખાય લેશે. Shraddha Patel -
વેજ પુલાવ(Veg Pulao Recipe In Gujarati)
#GA4 #Week19મેં વેજ પુલાવ બનાવ્યા છે. જે ખાવાની ખૂબ મજા આવે છે. Bijal Parekh -
વેજ પનીર પુલાવ (Veg. Paneer Pulao Recipe In Gujarati)
આ પુલાવ ટેસ્ટ માં બહુ સરસ લાગે છે. મારા ઘર માં બધા ને પ્રિય છે. તેને દહીં અથવા રાઇતા સાથે સરસ લાગે છે. Arpita Shah -
વેજ ચીઝ પુલાવ (Veg. Cheese Pulao Recipe In Gujarati)
#AM2વેજ ચીઝ પુલાવ માં ઘણા શાક નો ઉપયોગ કરી શકાય અને કલરફુલ જોઈ ખાવાનું મન થાય અને કિડ્સ પણ ખાઈ લેતા હોય છે #KS6 Saurabh Shah -
-
હૈદરાબાદી પુલાવ (Hyderabadi Pulao Recipe In Gujarati)
#AM2આ પુલાવ બનાવવા માટે મેં આજે બહુ જ ઓછી સામગ્રી નો ઉપયોગ કર્યો છે..પાલક, લીંબુ, ડુંગળી અને મરચા અને લસણ,આદુ અને કોથમીર બસ આટલું જ સામગ્રી લઇ ને પુલાવ બનાવ્યો છે..એ પણ મસ્ત ટેસ્ટી ... Sunita Vaghela -
અવધિ વેજ પુલાવ (Avadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#Week3#Vasantmasala#aaynacookeryclubઅવધિ રેસિપી એ મુઘલ સલતનત ની નવાબી રેસિપી તરીકે પણ ઓળખાય છે અવધિ રેસિપી માં સ્પાઇસ અને ડ્રાય ફ્રુટ નો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે આજે મે અવધિ વેજ પુલાવ બનાવિયો છે જે ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ છે hetal shah -
-
વેજ. મુઘલાઈ પુલાવ (Veg. Mughlai Pulao Recipe In Gujarati)
#AM2#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
બિરયાની પુલાવ(biryani Pulav recipe in Gujarati)
#GA4#week8#બિરયાની પુલાવઆજે હું બિરયાની પુલાવ લઈ ને આવી છું તેમાં મેં મિક્સ વેજીટેબલ નો ઉપીયોગ કરીને બિરયાની પુલાવ બનાવીયો છે જે સ્વાદમાં ખૂબજ લાજવાબ લાગે છે. Dhara Kiran Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14372211
ટિપ્પણીઓ (3)