પનીર ચીઝી ડીઝી(Paneer Dizi cheesy recipe in gujarati)

Shivangi Devani
Shivangi Devani @cook_25980687

પનીર ચીઝી ડીઝી(Paneer Dizi cheesy recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minute
4 સર્વિંગ્સ
  1. 2કેપ્સીકમ
  2. 1બટાકું
  3. 1ગાજર
  4. 1/2બીટ
  5. 2લીલી ડુંગળી
  6. 1નાનો ટૂકડો આદુ
  7. 7-8લસણ ની કળી
  8. 1/2 ચમચીચીલી ફ્લેક્સ
  9. 1તીખું મરચુ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 3 ચમચીતેલ
  12. 100 ગ્રામ પનીર
  13. 1 ક્યુબચીઝ
  14. 3 ચમચીલીલા વટાણા

રાંધવાની સૂચનાઓ

30 minute
  1. 1

    સૌ પ્રથમ તો બતાવ્યા પ્રમાણે બધી વસ્તુ તૈયાર કરવી.પછી બટાકું,ગાજર,બીટ ને મીઠું નાખી બાફી લેવું.લીલા વટાણા અલગથી આખા રહે એમ બાફવા.પનીરને ઘીમાં સેલો ફ્રાય કરવું.

  2. 2

    લીલું લસણ બારિક કટ કરી લેવું. આદું,મરચાં,લસણની અધકચરી પેસ્ટ કરવી.ત્યારબાદ એક પેનમાં 2 ચમચી તેલ મૂકી બધી વસ્તુ એડ કરવી.મીઠું, લીંબુ ને ચીલી ફ્લેક્સ નાખવું.પછી બધુ મિક્ષ્સ કરવું.બંને કેપ્સીકમમાં ઉપર ના ભાગમાંથી ડાંડલી કાઢી નાંખવી અને સ્ટફિંગ કરી એમને ફાઈનલી સેલો ફ્રાય કરી લેવું.

  3. 3

    તો તૈયાર છે પનીર ડીઝી ચીઝી. વિન્ટર સ્પેશ્યલ સ્ટાર્ટર. ઉપર ચીઝ નાંખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shivangi Devani
Shivangi Devani @cook_25980687
પર

Similar Recipes