સરગવાપાન નાં થેપલા (Saragva Pan Thepla Recipe In Gujarati)

patel dipal
patel dipal @cook_26495419

સરગવાપાન નાં થેપલા (Saragva Pan Thepla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મિનીટ
3 થી 4 સર્વિંગ્
  1. 250 ગ્રામસરગવા નાં પાન
  2. 2 વાટકીઘઉં નો લોટ
  3. 1 ચમચો પીસેલા આદું મરચાં અને લસણ
  4. ચમચીહળદર
  5. 1/2 ચમચી જીરૂ
  6. 1/2 ચમચી અજમો
  7. 1/2 ચમચી ખાંડ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 2 ચમચા તેલ મોણ માટે
  10. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનીટ
  1. 1

    સરગવાના પાન ને છુટા પાડી ધોઈ ને સાફ કરી લો.

  2. 2

    મોટા વાસણ માં લોટ ચાળી લો તેમાં જીરૂ, અજમો, મીઠું, હળદર, પીસેલા આદુ - મરચાં -લસણ, અને મોણ માટે નું તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    પછી તેમાં સરગવાના પાન ઉમેરી ને લોટ બાંધી લો.

  4. 4

    લોટ નાં લુવા કરી તેના થેપલા વણી લોઅને બંને બાજુ થી તેલ મૂકી ધીમાં તાપે શેકી લો.

  5. 5

    તૈયાર છે સરગવાના પાન ના થેપલા ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
patel dipal
patel dipal @cook_26495419
પર

Similar Recipes