હૈદરાબાદી પટ્ટી સમોસા (Hyderabadi Patti Samosa Recipe In Gujarati)

કુકપેડ કીચનસ્ટારચેલેન્જ ૬
હૈદરાબાદી પટ્ટી સમોસા (Hyderabadi Patti Samosa Recipe In Gujarati)
કુકપેડ કીચનસ્ટારચેલેન્જ ૬
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સમોસાની પટ્ટી બનાવવા માટે એક બાઉલમાં મેંદો અને ઘઉંનો લોટ લઇ એમાં મીઠું અને મોણ નાખી કણક તૈયાર કરવી
- 2
બહુ ઢીલીપણ નહીં અને બહુ કઠણ નહીં એવી કણક તૈયાર કરવી પછી કણકને અડધોથી એક કલાક રેસ્ટ આપો
- 3
એક કલાક પછી તેમાંથી લુઆ કરી એકદમ પતલી રોટલી વણી લેવી
- 4
પછી રોટલી ને તવી ઉપર કાચી પાકી શેકી લેવી
- 5
રોટલી ઠંડી થઈ જાય એટલે તેમાંથી સમોસાની પટ્ટી ઓ તૈયાર કરવી પછી તેને કપડામાં વીંટાળીને મૂકી દેવી જેથી સુકાઈ ન જાય
- 6
પછી હવે સમોસા નો મસાલો બનાવવા માટે એક બાઉલમાં સમારેલી ડુંગળી લેવી
- 7
પછી તેમાં વાટેલા આદુ-મરચાં સમારેલી કોથમીર મીઠું મરચું ગરમ મસાલો ધાણાજીરું અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લો
- 8
હવે સમોસાની પટ્ટી ચોટાડવા માટે એક બાઉલમાં ઘઉંનો લોટ લઇ એની અંદર પાણી નાખી મિક્સ કરી લઇ તૈયાર કરી લેવી
- 9
હવે સમોસાની પટ્ટી લઈ તેની અંદર સ્ટફિંગ ભરી સમોસા નો શેપ આપી સમોસા વાળો
- 10
પછી સમોસાને ગરમ તેલમાં તળી લેવા પછી તેને ગરમ ગરમ સર્વ કરવા
- 11
મેં સમોસા નેતળેલાલીલા મરચાં સાથે સવૅકર્યા છે
- 12
તૈયાર છે હૈદરાબાદી ઈરાની પટ્ટી સમોસા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#EBWeek 7CookpadindiaCookpadgujratiPatti samosa 🥟સમોસા 😋 આજે હું સમોસાની રેસિપી તમારા સાથે શેર કરું છું Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6#Cookpadgujrati#Cookpadindiaસમોસા એટલે એક એવો નાસ્તો જે દિવસ ના ગમે તે સમયે ખાઈ શકાય. આપણા દેશમાં દરેક જગ્યા એ બહુ જ આસાની થી મળી રહેતું સ્ટ્રીટ ફૂડ છે.પટ્ટી સમોસા થોડા અલગ હોય છે.જે ઉપર થી એકદમ પાતળી પટ્ટી હોય તે ખૂબ ક્રિસ્પી હોય છે માટે તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે.સાંજે ચા જોડે એક પરફેક્ટ નાસ્તો છે આ પટ્ટી સમોસા. Bansi Chotaliya Chavda -
પટ્ટી સમોસા(Patti Samosa Recipe In Gujarati)
#KS6 અમારે સીટી ના રાજેશ નાં સમોસા ફેમસ છે અમને બધા ને બહુ ભાવે છે તો આજે મે સેમ એવી જ રીતે બનાવિયા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6કિચન સ્ટાર ચેલેન્જ અંતર્ગત મારી ચોથી રેસીપી Kajal Ankur Dholakia -
-
-
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe in Gujarati)
#Ebઆ સમોસા અહી પાટણ માં સ્ટ્રીટ ફૂડ તરીકે બહુ પ્રચલિત છે છોકરાઓ ને બહુ પસંદ છે તેથી ઘેર બનાવતા શીખી લીધું સહેલાઇ થી તદન બહાર જેવા જ બની જાય છે Jyotika Joshi -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6સમોસા એટલે બધાને ભાવતી વાનગી નાનાથી લઈને મોટા ને બધાને સમોસા ખુબજ પ્રિય હોય છે આજે મેં પટ્ટી સમોસા બનાવ્યા છે જે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે Ankita Solanki -
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6 આ રેસીપી ઘરમાં બધા ને ભાવે છે, પણ મારા દીકરા ની તો સ્પેશિયલ છે, એટલે મારા ઘર મા અવાર નવાર બંને છેં. અને સમોસા મા વપરાતી ખજુર -ગોળ - આંબલી ની ચટણી મા સમારેલી ડુંગળી , સમારેલું ટમેટું અને કોથમીર નાંખી ચટણી બનાવું છું . જે સ્વાદ મા બહુ સરસ લાગેછે. Parul Kesariya -
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6મેં પટ્ટી સમોસા ફસ્ટ ટાઈમ બનાવ્યા છે. મારાં ઘરે બધાને બહુજ ભાવ્યા ને ખુબજ ઇન્જોય કર્યું..😊😊😊🙏🙏 Heena Dhorda -
નવતાડ ના પટ્ટી સમોસા (Navtad Patti Samosa Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujrati jigna shah -
-
ઓનિયન પટ્ટી સમોસા વીથ પટ્ટી રોલ.(Onion Patti Samosa Patti Roll Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#Onion patti samosa &patti samosa roll. Vaishali Thaker
More Recipes
ટિપ્પણીઓ (2)