સંભાર (Sambhar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સંભાર બનાવવા માટે ૧ કપ પલાળેલી તુવેર દાળ માં ૧નંગ ટામેટું, આદું, લીલું મરચું, મીઠું, હળદર, પાણી ઉમેરી ને કુકર માં બાફી લો
- 2
દાળ બફાઈ જાય પછી તેને બ્લેન્ડર થી ક્રશ કરો અને ડુંગળી, ટામેટા, કોથમીર, આદું, મરચાં જીણા સમારેલી લેવાના કોકમ ના ફુલ ને પાણી માં પલાળી રાખો અને દાળ માં ડુંગળી, ટામેટા, કોથમીર, લીમડો, લીલું મરચું ૧/૨નંગ, કોકમ ના ફુલ,સેજ છીણેલું આદું નાખી ને
- 3
૧૦ મિનિટ સુધી દાળને ઊકળવા દો પછી લીંબુનો રસ, ગોળ નાખી ને ૨ મિનિટ ઉકાળો (ગોળ ઓપ્શન છે જનરલી સંભાર નથી નાખતા પણ આપણે ગુજરાતીઓ છીએ)
- 4
વગાર માટે તેલ ગરમ કરો પછી રાઈ, જીરું, હીંગ તતળે પછી લાલ સૂકા મરચાં ઉમેરીને લાલ મરચું પાઉડર નાખીને વગાર દાળ માં ઉમેરો અને પછી સંભાર મસાલો નાખીને બરાબર મિક્સ કરો એટલે સંભાર રેડી સંભાર ને બોઈલ રાઈસ અને બટાકા ની વેફર સાથે સવ કરો.
- 5
અને પછી સંભાર મસાલો નાખીને બરાબર મિક્સ કરો એટલે સંભાર
- 6
આ સંભાર માં વેજીટેબલ પણ ઉમેરી શકાય.(સરગવો, બટાકા,દુધી, વગેરે)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
આ સંભાર ને ગુંટુર ઈડલી સાથે કે ઢોસા સાથે સર્વકરવા માં આવે છે... Daxita Shah -
-
-
-
-
-
ઇડલી સંભાર સાઉથની રેસિપી (Idli Sambhar Recipe In Gujarati)
#સાઉથ ઈડલી આમ તો સાઉથ ઈન્ડિયન ખોરાક છે પરંતુ ભારતના લગભગ બધા જ રાજ્યના લોકો ઘરે ઈડલી બનાવે જ છે. ગુજરાતમાં પણ અનેક ઘરમાં સાંજે જમવામાં ઈડલી-સાંભાર બનતા જ હોય છે. ઘરે ઈડલી બનાવવામાં ઈડલી સોફ્ટ અને મુલાયમ ન બને તો મજા મરી જાય છે. પરંતુ જો તમે આ રીતેથી ઈડલી બનાવશો તો ઇડલી એકદમ સોફ્ટ અને મુલાયમ બનશે. Vidhi V Popat -
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ChooseToCookઆ મારા ફેમિલી માં બધા ને ભાવે છે. કારણ કે આ એક હેલ્ધી આહાર છે. તેમાં તેલ નો બહુ ઉપયોગ નથી થયો. Reshma Tailor -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર આમ તો સાઉથ બાજુ બહુ જ બને છે પણ હવે તો બધા જ બનાવે છે.તેમાં વેજિટેબલ બહુ જ હોય છે. તેમાં ખાસ કરી ને સરગવા ની શીંગ, રીંગણ આવું બધું સાઉથ સંભાર માં હોય છે પણ મારા ઘર માં બધા ને નથી પસંદ એટલે હું ડુંગળી, ટામેટા, ગાજર નાંખી ને બનાવું છું. સંભાર ઈડલી, ઢોંસા, ઉત્તપમ સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
-
-
-
-
ઇડલી સંભાર(Idli sambhar Recipe in Gujarati)
#Most active userઆજે મેં અહિયા ઇડલી સાંભાર બનાવ્યા છે,અમારા ઘરમા બધા ને બહુ જ ભાવે છે,તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)