બદામ મિલ્ક (Badam Milk Recipe In Gujarati)

#Immunity
બદામ મિલ્ક ખૂબ જ હેલ્ધી છે ઇમ્યુનિટી વધારવા માટેનું એક ખૂબ સારું સ્રોત છે જે લોકો weight loss કરવા માગે છે તેના માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
બદામ મિલ્ક (Badam Milk Recipe In Gujarati)
#Immunity
બદામ મિલ્ક ખૂબ જ હેલ્ધી છે ઇમ્યુનિટી વધારવા માટેનું એક ખૂબ સારું સ્રોત છે જે લોકો weight loss કરવા માગે છે તેના માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બદામ લઈ તેમાં પાણી નાંખી અને તેને આખી રાત પલાળવા મૂકી દેવાની.
- 2
ત્યારબાદ બદામમાંથી બધું પાણી નિતારી અને બદામ ના ફોતરાકાઢી નાખવાના. અને મિક્સર જારમાં બદામ લઈ તેમાં પહેલા થોડું પાણી નાખી અને તેને ક્રશ કરી લેવાની બદામ ક્રશ થઈ જાય એટલે બાકીનું પાણી નાખી અને પેસ્ટ કરી લેવાની.
- 3
ત્યારબાદ એક સરસ સફેદ રૂમાલ લઈ તેની અંદર બદામનું મિશ્રણ નાખી અને બદામનું દૂધ બરાબર ગાળી લેવાનું. દૂધને થોડું ઠંડુ કરી તેમાં મધ ઉમેરી બદામ મિલ્ક કરવાનું.
- 4
દૂધ ગાળી લીધા પછી બદામનું જે પૂરણ થયું હોય તેની અંદર થોડી મલાઈ અને ખાંડ નાખી ગેસ ઉપર એને થોડી વાર માટે હલાવી તેમાં ઈલાયચી પાઉડર નાખી તેના સરસ બોલ બનાવી સર્વ કરવાના.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બદામ મિલ્ક (badam milk recipe in gujarati)
#ફટાફટ૧૦ મિનીટ માં બની જતું આ બદામ મિલ્ક બહુ ટેસ્ટી લાગે છે. બનાવવુ પણ બહુ સહેલું છે. Rinkal’s Kitchen -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14બદામ એ મગજ ના વિકાસ માટે ખુબજ ઉપયોગી છે તેના દરરોજ ના સેવન થી યાદશક્તિ વધે છે બાળકો ને ખુબજ ફાયદાકારક છે જો બાળકો પ્લેન દુધ ન પીતા હોય તો આ રીતે બદામ શેક બનાવીને તેમને બદામ અને દુધ બંને આપી શકાય છે તે એક સંપૂર્ણ મીલ તરીકે પણ આપી શકાય છે sonal hitesh panchal -
બદામ શેક.(Badam Shake in Gujarati)
#EBWeek14 બદામ શેક ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ પીણું છે.તેને ઠંડુ અને ગરમ બે રીતે સર્વ કરી શકાય.બદામ માં આર્યન અને કેલ્શિયમ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે.જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આજકાલ બદામ પાઉડર બજાર માં આસાની થી મળી રહે છે.પરંતુ બદામ ને પલાળીને ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક છે. Bhavna Desai -
બદામ નું દૂધ (badam milk recipe in gujarati)
બદામ ના દૂધ માં ભરપુર માત્રા માં વિટામિન ઈ હોઈ છે અને થાઇરોડ ,ડાયાબિટીસ ના લોકો માટે ખૂબ ફાયદાકારક છે.ને બદામ નું દૂધ ફેટ,ખાંડ અને કોલોસ્ટ્રોલ મુક્ત છે.અને કેન્સર સામે પણ રક્ષણ આપે છે. Shivani Bhatt -
બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#SM#Cookpad#Cookpadgujarati#Cookpadindia# શરબત અને મિલ્કશેક ચેલેન્જબદામ વિટામિન ઈ કેલ્શ્યમ મેગ્નેશ્યમ જેવા તત્વો રહેલા છે વજનમાં ઘટાડો કરે છે વાયરલ ઈન્ફેક્શન માં ઘટાડો કરે છે ઈમ્યુનિટ પાવર વધારે છે આમ બદામનો મિલ્ક શેક અને હાઇજેનિક છે હાઈજેનીક હેલ્ધી બદામ મિલ્ક શેક Ramaben Joshi -
બદામ મિલ્ક શેક (Badam Milk Shake recipe in Gujarati)
#EBWeek14 બદામ માં ફેટ,ફાઇબર્સ, પ્રોટીન અને વિટામિન "E" ભરપૂર પ્રમાણ માં છે જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે..memory power....સતેજ બનાવે છે...દૂધમાં લેવાથી ઉત્તમ બેનીફિટ મળે છે. Sudha Banjara Vasani -
બદામ કેશર દૂધ (Badam Kesar Milk Recipe In Gujarati)
#Immunityબદામ કેશર દૂધ એક ખુબજ હેલ્ધી પીણું છે બદામ માં મેગ્નેશિયમ વિટામીન ઇ હોય છે પ્રોટીન અને ફાઇબર યુક્ત છે Dipal Parmar -
બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#EB#Week14બદામનો ઉપયોગ કરીને અહીંયા બનાવ્યું છે જે એકદમ હેલ્થી બને છે જેથી બાળકોને પણ ખુબ જ સારું છે તને બહુ જલ્દી બની જાય છે ચાલો આપણે મિલ્ક શેક બનાવવાની રેસીપી જોઇએ Ankita Solanki -
બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#EB #week14હેલ્ધી અને ટેસ્ટી, ઈન્સ્ટન્ટ મિલ્ક શેક બહાર મળે તેવો બધાને બહુ જ ભાવ્યો. Avani Suba -
બદામ મિલ્ક (badam milk recipe in gujarati)
#સાતમ બધા ના ઘરે કઈક ને કઈક તળેલી વાનગી ઓ બનતી હોય છે. પણ મેં આજ બદામ સેક બનાવ્યું છે જે એકદમ બાર જેવું જ બને છે અને ડ્રાય ફ્રૂટ થી ભરપૂર હોવા થી હેલ્થ માં પણ સારું છે. B Mori -
રોઝી બદામ મિલ્ક શેક(Rosy Almonds Milk Shake Recipe In Gujarati)
#EB#Week 14# રોઝી બદામ મિલ્ક શેક.આજે મેં બદામ મિલ્ક શેક બનાવ્યું છે. તે રોજ ફ્લેવરમાં બનાવ્યું છે. અને બીજું ખાસ જૈન લોકો ચોમાસામાં જે બદામ આવે છે તે ખાઈ શકતા નથી. પરંતુ કાગદી બદામ જે પોચા ફોડા વાળી હોય છે .તેમાંથી જરૂર જેટલી બદામ કાઢીને તે જ દિવસે વાપરવી પડે છે. તો મેં આજે કાગદી બદામમાંથી રોઝ મિલ્ક શેક બનાવીયુ છે. Jyoti Shah -
-
મિલ્ક બદામ ઠંડાઈ (Milk Badam Thandai Recipe In Gujarati)
#HRPost3હોળી ના તહેવાર માં ઠંડાઈ નું ખૂબ જ મહત્વ છે.આ રીતે બનાવેલ પીણું ઠંડાઈ માટે અને એક પીણાં તરીકે ખૂબ જ બનાવવા માં આવે ચેબદમ શેક કરતા પાતળું હોઉં છે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે તેમાંયે ઠંડુ હોવાથી ખૂબ જ ભાવે છે. Varsha Karia I M Crazy About Cooking -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EBWeek 14બદામ શેક એ બદામ અને દૂધ ના મિશ્રણ થી બનતું એક પૌષ્ટિક પીણું છે. Jyoti Joshi -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EBWeek 14Badam Shake with ice cream...આમ તો આપણે કોઈ પણ સિઝન હોય જ્યારે જે ફ્રૂટ આવે એના જ્યુસ તો બનાવતા જ હોય પણ બદામ શેક એ એક કોઈ પણ સિઝન મા બનાવો પણ ટેસ્ટ તો ખૂબ જ સરસ લાગે તો મે આજે પ્રથમ વખત બદામ શેક ઘરે બનાવ્યો બર તો પીતા હોય પણ ઘરે બનાવેલા નો સ્વાદ ખરેખર અદભૂત હોય છે. Payal Patel -
ચીકુ બદામ મિલ્ક શેઈક
#કાંદાલસણ વિનાની રેસીપી.....#એપ્રિલ અત્યારે ગરમીની સીઝન છે તો ગરમીમાં ઠંડકનો અનુભવ મેળવવા માટે અને સાથે સાથે સ્વાસ્થ્ય પણ સારું રહે તે માટે આપણે સુદર્શન અને શરબત બનાવતા હોઈએ છીએ તો આજે હું તમારી સાથે લઈને આવી છું ચીકુ બદામ મિલ્ક શેક Khyati Joshi Trivedi -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#mrPost2ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બદામ શેક તંદુરસ્તી માટે ઉત્તમ છે. ફરાળ માં અને ગરમી માં ઠંડક મેળવવા માટે બનાવી શકાય છે. Nita Dave -
બદામ મિલ્ક શેક (Almond Milk Shake Recipe In Gujarati)
આજે હું બનાવું છું બદામ મિલ્ક જી ખાવા માટે ટેસ્ટી અને હેલ્ધી પણ છે અને એ મારા હસબન્ડન અને ડોટર ને બહુ ભાવે છે😋 #GA4 #Week8 #badam milk# Reena patel -
બદામ મિલ્કશેક વિથ ડેટ્સ એન્ડ ચોકલેટ (Badam Milkshake With Dates Chocolate Recipe In Gujarati)
#EB#WEEK14બદામ મિલ્કશેક ના અનેક ફાયદા છે, બદામ મિલ્કશેક પીવાથી હાડકાં મજબૂત થાય છે, બદામ મિલ્કશેક પીવાથી હાર્ટ સ્વસ્થ રહે છે અને તે આપણી સ્કિન માટે પણ ફાયદાકારક છે. Rachana Sagala -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
આ એક ખૂબ જ હેલ્થી પીણું છે, જે ફોતરા કાઢેલી બદામ માં થી બને છે. ફોતરા કાઢેલી બદામ બહુ અસરકારક છે અને નાના-મોટાં , બંન્ને માટે પોષ્ટીક છે.બદામ શેક (ફરાળી અને જૈન વાનગી) (નોન ફ્રાઈડ)#ff1#EB#Week14 Bina Samir Telivala -
બદામ મિલ્ક શેક (Almond Milk Shake Recipe In Gujarati)
#EB#WEEK14#Cookpadindia#Cookpadgujrati બદામ ને એક આરોગ્યપ્રદ ડ્રાયફ્રુટસ માનવામાં આવે છે.બદામ પ્રોટીન,ફાઈબર,ચરબી,વિટામિન એ, વિટામિન ઇ,અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. બદામને પલાળી ને વાનગી બનાવવામાં ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે.તો આજે આપણે અહીં બદામ શેક બનાવી એ જે બનાવવો ખૂબજ સરળ છે. Vaishali Thaker -
પિસ્તા બદામ કૂકીઝ (Pista Badam Cookies Recipe In Gujarati)
પિસ્તા,બદામ કૂકીઝ. #Zaika આ એક સ્વાસ્થ્યવર્ધક કુકીઝ છે જે બધા માટે સારી છે. Dixita Vandra -
ઓરિઓ મિલ્ક શેક (Oreo Milk Shake Recipe in Gujarati)
# ઓરીયો મિલ્કશેક & બદામ મિલ્કશેક#GA4#week4. Dimple Vora -
કેસર બદામ દૂધ
#૨૦૧૯#માસ્ટરક્લાસશિયાળા માં કેસર બદામ દૂધ એ પણ ગરમ ગરમ ખૂબ જ મજા આવે છે પીવાની, અને હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે.. Radhika Nirav Trivedi -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#WEEK14#ff1 અત્યારે શ્રાવણ મહિના ના એકટાણા જે કરતા હોઈ એના માટે ખૂબ જ હેલ્થી પીણું છે Aanal Avashiya Chhaya -
બદામ બરફી (Badam burfi recipe in Gujarati)
બદામ બરફી બદામ નો ઉપયોગ કરીને બનાવવામાં આવતી ટ્રેડિશનલ મીઠાઈ છે. આ એક ખૂબ જ ઓછી વસ્તુઓ માંથી બની જતી મીઠાઈ છે જે બનાવવા માટેની લગભગ બધી જ સામગ્રી આપણા રસોડામાંથી જ મળી રહે છે. આ મીઠાઈ બનાવવામાં થોડી વાર લાગે છે તેથી ધીરજ પૂર્વક બનાવી પડે છે પરંતુ એનું પરિણામ ખૂબ જ સરસ આવે છે. મોઢામાં મૂકતાં જ ઓગળી જતી એવી બદામ બરફી તહેવારોના સમયમાં બનાવી શકાય એવી મીઠાઈ છે.#childhood#ff3#cookpadindia#cookpad_gu spicequeen -
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#Week14#ff1#Cookpadindia#Cookpadgujaratiબદામ ખાવાના અનેક ફાયદા હોય છે, જેનાથી યાદગીરી વધે જ છે સાથે જ તેમાંથી મિનરલ, વિટામિન E, ઝિંક, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન અને મેગ્નેશિયમ વગેરે પણ મળે છે, જે શરીર માટે ઘણા લાભકારી છે. તેમાંય બદામને પલાળીને ખાવી ખૂબ લાભદાયક છે. કારણ કે તેમા મોનોઅનસેચ્યુરેટેડ ફેટ રહેલું છે. જેના લીધે ભૂખને ઓછી કરે છે. પલાળેલી બદામ ખાવાથી હાઈ બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરી શકાય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડી દે છે. બદામ ખાવાથી વાળની ગુણવત્તા પણ સુધરે છે. ઉપરાંત બદામમાં વિટામિન E હોવાને કારણે તે ત્વચાને પણ નિખારે છે. બદામમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફાઈબર રહેલા હોય છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. દૂધ પીવાથી આપણા શરીરને તાકત મળે છે. દૂધમાં લગભગ એ દરેક તત્વ હોય છે જે શરીર માટે જરૂરી હોય છે. દૂધમાં વિટામિન, કેલ્શિયમ, પ્રોટીન, ફાસ્ફોરસ અને પોટેશિયમના ખજાનો હોય છે. દૂધ પીવાથી તનાવ ઓછું થઈ જાય છે. દૂધ સાથે બદામ ખાવાથી શરીરને પૂરતુ પોષણ અને શકિત મળી રહેશે. Neelam Patel -
બનાના મિલ્ક શેક (Banana milk shake recipe in gujarati)
#goldenapron3 #week11 #milk. હેલ્લો ફ્રેન્ડ મિલ્ક અને બનાના બન્ને ખૂબ જ હેલ્ધી છે સ્વાસ્થ્ય માટે. એટલે જ હું તમારી સાથે આ રેસિપી શેર કરવા માંગુ છું. Sudha B Savani -
બદામ પૂરી (Badam Poori Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati બદામ આપણી હેલ્થ અને હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે.બદામ માં વિટામિન-E ભરપૂર પ્રમાણ માં હોવાથી કેન્સર અને હાર્ટ ડીસીઝ નું જોખમ ઘટાડે છે.બદામ માં રહેલ પ્રોટીન અને ફાઇબર વજન ઘટાડવા માં મદદરૂપ થાય છે. આપણા હાર્ટ,આંખ,સ્કીન, હેર માટે બદામ ખૂબ ફાયકારક છે. Bhavini Kotak
More Recipes
ટિપ્પણીઓ (4)