પાપડી ગાંઠીયા (Papdi Gathiya Recipe In Gujarati)

Meera Dave
Meera Dave @Meera259

પાપડી ગાંઠીયા (Papdi Gathiya Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ બેસન
  2. ૨ ચમચીતેલ
  3. ૧/૨ ચમચીસોડા
  4. ૧/૨ ચમચીહિંગ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લોટ ને ચાળી લો ત્યારબાદ મીઠું તેલ અને સોડા એક વાટકી માં માં મિક્સ કરો અને ૧ ચમચી પાણી નાખી સતત હલાવતા રહો

  2. 2

    તૈયાર કરેલા પાણી ને લોટ માં નાખી મિક્સ કરો જરૂર પાણી નાખી લોટ બાંધી લો

  3. 3

    લોટ બંધાઈ જાય એટલે તેને થોડી વારે રહેવા દો ત્યારબાદ બાદ થોડા પાણી થી લોટ ને મસળી લો લોટ જેટલો વધારે મસળો એટલે ગાંઠીયા સરસ થશે

  4. 4

    હવે એક પેનમાં તેલ ગરમ કરો અને લોટ ને સંચા માં ભરી ગરમ તેલમાં પાપડી ગાંઠીયા તળી લો

  5. 5

    પાપડી ગાંઠીયા ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meera Dave
Meera Dave @Meera259
પર

ટિપ્પણીઓ

Similar Recipes