ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)

shital Ghaghada @shital1234
#MA મેં મારા મમી પાસે થી પેલી સ્વીટ ડીશ ફ્રૂટ્સ સલાડ બનાવતા શીખી હતી. તે હું આજે તમારી સાથે શેર કરું
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MA મેં મારા મમી પાસે થી પેલી સ્વીટ ડીશ ફ્રૂટ્સ સલાડ બનાવતા શીખી હતી. તે હું આજે તમારી સાથે શેર કરું
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા આપડે ગેસ પર દૂધ ઉકાળવા મુકશુ. એક ઉભરો આવે એટલે તેમાં જરુર મુજબ કેસર નાખવું. પછી ખાંડ નાખવી. સતત હલાવતા રેવું.
- 2
ડ્રાયફ્રુટ સુધારી લેવું.બધું ફ્રેશ ફ્રૂટ્સ પણ સુધારી લેવું નાની સાઈઝ માં.
- 3
દૂધ ઉકળી જય એટલે તેને સાવ ઠંડુ પાડવા દેવું પછી તેમાં ડ્રાયફ્રૂટ્સ નાખવા.પછી બધું ફ્રૂટ્સ પણ નાખવું. અને ઉપર થી ટુટ્ટી ફ્રૂટી નાખી સર્વ કરવું. 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MDC : ફ્રુટ સલાડમારા મમ્મી ને ફ્રુટ સલાડ બોવ જ ભાવે.એટલે મેં આજે ફ્રુટ સલાડ બનાવ્યું.ગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું ફ્રૂટ સલાડ ખાવા ની મજા આવે. પૂરી સાથે પણ સર્વ કરી શકાય. Sonal Modha -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#MAઆ રેસિપી હું મારી મમી પાસે થી સિખી છું આજે મધર ડે ના દિવસે તેમને dedicate કરું છું Rina Raiyani -
ક્રીમ ફ્રૂટ સલાડ (Cream Fruit Salad Recipe In Gujarati)
#GA4#Week5#SALAD#POST2 આ સલાડ એકદમ હેલ્ધી અને યમ્મી છે. આમતો આ સલાડ ને તમે ડેઝર્ટ તરીકે પણ સવૅ કરી શકો. તો જોઈ લઈએ કેવી રીતે બને?. Vandana Darji -
-
ફ્રૂટ ક્રીમ(Fruit cream recipe in Gujarati)
અાજે ફ્રૂટ ક્રીમ ની રેસિપી તમારી સાથે શેર કરું છું જે કોઈ મહેમાન આવે ત્યારે જલ્દી બની જાય છે અને બહુજ યમ્મી લાગે છે જરૂર થી બનાવજો બહુ જ ભાવશે દરેક ને#GA4#week2#banana Archana Ruparel -
મલાઈ બ્રેડ રોલ્સ (Malai Bread Rolls Recipe in gujarati)
#GA4#Week26#Breadઆ રેસીપી મેં લોકડાઉન માં ટરાય કરી હતી જે આજે અહીંયા શેર કરું છું. Vijyeta Gohil -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
મારી બેસ્ટ ફ્રેન્ડ ને સ્વીટ બોવ જ ભાવે છે એમાં પણ ફ્રુટ સલાડ એનું પ્રિય છે એટલે આ ફ્રેન્ડશી ડે. માં બનાવી ને તમારી સાથે મારી આ રેસિપી શેર કરું છું#FD Alpa Vora -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#RB1આ મારા દીકરાની ફેવરીટ સ્વીટ છે આજે sunday હતો તો બનાવી દીધી Jyotika Joshi -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#Linimaફ્રુટ સલાડ એ દૂધ અને ફળ ના ઉપયોગ થી બનતી એક વાનગી છે જેને તમે ભોજન સાથે સ્વીટ તરીકે અથવા ભોજન પછી પણ માણી શકો છો. તમે આમાં તમારી પસંદ અનુસાર ફળો લઇ શકો છો. Bijal Thaker -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MA મારી મમ્મી ના હાથ નું ફ્રુટ સલાડ મને બહુજ ભાવે એટલે આજે મધર્સ ડે પર મારી મમ્મી ને હું સમર્પિત કરું છું. Alpa Pandya -
ફ્રુટ સલાડ(Fruit salad recipe in Gujarati)
#GA4 #Week8#milkPost - 13 ફ્રુટ સલાડ એવી રેસીપી છે કે જે બાળકો અને વડીલો ને ભાવતી અને લોકપ્રિય છે...દૂધ...ફ્રૂટ્સ અને ડ્રાયફ્રુટ થી તેમજ કેસર ઈલાયચી ની ફ્લેવર થી રીચ લૂક અને સ્વાદ આપે છે....ઉપવાસમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે...તેમજ one pot meal તરીકે ચાલી જાય છે....આમ તો ગરમાગરમ પૂરી સાથે પીરસાય છે... Sudha Banjara Vasani -
ક્રિમી ટ્રફલ ફ્રૂટ સલાડ (Creamy Truffle Fruit Salad Recipe In Gujarati)
#WD#cookpadguj#cookpadind મેં આ રેસિપી જોઇ ત્યારથી હું પ્રેરણા લઈને આ રેસિપી બનાવી છે ખૂબ સરસ રેસિપી અને ફોટા ગ્રાફિ થી હું પ્રેરીત થઈ છું થેંક્યું વૈભવી ભોગવાલા જી. Rashmi Adhvaryu -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને ફ્રૂટ સલાડ બનાવવાની રેસિપી કહીશ જે મારા મમ્મી મારા તથા મારા ફેમિલી માટે ફરાળ માં તો અચુક બનાવતી... અમારા ધરમાં બધા ને ખૂબજ ભાવે છે.. Dharti Vasani -
બનાના કેક(banana cake recipe in Gujarati)
#GA4#week2 હેલો મિત્રો મારા મમ્મી પાસે થી શીખેલ વાનગી તમારી સાથે શેર કરું છુ Mital Kacha -
લીલી ડુંગળીનું સલાડ(Spring onion salad recipe in Gujarati)
આજે મે લીલી ડુંગળી અને ટમેટાનુ સલાડ બનાવ્યુ છે તો તમારી સાથે શેર કરું છું. Bharati Lakhataria -
મેસુબ (mesub recipe in gujarati)
આ રેસિપી મારા મિસ્ટર ની ફેવરિટ છે તો આજે મે પેલી જ વખત બનાવ્યો છે તો તમારી સાથે શેર કરું છુ Pina Mandaliya -
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
ફ્રૂટ - સલાડ એ ફ્રૂટ્સ અને દૂધ ના સંયોજન થી બનતી રેસિપિ છે. જેમાં દૂધ ને ગરમ કરીને ઘાટ્ટુ બનાવવામાં આવે છે. અને પછી તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરાય છે. અને જે પણ ફ્રૂટ્સ /ફળો અવેલેબલે હોય, તેને નાનાં ટુકડાં માં સમારી તેમાં ઉમેરાય છે. પણ એને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ફ્લેવર્ડ ઉમેરાય છે. મેં અહીંયા વેનીલા ફ્લેવર્ડ કસ્ટર્ડ ઉમેર્યો છે. સાથે મનગમતા ડ્રાયફ્રૂટ્સ કટ કરીને ઉમેર્યા છે. ઈલાયચી પાઉડર પણ એડ કર્યો છે. તેથી તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.. તો આપ પણ બનાવજો. 😍 Asha Galiyal -
ગુલાબ જાંબુ (Gulab jambu recipe in Gujarati)
#trendહું ભાવિશા ભટ્ટ લઈને આવી છું ગુલાબ જાંબુ je aapada ની મોસ્ટ ફેવ સ્વીટ આઈટમ છે આ મેં મારા ફેમિલી પાસે થી શીખી છે . Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ફ્રૂટ ક્રીમ સલાડ (Fruit cream salad recipe in gujarati)
#GA 4#week5#saladફ્રૂટ ક્રીમ સલાડ બાળકોને ખૂબ જ પસંદ પડે અને ખાવામાં મજા પડે તેવું સલાડ છે. અહીં મેં અમૂલ નું ફ્રેશ ક્રીમ અને કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ કરીને હેલ્ધી સલાડ બનાવવ્યું છે. તેમાં ફ્રુટ્સ અને ડ્રાયફ્રૂટસ એડ કરીને સલાડ ને હેલ્ધી બનાવ્યું છે. Parul Patel -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
આ સ્વીટ ચટણી હું મારા સાસુ માં પાસે થી શીખી છે. Mansi P Rajpara 12 -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#CDYમારી દીકરી ની ખુબજ માનીતી ડીશ એટલે ફ્રુટ સલાડ, જે એને વારંવાર ખાવાની ઇચ્છા થાય છે, પણ મન નથી ભરાતું Pinal Patel -
ખીર (Kheer recipe in Gujarati)
#વિકમીલ૨#વિક૨#સ્વીટહેલો, ફ્રેન્ડ્સ આજે અમે અષાઢી બીજના દિવસે ઠાકોરજીને પ્રસાદમાં ખીર ધરી હતી. આ ખીર ને તુલસીપત્ર થી ગાર્નીશ કરી છે .તો આજે હું આ રેસીપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
આજે ગુરુ પૂર્ણિમા નિમિતે મારી ઘરે ફ્રૂટ સલાડ બનાવ્યું છે. નાના મોટા બધા ને પ્રિય હોય છે. Arpita Shah -
ખજૂર ડ્રાયફ્રુટ રોલ (khajur dry fruit roll recipe in Gujarati)
#કૂકબુક દિવાળીના નાસ્તા માટે મેં ખજૂર ડ્રાયફ્રુટ રોલ બનાવ્યા છે આજે હું તમારી સાથે તેની રેસીપી શેર કરીશ Nisha -
મિલ્ક ફ્રૂટ સલાડ (Milk Fruit Salad Recipe In Gujarati)
#RC2White colour recipesરેઇન્બો ચેલેન્જ આ એક પારંપરિક વાનગી છે જે ભોજન માં પૂરી સાથે પીરસાય છે...મલાઈદાર દૂધમાં સિઝન ના ફ્રૂટ્સ અને ડ્રાયફ્રુટસ તેમજ કેસર ઈલાયચી ઉમેરીને આ વાનગીને રીચ અને ફ્લેવરફુલ બનાવવામાં આવે છે...પ્રસંગો માં ખાસ બને છે અને ડેઝર્ટ તરીકે પણ સર્વ કરવામાં આવે છે. Sudha Banjara Vasani -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MAમમ્મી હંમેશા પોતાના સંતાનો વિષે જ વિચારતી હોય છે. સંતાનો ભલે ને ગમે તેટલા મોટા થઈ ગયા હોય તો પણ એની લાઈફ એની આજુબાજુ જ ફરતી હોય છે. આ વાત જ્યારે હું પણ એક મમ્મી બની ત્યારે સમજાય છે. હું પણ મારી મમ્મી ની જેમ પહેલા મારી દિકરી વિષે વિચારું છું.આપણી મમ્મી હંમેશા બાળકોને ભાવતી વાનગી જ બનાવતી હોય છે પોતાની ભાવતી વસ્તુ વિશે કહેતી જ નથી. તો આજે હું "મધર્સ ડે" નિમિત્તે મારી મમ્મી અને મારા સાસુ ને ભાવતું એવું ફ્રૂટ સલાડ બનાવીશ. Chhatbarshweta -
-
ફ્રૂટ સલાડ (Fruit salad recipe in Gujarati)
#કૈરીઆ ઉનાળા ની સીઝન માં કેરી આવતી હોવાથી આ કેરી સાથે ફ્રૂટ સલાડ ની મજા કંઇક અલગ જ હોય છે. Kiran Jataniya -
ડ્રાયફ્રૂટ્સ પેન કેક
#ફ્રૂટ્સ અને ડ્રાયફ્રૂટ્સહેલો, મિત્ર આજે હું ડ્રાયફ્રૂટ્સ થી ભરપુર પેન કેક બનાવીશ જે મેં ઘઉંના લોટમાંથી બનાવી છે. પેન કેક અલગ અલગ પ્રકાર થી બનતા હોય છે.પણ આજે હું ડ્રાયફ્રુટસ પેન કેક તમારી સાથે શેર કરીશ. Falguni Nagadiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14985618
ટિપ્પણીઓ (9)