અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)

રબડી અમારા બધા ની ફેવરેટ છે.
મને ખબર છે કે તમને બધા ને પણ ગમતી હશે તો ચાલો બનાવીએ
અંગુરી રબડી
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
રબડી અમારા બધા ની ફેવરેટ છે.
મને ખબર છે કે તમને બધા ને પણ ગમતી હશે તો ચાલો બનાવીએ
અંગુરી રબડી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં દુધ ને બે તપેલી અરધુ અર્ધું જુદૂ પાડી દો
- 2
હવે એક તપેલી ગૅસ પર ગરમ કરવા મુકો એમાં ધીરે ઘીરે વિનેગર નાખો.
થોડીક વાર પનીર જુદો પડીજશે - 3
પછી ગૅસ બંધ કરીને એને એક કાપડ પર કાઢી લો. એના પર ઠંડુ પાણી નાખો
- 4
સરખી રીતે પાણી નિચવી લો, એને એક થાળી માં કાઢી લો,
- 5
એક બાજુ એક તપેલી માં ખાણ અને પાણી નાખીને ચાસણી થવા દો.આપડે એક તાર ની ચાસણી જોઇએ
- 6
થાલ માં પનીર માં ૧/૨ ચમચી કોર્નફલોર નાખીને સરખી રીતે મસલો.
પછી એના નાના ગુલા કરીને એક તારી ચાસણી માં નાકો. હવે એને ઢાંકી દો - 7
દાસ મીનીટ માં પનીર ના અંગુર/ગુલા ફુલી જશે
- 8
હવે દુધ ને ઉકાલીને ૧/૪ થાય એટલું કરો. પછી એમાં ૧/૪ વાટકી જેટલી ખાણ નાખીને મલાવી લો.
પછી એક પ્લેટ માં એ ઠાલવી દો. એમાં બદામ કાતરી નાકો.
હવે ચાસણી માં થી ગુલા કાઢીને હલકે હાથો રબડી દુધ માં નાખીને ૧૦ મીનીટ રાખો. - 9
હવે કેસર થી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#KS3#અંગુર રબડીરબડી અમારા બધા ની ફેવરેટ છે.મને ખબર છે કે તમને બધા ને પણ ગમતી હશે તો ચાલો બનાવીએ અંગુર રબડી Deepa Patel -
મેંગો અંગુર રબડી (Mango Angoor Rabdi Recipe in Gujarati)
#FAMધર ની મીઠાઈ કંઈક અલગ જ મજા હોય છે અમારા ધરે બધી મીઠાઈ ધરે જ બને છે ગાય નું દુધ પોષ્ટીક છે એટલે ગાય નું દુધ લેવું અમારા ધરમાં બધા ને મેંગો અંગુર રબડી પ્રિય છે Jigna Patel -
પનીર રબડી (Paneer rabdi recipe in gujarati)
ઉત્તર ભારતમાં બે વસ્તુઓના સ્વાદ ખુબ જ વખણાય છે એક રબડી અને બીજું પનીર. તો મને વિચાર આવ્યો કે આ બંને વસ્તુઓ ને ભેગું કરીને કંઈક નવીન વાનગી બનાવું.તો ચાલો આજે આપણે બનાવીએ ઉત્તર ભારતની પ્રખ્યાત પનીર રબડી. Maisha Ashok Chainani -
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગ હોય તો મીઠાઈ તો હોય જ.લગ્ન પ્રસંગમાં બનતી અંગુર રબડી બનાવી છે. Hetal Vithlani -
ફરાળી અંગુર રબડી (Farali Angoor Rabdi Recipe In Gujarati)
#MA મારા મમ્મીના હાથે અંગુર રબડી બહુ જ ફાઈન બને છે મારા mom જેવી તો ન બને મારાથી અંગુર રબડી પણ મે ટ્રાય કરી અંગુર રબડી ખરેખર સરસ બની .. મા તે મા બીજા બધા વગડાના વા Hinal Dattani -
ગુલાબ અંગુર રબડી(Gulab Angoor rabdi Recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટહેલો ફ્રેન્ડ્સ,કેમ છો બધા!!!! મજામાં હશો......આજે હું અહીંયા એક અંગુર રબડી ની રેસિપી લઈને આવી છું. આમ તો આપણે હંમેશા કેસર પિસ્તા ફ્લેવર ની અંગુર રબડી ખાઈએ છીએ. પણ અહીંયા મેં એમાં થોડો ટ્વિસ્ટ આપ્યો છે. અને બનાવવામાં પણ એકદમ સરળ છે. તો ચાલો આપણે જોઈએ શાહી ગુલાબ ફ્લેવર ની અંગુર રાબડી...... Dhruti Ankur Naik -
અંગુર રબડી (Angoor Rabdi Recipe in Gujarati)
#KS3# Post 3 કોઈપણ ઋતુ માં ,વાર તહેવારે અને લગ્નપ્રસંગે આ વાનગી બનતી જ હોય છે. Alpa Pandya -
અંગુર રબડી
#PC#RB17#cookpad#cookpadindia#cookpadindiaઅંગુર રબડી મા દુધ માથી પનીર બનાવી તેમાથી નાના ગુલ્લા બનાવી ખાંડ ના પાણી મા બોઈલ કરવામા આવે છે.અને તે ગુલ્લા ને દુધ માથી રબડી બનાવી તેમા ઉમેરવા મા આવે છે. Bhavini Kotak -
-
અંગુર રબડી(angoor rabdi in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ10#વિકમીલ2 હુ મારી બેન શીતલ પાસેથી રસગુલ્લા બનાવતા શીખી છું પહેલાં બનાવતી પણ આટલો સંતોષ નહોતો થતો, શીતલ પાસેથી શીખીને મેં બનાવ્યા તો મને બહુ જ મજા આવી બહુ જ સરસ બન્યા છે, અને બહુ ઇઝી પણ છે. મેં તેમાં થોડા ફેરફાર કરી અંગુર રબડી બનાવી છે. અંગુર એકદમ સ્પોનજી થયા છે.થેંક યુ સો મચ શીતલ.અને મારી ઇબુક માટે પણ મસ્ત રેસીપી...... Sonal Karia -
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#KS3આ એક સ્વીટ વાનગી છે. જે નાના મોટા સૌ ને ભાવે. Richa Shahpatel -
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Nooilબધાની ફેવરીટ બંગાળી સ્વીટ અંગુર રબડી ... Bhavna Odedra -
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#KS3#Cookpadindia#Coopadgujrati#અંગુર રબડી (ANGOOR RABDI)😋😋 Vaishali Thaker -
-
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
Cooksnaps#Cookpad હલવાઈ જેવી મીઠી મધુરી અંગુર રબડી Ramaben Joshi -
અંગુર રબડી (Angoor Rabdi Recipe in Gujarati)
#ks3#cookpadindia#cookpadgujrati#angoorirabdi jigna shah -
-
રબડી (Rabdi Recipe in Gujarati)
#GA4#Week9#post3#Mithaiઆ વીકમા રોજ એક રેસીપી મુકી શકાય એવો ટાસ્ક છે, આજે દીવાળી ના મીઠાઈમાં દુધની રબડી બનાવી તેમા ખાંડ ને કેરેમલાઈસ્ડ કરીને નાખી છે તો રબડી નો સ્વાદ અને રંગ બહુ જ સરસ લાગે છે Bhavna Odedra -
-
-
-
-
-
રબડી (Rabdi Recipe in Gujarati)
રબડી જોતા જ માેઢામાં પાણી આવી જાય.. આધુનિક વાનગીઆેએ હાલ પાૈરાણિક વાનગીઓનું સ્થાન ડગમગાવાની કાેશીશ તો કરી છે .. પણ થઈ શક્યુ નથી.. રબડી એટલે રબડી😋 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
-
રાઈપ બનાના રબડી
#પીળીનો સુગર ,નો જેગ્રીરાઇપ બનાના રબડી ની ખાસ વાત એ છે કે આ રબડી મે ખાંડ વિના બનાવી છે.અને આ રબડી માં પાકા કેળાને એડ કર્યા છે. પાકા કેળા ની પોતાની મીઠાશ હોય છે અને કેળા દૂધ,કેલ્શિયમ થી ભરપુર હોય છે.જે આપડા શરીર અને હાડકા માટે ખુબજ જરૂરી હોય છે.આશા રાખું છું આપને આ રાઇપ બનાના રબડી ની રેસીપી ખુબજ ગમશે અને આપ બનાવશો. Snehalatta Bhavsar Shah -
બ્રેડ રબડી.(Bread Rabdi Recipe in Gujarati)
#RB20 આ રબડી દૂધ ઉકળવા ની ઝંઝટ વગર સરળતાથી બનાવી શકો. મારા પરિવાર ની મનપસંદ સ્વીટ ડિશ છે. Bhavna Desai
More Recipes
ટિપ્પણીઓ (2)