ઓરિયો સ્વીસ રોલ (Oreo Swiss Roll Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 પેકેટ ઓરીયો બિસ્કીટ
  2. દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ oreo બિસ્કીટમાંથી cream કાઢી લેવી. બિસ્કીટ ને મિક્સર જારમાં ક્રશ કરો.

  2. 2

    હવે મિક્સ કરેલા મિશ્રણને બેથી ત્રણ ચમચી દૂધ રેડી. તેનો ડૉ બનાવી દો. વ્હાઇટ ક્રીમ જે કાઢી છે તેમાં એક ચમચી દૂધ રેડી ક્રીમ જેવું બનાવી દેવું.

  3. 3

    હવે જીપ વાળી કોથળી લઈ તેમાં ડો મૂકી દેવો. વેલણથી પાત્રો વણી લેવો. ત્યારબાદ કોથળી ને ફાડી દેવી.

  4. 4

    હવે તેના પર વ્હાઈટ ક્રીમ લગાવી રોલવાળી દેવો. હવે તેને ફ્રીઝરમાં એક કલાક મૂકવું.

  5. 5

    તો તૈયાર છે ઓરીયો swiss roll.તેને ચપ્પાના મદદથી તેના પીસ કરી દેવા. સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

Similar Recipes