ચોકોલેટ ડિસ્ક (Chocolate Disc Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#supers
Mandiants---- chocolate  discs
આ French ચોકલેટ Christmas વખતે ધુમ મચાવે છે.

ચોકોલેટ ડિસ્ક (Chocolate Disc Recipe In Gujarati)

#supers
Mandiants---- chocolate  discs
આ French ચોકલેટ Christmas વખતે ધુમ મચાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 seconds +5 મીનીટ
8 નંગ
  1. 200 ગ્રામડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ
  2. સજાવટ માટે ---
  3. કાળા ઓલિવસ
  4. શીંગ નો અધકચરો ભૂકો
  5. કાજુ
  6. બદામ
  7. અખરોટ
  8. હેઝલનટ્સ
  9. ક્રેનબેરી
  10. મખાના
  11. મગજતરી ના બી
  12. ચાંદી નો વરખ
  13. કલર્ડ સિલ્વર ખાંડ બોલ્સ
  14. નોધ--- સઝાવટ કરવા માટે તમે ગમે તે લઈ શકો છો અથવા omit પણ કરીને એક જ વસ્તુ લઈને શકો છો

રાંધવાની સૂચનાઓ

30 seconds +5 મીનીટ
  1. 1

    1કાચ ના બાઉલ માં dark compound ચોકલેટ ને માઇક્રોવેવ માં 10+10+10=30 seconds માટે ઓગાળવી.સરખું હલાવીને smooth કરવુ. ગાંઠા ન રહેવા જોઈએ. બટર પેપર પર mould થી ગમતી size ના roundels (disk) draw કરવા.એમાં ઓગાળેલી ચોકલેટ pour કરવી.

  2. 2

    Disk ઉપર તમને ગમે તે સજાવટ ની વસ્તુ મુકવી. ફીજ માં 10 મીનીટ ચોકલેટ ને set કરવા મુકી, ચોકલેટ set થાય પછી ડબ્બામાં માં મૂકી ફીજ માં સ્ટોર કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes