કેરી નો છૂંદો (Keri Chhudno Recipe In Gujarati)

Sejal Kotecha @SejalKotecha
કેરી નો છૂંદો (Keri Chhudno Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીને ધોઇને તેની છાલ ઉતારી લો ત્યારબાદ ખમણી મદદથી છીણી લેવું ત્યારબાદ તેમાંથી બધું પાણી નીચોવીને કાઢી લેવું
- 2
પછી તેમાં ખાંડ નાખીને મિક્સ કરી એક રાત એમ જ રહેવા દો એટલે ખાંડ ઓગળી જાશે
- 3
પછી બીજા દિવસે તપેલા પર આછું કપડું બાંધીને તડકામાં મૂકી દેવું આવી રીતે છથી સાત દિવસ તડકામાં મૂકવાથી તેની ચાસણી થવા માંડશે રોજ એક વાર હલાવી લેવું જ્યારે ચાસણી ઘટ્ટ થઈ જાય ત્યારે સમજવું કે છૂંદો તૈયાર છે
- 4
એક દિવસ એમ જ રાખી બીજે દિવસે તેમાં લાલ મરચું પાઉડર નાખીને મિક્સ કરી લો અને એક કલાક પાછો તડકામાં મૂકી દો તો તૈયાર છે કેરીનો છૂંદો આમાં મીઠું કે હળદર નાખવામાં આવતું નથી એટલે મીઠાં વગર ના એકટાણાં માં પણ ખાઈ શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કેરી નો ઇન્સ્ટન્ટ છૂંદો (Keri Instant Chhundo Recipe In Gujarati)
#APR ઇન્સ્ટન્ટ કેરી નો છૂંદો Monali Dattani -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EBકાચી કેરી નો છૂંદો આખું વરસ તો બનાવાય છે પણ અત્યારે હું ઇન્સ્ટન્ટ છૂંદો બનાવતા શીખવીશ . Mayuri Unadkat -
કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EB#Week.3ઉનાળો શરૂ થાય ,અને કેરીની સીઝન શરૂ થાય ,એટલે અથાણાની સીઝન પણ ચાલુ થઈ જાય છે. તેમાં કેરીનો છૂંદો એવી આઇટમ છે ,જે નાનાથી મોટા દરેકને પસંદ પડે છે .અને ભાવે છે. છુંદો બે રીતે બને છે. એક તડકાનો અને બીજો ગેસ ઉપર. બરાબર ચાસણી થયેલો છુંદો આખું વરસ સારો રહે છે .અને છૂંદો થેપલા, મુઠીયા,ઢોકળા ,પરોઠા ,ભાખરી ,સાથે સરસ લાગે છે. Jyoti Shah -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#week4Post2મુરબ્બો ઉપવાસમાં ખાઈ શકાય છે. ખાસ કરીને ગૌરી વ્રત હોય તેમાં આ મુરબ્બો મીઠા વગર નો હોય છે એટલે ખાઈ શકાય છે. Parul Patel -
કાચી કેરી નો તડકા છાયાનો છુંદો (Kachi Keri Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
છૂંદા વિશે તમને શું કહું? નાની હતી ત્યારે સ્કૂલમાં lunch box માં છૂંદો લઇ જતી હતી મારા મમ્મી તડકા છાયડા નો છુંદો બનાવતા .જ્યારે તડકામાંથી ઘરે લાવીએ ત્યારે તેને હલાવવાનું કામ મારું હતું .આમ હું અનાયાસે છૂંદો બનાવતા શીખી ગઈ. Aruna Bhanusali -
કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
છૂંદો ગુજરાતી ના ઘર માં હોય જ.કેરી નો છૂંદો ખાટો મીઠો અને ટેસ્ટી હોય છે. આને તમે રોટલી પૂરી પરોઠા કે થેપ્લા સાથે સર્વ કરી શકો છો. છુંદો બનાવવાની માટે એપ્રિલ કે મે મહિનો બેસ્ટ રહે છે. કારણ કે આ મહિનામાં તાપ સરસ હોય છે જેથી કરીને છૂંદો ખુબ જ સરસ બને છે#EB Nidhi Sanghvi -
કેરી નો મેથંબો (Keri નો Methnbo recipe in Gujarati)
મારી મમ્મી પાસે થી શીખી છું. મમ્મી ના મમ્મી પણ બનાવતા હતા. #maRajeshree Parmar
-
-
કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EBગુજરાતી માં કેરી ની સીઝન ચાલતી હોય ધરે ધરે અથાણાં બને અલગ અલગ પ્રકારના. છૂંદો પણ બને જે તડકામાં બનાવવામાં આવે છે. મારા સન નુ ફેવરિટ છે 😁😆... આ મારા સાસુ ની રેસીપી છે. મારા સાસુ બહુ જ સરસ અને પરફેક્ટ બનાવે છે.#cookpadindia#cookpad_gu Khushboo Vora -
તડકા છાયા નો કેરી નો છૂંદો (Tadka Chhaya Keri Chhundo Recipe In Gujarati)
#KRકેરી રેસીપી ચેલેન્જPost 3 ઉનાળા ની સીઝન માં જાત જાત ના કાચી કેરી નાં અથાણાં બનાવવા માં આવે છે.ઉનાળા નાં તડકા માં બનાવેલો કુદરતી છૂંદો જો અહી આપેલ પરફેક્ટ માપ સાથે બનાવવા માં આવે તો આખું વર્ષ સારો રહે છે.અને સ્વાદ માં મસ્ત બને છે. Varsha Dave -
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week3#chundo#છૂંદોછૂંદો એ ગુજરાત માં સાઈડ ડીશ તરીકે વપરાય છે. છૂંદો બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો તમે પણ હાજી ના બનાવ્યો હોય તો ફટાફટ બનાવી લો કેરી નો છૂંદો. તો જાણી લો પરફેક્ટ રીત અને માપ થી છૂંદો બનાવવાની રીત. Sejal Dhamecha -
કેરી ડુંગળીનો છૂંદો
#સમર અત્યારે ઉનાળામા લુ ન લાગે તે માટે જમવા માં કેરી અને ડુંગળી નો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો આજે હું તમને કેરી ડુંગળી નો છુંદો કેવી રીતે બનાવવો તેની રેસિપી બતાવીશ Khushi Trivedi -
-
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week 3 મિત્રો છૂંદો એ ગુજરાતી ની ઓળખાણ છે છુંદા વગર અથાણાં અધૂરા છે એમાંય તડકા છાયા નો છૂંદો તો વાત જ કંઇક જુદી છે તો ચાલો માનીએ Hemali Rindani -
-
કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EB#Week૩ગુજરાતીઓ ના ઘર માં બહુ પ્રકાર ના અથાણાં હોતા હોય છે, પણ છૂંદો લગભગ બધા ના ઘર માં બનતો જ હસે, કેમ કે એ બાળકો નો પ્રિય હોય છે, જ્યારે કોઈ શાક ના ભાવતું હોય તો જોડે છૂંદો કે અથાણું લેવાની મજા આવે..અહી મારી છુંદા ની રીત શેર કરું છુ Kinjal Shah -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
આપણા દરેક ગુજરાતીઓના ઘરમાં હાજર હોય એવું એક અથાણું એટલે છુંદો .છૂંદો દરેકના ઘરમાં હોય જ નાનાથી લઈને મોટા સુધી દરેકને ભાવ તો જ હોય છે તો અહીં મારા ઘરમાં બનતા છૂંદા ની રેસીપી કંઈક આ રીતે વ્યક્ત કરી છે#week3#EB Nidhi Jay Vinda -
-
કેરી નો બાફલો(Keri Baflo Recipe In Gujarati)
ગરમીમાં કેરીનો બાફલો ઠંડક આપે છે અને લૂ લાગવાથી બચાવે છે તેથી ઉનાળાની સિઝનમાં કેરીનો બાફલો પીવો ફાયદાકારક છે મારા ઘરમાં સૌનુ ભાવતું પીણું છે આ બાફલો ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે આ એક દેશી પીણું છે Vaishali Prajapati -
રાજગરા નો શીરો
#મોમહેલ્લો, બધાં મજામાં હશો. આજે તો ખૂબ સરસ વિષય મળ્યો છે. માં વિશે તો જેટલું લખવાનું આવે તેટલું આપણે આપણાં અનુભવે લખી શકીએ. હું નાની હતી ત્યારે આજના જેવા નાસ્તા ન હતા પણ મારી મમ્મી અમે કહીએ કે ભૂખ લાગી છે એટલે તરત જ સગડી પેટાવે અને ધીમાં તાપ પર રાજગરો બાફવા મૂકે. રાજગરા ને બફાતા પણ બહું વાર થતી નથી એટલો ટાઈમ અમારી સાથે વાતો કરતી જાય. રાજગરો તૈયાર થાય એટલે કે બફાઈ જાય એટલે તરત જ ઘી અને ખાંડ અથવા ગોળ નાખી ને અમને પીરસી દે.....આજે એ જ વાત યાદ કરી, એમાં એક ઉમેરો એટલે કે રાજગરા ની ધાણી ફોડી ને અહીં રજૂ કરું છું.જાણે આજે પણ હું અને મારી માં સાથે જ છીએ અને એક-બીજા ને વીંટળાઈ ને સાથે જ રહીશું.Ila Bhimajiyani
-
-
કેરી નો વઘારેલો મેથંબો (Keri Vagharelo Methambo Recipe In Gujarati)
મીઠા અથાણામાં બનતો વઘારેલો મેથંબો Nidhi Jay Vinda -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EBWeek3 ગુજરાતી ઘરોમાં છૂંદો ખાસ બનાવવામાં આવે છે....પીકનીક હોય કે લાંબા પ્રવાસે જવાનું હોય એટલે થેપલા અને પૂરી સાથે ટીફીનમાં છૂંદો તો હોયજ...ટિફિન ખુલ્લે અને આસપાસ ખુશ્બૂ ફેલાઈ જાય એટલે સૌને ખબર પડે કે ગુજરાતી ટિફિન ખુલ્યું છે...😊 સ્કૂલ અને ઓફિસના લંચ બોક્સ માં પણ રોટલી પરાઠા સાથે છૂંદો જ ભરવામાં આવે...મેં તડકા છાંયા નો બનાવ્યો છે...પરંતુ જલ્દી બનાવવો હોય તો ગેસ પર ખાંડની દોઢ તારી ચાસણી માં બનાવી શકાય છે.. Sudha Banjara Vasani -
કેરી નો છૂંદો (Keri No Chhundo Recipe in Gujarati.)
#કૈરી #પોસ્ટ ૧ કેરી એ ફળો નો રાજા કહેવાય છે.તેનો સ્વાદ અને સુગંધ લાજવાબ હોય છે.કેરી ના ઉપયોગ થી આખું વર્ષ સાચવી શકાય તેવી ઘણી રેસીપી બને છે.મારા પરીવાર ની પસંદ ખાટો મીઠો છૂંદો બનાવ્યો છે. Bhavna Desai -
તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#EB#COOKPADINDIA#COOKPADGUJRATIWeek3 પરંપરાગત રીતે તડકા છાયા ની પદ્ધતિથી બનાવાતો કેરીનો છુંદો બારે મહિના સુધી સાચવી શકાય છે અને ઉપયોગમાં લઇ શકાય છે. મારા ત્યાં છૂંદો મરચા વાળો અને મરચાં વગરના એમ બંને રીતે બને છે મારા બાળકોને મરચા વગર નો છુંદો વધારે પસંદ પડે છે કારણ કે તે થોડો જામ જેવો તેમના લાગે છે. અને પરાઠા ઉપર સ્પ્રેડ કરી તેના રોલ્સ બનાવીને ખાવાનો ખૂબ જ ગમે છે. Shweta Shah -
કાચી કેરી નો મુખવાસ (Kachi Keri Mukhwas Recipe In Gujarati)
#KRકાચી કેરીનો આ મુખવાસ ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15066141
ટિપ્પણીઓ (3)