ક્રીમી મખની પનીર રાઈસ (Creamy Makhani Paneer Rice Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335

#SN2
#week2
#Vasantmasala
#aaynacookeryclub
#cookpadindia
#cookpadgujarati
આ છે આજનું વન પોટ ડિનર .ક્યારેક બપોર ના ભાત વધી જાય અથવા રાત્રે હળવું ડિનર લેવું હોય તો આ રાઈસ સરસ લાગે છે.

ક્રીમી મખની પનીર રાઈસ (Creamy Makhani Paneer Rice Recipe In Gujarati)

#SN2
#week2
#Vasantmasala
#aaynacookeryclub
#cookpadindia
#cookpadgujarati
આ છે આજનું વન પોટ ડિનર .ક્યારેક બપોર ના ભાત વધી જાય અથવા રાત્રે હળવું ડિનર લેવું હોય તો આ રાઈસ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. મખની ગ્રેવી માટે -👇
  2. 1 ચમચીબટર
  3. 1 ચમચીતેલ
  4. 5-6કળી લસણ બારીક સમારેલું
  5. 2નાની સાઈઝ ની ડુંગળી
  6. 1 નંગમોટું ટામેટું
  7. 2સૂકા લાલ મરચા (કાશ્મીરી હોય તો સારું)
  8. 10-12 નંગકાજુ
  9. રૂટીન મસાલા સ્વાદ મુજબ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. ક્રીમી મખની રાઈસ માટે -👇
  12. 1 ચમચીબટર
  13. 1 ચમચીતેલ
  14. તૈયાર કરેલી ગ્રેવી
  15. 1 ચમચીમરચું પાઉડર
  16. 1/2 ચમચીહળદર
  17. 1/2 ચમચીધાણાજીરું
  18. 1/2 ચમચીગરમ મસાલો
  19. મીઠું સ્વાદ અનુસાર
  20. 1 ચમચીબટર
  21. 100 ગ્રામપનીર
  22. 1બાઉલ રાંધેલા ભાત (લેફટ ઓવર)
  23. કોથમીર સમારેલી જરૂર મુજબ
  24. ગાર્નિશ માટે ચીઝ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પેન માં બટર,તેલ ગરમ કરી લસણ સાંતળવું.પછી ડુંગળી ઉમેરી તે સોફ્ટ થાય એટલે ટામેટા,સૂકું મરચું અને મસાલો ઉમેરી મિક્સ કરવું.

  2. 2

    હવે તેમાં કાજુ ઉમેરી બધું 2 મિનિટ કુક કરવું.કાજુ થી એનો ક્રીમી ટેકસચર આવે છે. ત્યારબાદ તેને ઉતારી ને ઠંડુ થાય એટલે ગ્રેવી બનાવી લેવી.

  3. 3

    હવે ફરી પેન માં બતે અને તેલ ગરમ કરી ગ્રેવી ઉમેરો.બધા મસાલા ઉમેરી 2 મિનિટ કુક થવા દેવું.ત્યારબાદ બટર અને પનીર એડ કરી દેવા.

  4. 4

    હવે રાંધેલા ભાત ઉમેરી મિક્સ કરી લેવું.કોથમીર ઉમેરી ઉતારી લેવા.સર્વ કરવા સમયે ચીઝ થી ગાર્નિશ કરવું.

  5. 5

    તૈયાર છે સ્વાદિષ્ટ વન પોટ ડિનર.. ક્રિમી મખની પનીર રાઈસ.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes