કાટલું (Katlu Recipe In Gujarati)

#WK1
વિન્ટર કિચન ચેલેન્જ
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે કમર ઘૂંટણની બીમારીથી દૂર કરે છે અને શરીરમાં કમજોરીથી પણ રાહત આપે છે.😋
કાટલું (Katlu Recipe In Gujarati)
#WK1
વિન્ટર કિચન ચેલેન્જ
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે કમર ઘૂંટણની બીમારીથી દૂર કરે છે અને શરીરમાં કમજોરીથી પણ રાહત આપે છે.😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં બધા ડ્રાયફ્રુટ બે મિનીટ માટે શેકી લો ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી લો ત્યારબાદ પેનમાં નાળિયેરનું ખમણ અને ખસખસ નાખી એક મિનિટ માટે શેકી લો અને પ્લેટમાં કાઢી લો ત્યારબાદ પેનમાં ઘી ગરમ મૂકી ગુંદરને તળી લો
- 2
અને પ્લેટમાં કાઢી લો ત્યારબાદ પેનમાં એક ચમચી ઘી ગરમ મૂકી તેમાં ગોળ ને ઓગાળી ગેસ બંધ કરી દો અને પ્લેટમાં સુઠ પાઉડર ગંઠોડા પાઉડર મિક્સ કરી લો અને ગોળ નાખી પાછું બરાબર મિક્ષ કરી લો
- 3
તો હવે આપણું ટેસ્ટી હેલ્ધી કાટલું બનીને તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો ઠંડુ થઈ જાય પછી તેને બોટલમાં સ્ટોર કરી શકો છો.
- 4
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાટલુ પાક (Katlu Paak Recipe in Gujarati)
#WK1#Week1વિન્ટર કિચન ચેલેન્જ Week1#Cookpadindia#Cookpadgujarati Ramaben Joshi -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે😋 Falguni Shah -
કાટલું ગુંદર પાક (Katlu Gundar Paak Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ - Week 1 Juliben Dave -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#Week2#Cookpadindia#Coopadgujarati પૌષ્ટિક અને હેલ્ધી વિન્ટર કિચન ચેલેન્જ Week2 Ramaben Joshi -
કાટલુ પાક (Katlu Paak Recipe in Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ# કાટલુ પાક Krishna Dholakia -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Cookpadindia#Cookpadgujaratiઆજે કાટલું પાક બનાવિયો પહેલી વાર ટ્રાય કરેયો પણ ખૂબ જ સરસ બનીયો hetal shah -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#week1શિયાળા માં આપણે વસાણા નો ઉપયોગ અડદિયા ,ખજૂર પાક વગેરે અવનવી રીતે કરતા હોય છીએ .કાટલું પાક સુવાવડ માં લેતા હોય પણ એ સિવાય દરેક સ્ત્રી કે પુરુષ એ કમર કે સાંધાના દુખાવા હોય તો ખાવું જ જોઈએ .એમ અમારા વડીલો ની માન્યતા છે . Keshma Raichura -
-
ગુંદરપાક(Gundar paak recipe in Gujarati)
કમર ના દુખાવા માં રાહત આપે તેવો શિયાળુ ગુંદરપાક#trend Preksha Pathak Pandya -
કાટલું (Katlu Recipe In Gujarati)
#winter kitchen challenge#week1 શિયાળા માં બનાવાતા વિવિધ વસાણાં માં કાટલું પાક પણ મુખ્ય છે.જેના સેવન થી શરીર નાં દુખાવા માં રાહત મળે છે.અને ઠંડી માં જરૂરી ગરમી પણ મળી રહે છે. Varsha Dave -
-
-
-
-
ગુંદરની પેંદ (Gunder Pend Recipe In Gujarati)
#VRઠંડીમાં ગુંદર ની પેદ શરીરમાં તાકાત આપે છે Pinal Patel -
દેશી કાટલું (Desi Katlu Recipe In Gujarati)
શિયાળામાં સ્વાસ્થ્ય વર્ધક છે. સાંધાના દુખાવામાં રાહત મળે છે.કમરનો દુખાવામાં રાહત મળે છે. પેટની ચરબી ઘટાડે છે. સવારે નરણા કોઠે ખૂબ ચાવી ને ખાવુ. ત્યારબાદ એક કલાક સુધી કંઈ ન લેવુ. Nayana Bhut -
-
ગુંદર ની રાબ
#હેલથીઆ વાનગી સ્વાસ્થ્યવર્ધક, તુરંત શક્તિ આપનાર,સગર્ભા સ્ત્રીઓ , પ્રસુતિ થયેલ સ્ત્રી માટે ખૂબ જ ગુણકારી છે.આમાં રહેલ ગુંદર શરીર મા કોઈ પણ ભાગ માં દુખાવો મટાડે છે.શિયાળા માં ખાસ કરી ને પીવાય છે.સૂંઠ, ગંઠોડા શરદી,વાયુ મટાડે છે,ઘી શક્તિ આપે છે,ગોળ માં ભરપૂર આયર્ન હોય છે,હાડકા મજબૂત કરે છે.બદામ ,સૂકું કોપરું સ્વાદ અને સ્ફૂર્તિ આપે છે.ગુંદર અને દેશી વસાણાં થી બને છે. Jagruti Jhobalia -
અડદિયા.(Adadiya Recipe in Gujarati)
#CB7Post 2 શિયાળામાં વસાણાં લેવા જરૂરી છે.તે શરીરમાં ગરમી અને ઉર્જા આપે છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. Bhavna Desai -
ઘઉં ના લોટ ની રાબ (Wheat Flour Raab Recipe In Gujarati)
શિયાળા માં ગુંદર ની રાબ પીવાથી કમર નો દુખાવામાં રાહત થાય છે ને સુઠ ને ગંઠોડા નો પાઉડર હોવાથી શરદી માં પણ રાહત મળે છે. #CB6 Mittu Dave -
-
-
મલ્ટીગ્રેઇન કાટલું (Multi Grain Katalu recipe in Gujarati)
#winterkitchenchallenge#week1#COOKPADINDIA#COOKPADGUJRATI#katlu#multigrain#healthy#vasanu#winterspecial કાટલાં પાક એ ગુજરાતનું એક પરંપરાગત વસાણું છે. ખાટલાના મસાલામાં ઘણા બધા વસાણા સમાવેશ કરવામાં આવે છે જે શરીરની કમજોરી દૂર કરી શક્તિ આપે છે અને સ્ફૂર્તિ પણ આપે છે. કાટલાં પાક માં ઘઉંનો લોટ, ગોળ અને ઘી સાથે ઘણા બધા વસાણાં અને સૂકામેવા ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. મેં અહીં આઠ જુદા જુદા લોટ નો ઉપયોગ કરીને કાટલાં પાક તૈયાર કરેલ છે. સાથે બીજા વસાણા અને સૂકો મેવો ઉમેરયા છે. તેમાં ગુંદર પણ ઉમેરવામાં આવે છે જે કમરના દુખાવા તથા અન્ય વાની તકલીફ માટે ખૂબ ફાયદાકારક છે. શિયાળાની ઠંડીમાં નિયમિત માત્રામાં દરરોજ તેનું સેવન કરવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક નીવડે છે આ ઉપરાંત પ્રસુતિ બાદ સ્ત્રીને આ કેટલાક મહિના સુધી ખવડાવવાથી તેનામાં જલ્દી શક્તિ આવે છે સ્કુર્તી આવે છે, અને બાળક માટે પણ ખૂબ જ ફાયદાકારક રહે છે. Shweta Shah -
કાચો આથેલો ગુંદર (Raw Athela Gund Recipe In Gujarati)
#VR સુવાવડીબાઈને પણ આપી શકાય છે અને દરેક સ્ત્રી પણ લઈ શકે છે જેનાથી કમર કે ઘુટણનો દુખાવો થતો નથી Kajal Solanki -
-
કાચું કાટલું(Katlu recipe in Gujarati)
#MW1શીયાળા માટે આ એક ખૂબજ ઈઝી વસાણૂ છે. લેડીઝ ને કમર નો દૂખાવો કોમન હોય છે, આ કાચા કાટલા થી એ દૂખાવામા ઘણો ફર્ક પડે છે. આ કાચૂ કાટલૂ લેડીઝ માટે એક બુસ્ટર ડોઝ છે. Bhumi Rathod Ramani -
More Recipes
ટિપ્પણીઓ (13)