રાંધવાની સૂચનાઓ
- 1
લોટ અને પાણી મિક્સ કરી ખીરું તૈયાર કરો.
- 2
ગેસ ચાલુ કરી કડાઈમાં ઘી ગરમ કરો તેમાં ખાંડ ઉમેરો અને સતત હલાવતા રહેવું. ખાંડ ઓગળે એટલે ગેસ ધીમે કરી દેવો ખાંડ બ્રાઉન થાય ત્યાં સુધી હલાવવું
- 3
પછી તેમાં કાજુ બદામ ઇલાયચી જાયફળ
ખસ ખસ અને ખીરૂ ઉમેરીને સતત હલાવતા રહેવું. ગાંઠ ન પડે તેનું ધ્યાન રાખવું. ઘી નીકળે એટલે ગેસ બંધ કરી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#MA#Cookpadindia#Cookpadgujratiરવા નો શીરો એટલે માં ના પ્રેમ ની મીઠાશ. આ ટ્રેડિશનલ મીઠાઈ છે.નાના હોય કે મોટા દરેક વ્યક્તિ ને આ શીરો ભાવતો જ હોય.આજે જ્યારે મીઠાઈ ના બહુ જ બધા ઓપ્શન છે જ્યારે પેલા અમે નાના હતા ત્યારે ઘર માં જ બધી ટ્રેડિશનલ મીઠાઈ બનતી. મમ્મી નાના મોટા વાર તહેવાર હોય તો રવાનો શીરો,સુખડી,લાપસી, લાડવા ,મોહનથાળ,મીઠી બુંદી ના લાડુ વગેરે બનાવતા. સ્પેશિયલ જ્યારે પૂનમ હોય ત્યારે ભગવાન સત્યનાાયણન દેવ ને આ શીરો ધરાવામાં આવતો.શુદ્ધ દેશી ઘી માં બનતો આ શીરો મને તો બહુ જ ભાવતો માટે આજે હું આ મારા મમ્મી ની રીત થી બનાવી રહી છું. મે અહી શીરો બનાવી તેને કેક નો સેપ આપ્યો છે મારો દીકરો બહુ જ ખુશ થાય છે આ જોઈ ને. Bansi Chotaliya Chavda -
ગોળ વાળો શીરો (Jaggery Sheera Recipe In Gujarati)
જાડા લોટ નો ગરમ ગરમ શીરો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.તો મેં આજે શીરો બનાવ્યો. Sonal Modha -
શક્કરિયા નો શીરો (Shakkariya Sheera Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશિયલ :શિવરાત્રી ના દિવસે શક્કરિયા ખાવામાં આવે છે . તો આજે શિવરાત્રી હોવાથી મેં શક્કરિયા નો શીરો બનાવ્યો છે.જે ખાવા મા એકદમ ટેસ્ટી લાગે છે 😋 Sonal Modha -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસ#MBR7 : સોજી નો શીરોમારા સન ને ગુરુદ્વારા નો સોજી ના શીરા નો પ્રસાદ બહુ જ ભાવે. ઘરમાં બધાને સોજીનો શીરો બહુ જ ભાવે તો આજે મેં ગુરુદ્વારા મા હોય એવો જ ગરમ ગરમ સોજીનો શીરો બનાવ્યો. Sonal Modha -
શીરો (Sheera Recipe In Gujarati)
#Fam#weekend#Breakfast#Cookoadindia#cookpadgujarati ઘઉં ના લોટ નો શીરો મારા ઘરે બનાવી એ ત્યારે અમારી family secreat એ છે કે જોડે fry onion જોઈએ. તમે પણ જરૂર થી ટ્રાય કરજો શીરા સાથે ફ્રાય ઓનિયન,👍 सोनल जयेश सुथार -
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપી #FR : શક્કરિયા નો શીરો મહાશિવરાત્રીના દિવસે શક્કરિયા નું મહત્વ હોય છે. તો શિવરાત્રીના દિવસે ચોક્કસથી શક્કરિયા ની એક આઈટમ બનાવવી જોઈએ તો આજે મેં શક્કરિયા નો શીરો બનાવ્યો છે ટેસ્ટમાં એકદમ સરસ બને છે. Sonal Modha -
ફરાળી શીરો (Farali Sheera Recipe In Gujarati)
શિવરાત્રી નિમિત્તે સ્વીટ ડીશ તો બનાવવી જ પડે. શક્કરિયા,બટાકા,કસાવા અને કાચા કેળા નો શીરોઆજે મે શક્કરિયા,બટાકા,કસાવા અને કાચા કેળા નો યુઝ કર્યો છે..સાથે ખૂબ બધા dry fruits સાથે આ શીરો બહુ જ યમ્મી થાય છે. Sangita Vyas -
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
#supersઅગિયારસ માં ભગવાનને ભોગ લગાવવા રાજગરા નો શીરો બનાવ્યો છે Daxa Pancholi -
ગોળ નો શીરો (Jaggery Sheera Recipe In Gujarati)
#ChooseToCook આજે મારા સન નો બર્થ ડે છે મેં ગોળ વાળો શીરો બનાવ્યો ખૂબ સરસ બન્યો, જે મેં મારી મમ્મી પાસે થી શીખ્યો હતો. Bhavnaben Adhiya -
ફરાળી શીરો (Farali Sheera Recipe In Gujarati)
#SFRફરાળી ગરમ ગરમ શીરો ઉપવાસ ના દિવસે બઉ વ્હાલો લાગે. Sushma vyas -
રાજીગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)
આજે એકાદશી ના ઉપવાસ માં ખાવા માટે રાજીગરા નો શીરો બનાવ્યો છે. રાજીગરો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં થી રોટલી, પૂરી અને પરોઠા બનાવી શકાય છે. Sonal Modha -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#GCRગણપતિ બાપા ને જેટલી મીઠાઈ ધરીએ તે ઓછી છે. અહીં મેં ગણપતિ બાપા ને પ્રસાદ માં રવાનો શીરો ધયૉ છે. Chhatbarshweta -
ગોળ નો શીરો (Jaggery Sheera Recipe In Gujarati)
#ff1ઘઉં નો કરકરો લોટ, ગોળ, ડ્રાય ફ્રુટ આ બધું પૌષ્ટિક છે,આ શીરો શરીર માટે ખૂબ જ ગુણકારી છેજૈન રેસીપી Pinal Patel -
-
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#SFRજન્માષ્ટમી ના બીજા દિવસે એટલે કે, પારણા પર ઠાકોર જી ને શીરો ધરાવાય છે મેં અહીં યા ઘઉં નો લોટ નો શીરો બનાવ્યો છે Pinal Patel -
ચણાના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)
#FDમારી ફ્રેન્ડ @Vaishu23984098 ને આ શીરો ખૂબ જભાવે છે તો આ રેસિપી હું તેને અર્પણ કરું છું.આપણે ઘરમાં વિવિધ જાતના શીરા બનાવતા હોઈએ છીએ ઘઉંના લોટનો શીરો, રવાનો શીરો એવી જ રીતે આ ચણાના લોટનો શીરો ખુબ જ સરસ બને છે હરિદ્વાર જઈએ તો ગંગામૈયા ના ઘાટ પર પ્રસાદમાં ચણાના લોટનો શીરો મળે છે .ચણાના લોટનો શીરો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને એકવાર તમે ચાખશો પછી બીજા લોટનો શીરો બનાવવાનું ભૂલી જશો. Davda Bhavana -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#DTRસર્વે ને નવા વર્ષ ના નૂતન વર્ષાભિનંદન..🙏નવા વર્ષે ભગવાન ને સોજી નો શીરો ખવડાવી ને પ્રાર્થના કરી કે બધા ના જીવન માં મીઠાશ ભરજો..🙏🙏 Sangita Vyas -
સોજી નો શીરો (Sooji Sheera Recipe in Gujarati)
રવા કે સોજીના શીરાનું ભારતીયોના દિલમાં કંઈક અનોખુ જ સ્થાન છે. દરેક સારા પ્રસંગે આપણા ઘરે રવાનો શીરો બને છે. નવરાત્રિ પૂજન હોય કે સત્યનારાયણની કથા, સોજીના શીરા વિના આ બધી પૂજા અધૂરી છે. અને અચાનક જો કોઈ મહેમાન આવી જાય તો સાવ ઓછી સામગ્રી અને ઝડપ થી થી આ પારંપરિક મીઠાઈ તૈયાર થઈ જાય છે Disha Prashant Chavda -
-
-
-
શીરો
ઘી બનાવતા વધેલા બગરા માંથી આજે મેં શીરો બનાવ્યો છે જે ખૂબ જ માવાદાર લાગે છે#goldenapron3#week22#almonds Megha Desai -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#SJRરક્ષાબંધન નિમિત્તે હેલ્થી ઘઉંના લોટ નો ગોળ નાખી ને શીરો બનાવ્યો..ભગવાન ને ધરાવીને ભાઈ ના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી..🙏 Sangita Vyas -
શીરો (Sheero recipe in gujarati)
#GC ગણપતિ દાદા ને બધા મંગલ કાર્યમાં શ્રદ્ધા થી સ્મરણ કરવામાં આવે છે. અત્યારે ગણેશોત્સવ ચાલી રહ્યો છે. તેથી બધા ગણપતિદાદાની ભક્તિ અને સ્મરણ કરે છે. અહીં મેં ગણપતિદાદાને ધરાવવા માટે પ્રસાદમાં શીરો બનાવ્યો છે. ઘઉંના લોટનો શીરો બનાવ્યો છે. Parul Patel -
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
મગ નો શીરો લગ્ન પ્રસંગમાં બનતો હોય છે. નાના મોટા બધા ને ભાવતો હોય છે. મગ નો શીરો બનાવવો સાવ સહેલો છે. સોજી નો શીરો બનાવીએ એ રીતે જ બનાવવાનો છે. તો આજે મેં મગ નો શીરો બનાવ્યો. Sonal Modha -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#sweetRecipe#ATW2#TheChefStoryગણેશ ચતુર્થી રેસીપી#SGC : સોજી નો શીરો ગણપતિ દાદા ને પ્રસાદમાં ધરાવવા માટે આજે મેં ગરમ ગરમ સોજીનો શીરો બનાવ્યો. સત્યનારાયણ ભગવાન ને પ્રસાદ મા સોજી નો શીરો ધરાવવામા આવે છે .જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે . મને ગરમ ગરમ શીરો બહુ જ ભાવે . Sonal Modha -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Siro Recipe in Gujarati)
આપણે કોઈ પણ શીરો ખાઈએ કે બનાવીએ પણ ઘઉ઼ં ના લોટ નો શીરા જેવો સંતોષ કોઈ પણ શીરો ખાવાથી નહીં મળે કારણ કે આપણે એ આપણે બાળપણ થી ખાતા આવ્યા છે.#વીકમિલ૨#સ્વીટ Charmi Shah -
ઘંઉનો શીરો (Wheat Flour Shiro Recipe in Gujarati)
#GA4#Week15#Jaggeryગોળ ખાવાથી એનર્જી/ શક્તિ મળે. આયર્નનો ઉણપ દૂર કરે છે અને હાડકાં મજબૂત રહે છે. પાચનક્રિયા સુધારે છે. સ્ત્રીઓ માટે ગોળ ખાવો ખૂબ ફાયદાકારક છે. તેમાં ઘણાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.તો ગોળ અને ઘંઉના લોટ વડે ફટાફટ બની જતી આ વાનગી શીરો જે સુવાવડ બાદ પ્રસુતાને આપવામાં આવે છે. શિયાળામાં ગરમ ગરમ શીરો ખાવાની મજા જ કંઈક ઔર છે. Urmi Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15124283
ટિપ્પણીઓ (2)