વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વાલ ને ૪ થી ૫ કલાક પાણી માં પલળવા.ત્યારબાદ કૂકર માં પાણી મૂકી વાલ નાખી.મીઠું નાખી ૪ -૫ વિશલ વગાડી બાફવા.ત્યારબાદ ૧ વાસણ માં તેલ મૂકી હિંગ નાખી ટામેટા ડુંગળી ની ગ્રેવી નાખી હલાવવું.ત્યારબાદ તેમાં તેમાં મીઠું મરચું,હળદર ધાણજીરું નાખી મિક્સ કરવું.કોથમીર નાખી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વાલ શાક (Val Shak Recipe In Gujarati)
#EB#Week5#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
-
-
-
-
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#Week5વાલમાં પૂરતા પ્રમાણમાં Protien અને Fibers હોય છે. વાલમાં Iron પ્રમાણ પણ હોય છે. Rachana Sagala -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5#વાલ નું શાક#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
-
-
-
-
-
-
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATI#week5#Valnushak ગુજરાતી જમણવારમાં વાલનું શાક અગત્યનું સ્થાન ધરાવે છે. લાડવા અથવા મોહનથાળ સાથે ફૂલવડી અને વાલ નુ શાક નાત નાં જમણવારમાં અચૂક જોવા મળે છે. વાલ નુ શાક ખટાસ-ગળપણ વાળું અને ઘટ્ટ રસાવાળું હોય છે. અહીં નાતમાં જમણ માં બનતું ખાટું મીઠું ચટાકેદાર એવું વાલનું શાક બનાવ્યું છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15132438
ટિપ્પણીઓ (2)