વાલ નું રસાદાર શાક (Val Rasadar Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમવાર ને સાતથી આઠ કલાક પલાળી રાખો પછી તેમાં કુકરમાં પાણી મૂકી છ સીટી વગાડી દો પછી ઠંડું થવા દો
- 2
૧ તાવડી માં તેલ મૂકી તેમાં અજમો નાખી તતડે એટલે તેમાં હિંગ આખું મરચું કાશ્મીરી મરચું અને હળદર નાખો
- 3
પછી તેમાં બાફેલા વાલ ઉમેરી પાણીમાં ડૂબે તેટલું પાણી ઉમેરો અને બધા મસાલા નાખી તેને ચડવા દો
- 4
બધા મસાલા મિક્સ થશે એટલે પાણી થોડો જાડુ થશે અને ગોળ બધો મિક્સ બરાબર થઈ જશે તૈયાર છે ટેસ્ટી મસાલેદાર વાલ નો રસાવાળુ શાક જે વાડીમાં જમણવારમાં બને છે તેઓ ટેસ્ટ આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5#વાલ નું શાક#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
-
-
-
રંગુલી વાલ નું શાક (Ranguli Val Shak Recipe In Gujarati)
#EB#Week5રંગુલી વાલ નું વરા જેવું શાકઆ શાક જ્યારે સારો પ્રસંગ હોય છે ત્યારે રંગોલી વાલ નું વરા જેવું શાક બનતું જ હોય છે. મારા ઘરે મારી ફેમિલી માં બધા જ ને આ શાક બહુ જ પસંદ છે. Jayshree Doshi -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
વાલ શાક (Val Shak Recipe In Gujarati)
#EB#Week5#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
-
-
-
-
-
-
-
વાલ નુ શાક (Val Shak Recipe In Gujarati)
#EBWeek 5આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ મસાલેદાર હોય છેવાલ નુ શાક (લગ્ન પ્રસંગમાં બનતું હોય એવું શાક) Kalpana Mavani -
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookWeek 5Post1વાલ નું શાક (Broad field beans Curry) Bhumi Parikh -
-
વાલ નું શાક (val nu shak recipe in gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujaratiવાલ એક કઠોળ છે જેમાં અનેક પ્રકારના પોષક તત્વો રહેલા છે પ્રોટીન થી ભરપૂર હોવાથી ખૂબ હેલ્થી છે... ગુજરાતી લોકો આ શાક લગ્ન કે વાસ્તુ જેવા શુભ પ્રસંગો માં મોટાભાગે જમણવાર માં બનાવતા હોય છે. Neeti Patel -
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3ગુજરાતી જમણ વાર માં જોવા મળતું વાલ નું શાક જોઈ ને જ મોમાં પાણી આવી જાય તેવું સ્વાદિષ્ટ છે. ગુજરાતી નું પ્રિય છે. મારી ઘરે વારંવાર બને છે. તેની સાથે લાડુ બહુ સરસ લાગે છે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15130127
ટિપ્પણીઓ