વેજ ઉપમા (Veg. Upma Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
રાંધવાની સૂચનાઓ
- 1
ઉપર મુજબ ના વેજીટેબલ ને જીણા સમારિલ્યો એક કડાઈમાં રવો શેકી લ્યો ગુલાબી રગનો થાય એટલે પ્લેટમાં કાઢી લેવો
- 2
કડાઈ ગરમ કરવા મૂકો તેમાં ઘી અને તેલ ઉમેરો ગરમ થાય એટલે રાઈ જીરૂ નાખવા રાઈ ફૂટે એટલે ડુંગળી,બટાકા સમારેલા નાખવા હલાવતા રહેવું તાપ મિડિયમ રાખવો
- 3
શીંગ દાણા,દાળિયા ને અધકચરા ખાંડી લેવા તેને ડુંગળી બટેટામાં નાખવા થોડીવાર શાતળવું બટાકા થઈ જાય એટલે તેમાં રવો નાખી હલાવો
- 4
તેમાં ગરમ પાણી ઉમેરો મીઠું ઉમેરો હલાવો કેપ્સિકમ ઉમેરો ટામેટાં ઉમેરો ચમચી ઘી ઉમેરીને લીલા ધાણા ઉમેરો તૈયાર છે વેજીટેબલ ઉપમા
Similar Recipes
-
-
વેજ. ઉપમા (Veg. Upma Recipe In Gujarati)
#Fam#Breakfastreceipe#weekendreceipe#cookpadindiaવેજ. રવા ઉપમા Bindi Vora Majmudar -
-
-
-
ઉપમા(Upma Recipe in Gujarati)
#Trend3......નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Krishna Jimmy Joshi -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#week5#ઉપમા ઉપમા એ દરેક પ્રકારના નાસ્તાનો ઓપ્સન કહી શકાય. દરેક વ્યક્તિને કંઈને કંઈ વાનગી ભાવે કે નભાવે પણ ઉપમા નાના-મોટા સૌને ભાવે.તેમજ હેલ્થ માટે ,ડાયેટ માટે પણ ઉત્તમ બિમાર વ્યક્તિ ને કંઈ ભાવતું ન હોય ત્યારે ઉપમા આપો તો અચુક ભાવશે. Smitaben R dave -
-
વેજ. ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5આજે મેં રેસ્ટોરેન્ટ ટાઈપ પરફેક્ટ મા સાથે એકદમ છૂટો ઉપમા મેં આજે ઘરે નાસ્તામાં બનાવેલો હતો જે મારા પરિવારને ખૂબ જ પસંદ પડે લો સ્વાદમાં ટેસ્ટી અને ખાંવામાં હેલ્ધી ઉપમા બનાવેલો. Komal Batavia -
ઉપમા ( Upma recipe in Gujarati
#GA4#Week7#Breakfast#Mypost 53આજ કાલ ઘણા પ્રકારની વર્મીશીલી મળતી હોય છે અહીં એ ઘઉંની શેકેલી વર્મીશીલી લીધેલી છે. એક હેલ્ધી બ્રેકફાસ્ટ અને ખૂબ જ ઝડપથી બની જાય તેવું છે. Hetal Chirag Buch -
-
ઉપમા(upma Recipe in Gujarati)
#Trend3 આ રેસીપી નાસ્તા માટે બનાવી હોય તો ફટાફટ તેમજ સરળતાથી બની જાય છે તો ચાલો આપણે બનાવીએ રવાના ઉપમા Khushbu Japankumar Vyas -
-
-
-
વેજ. ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#ઉપમા (keyword)હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ખૂબ જ જલ્દી બની જતા ઉપમા ની રેસીપી..જે વેજીટેબલ અને પ્રોટીનથી ભરપૂર હોય છે હેલ્ધી નાસ્તા તરીકે પણ ખાઈ શકાય છે અને બાળકોને ખૂબ જ ભાવે તેવી વાનગી છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ... Mayuri Unadkat -
વર્મિસિલી વેજ ઉપમા (Vermicelli Veg Upma Recipe In Gujarati)
વર્મિસિલી ૨ પ્રકારની આવે છે - roasted n unroasted.. roasted વર્મિસિલી નો ઉપમા પણ સરસ બને તેને ઓછી શેકવી પડે છે.ખૂબ બધા વેજીટેબલ અને મસાલા નાંખીને પણ બનાવું.આજે સવારના લાઈટ નાસ્તામાં વર્મિસિલી ઉપમા બનાવ્યો.. જેમાં મસાલા પણ નહિ.. ફક્ત શાકભાજીનો જ સ્વાદ.. આ શાકભાજીનો કુદરતી સ્વાદ શિયાળામાં ખાસ અને અનેરો હોય છે...Tasty.. Yummy.. N soulful.. Do try friends 😋💃 Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
-
વેજ ઉપમા Veg Upma recipe in Gujarati
#trend3 #ટૈન્ડ3 ઉપમા એ સૌ કોઈ ની પ્રિય અને હેલ્ધી વાનગી છે, નાના બાળકો થી લઈને વૃધ્ધ સુધીના દરેક લોકો ને આપી શકાય એવી હેલ્ધી વાનગી એટલે ઉપમા એમાં વેજ ઉમેરી વધારે હેલ્ધી ફૂડ બનાવી શકાય તો મારી આજની વાનગી વેજ ઉપમા Nidhi Desai -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15129078
ટિપ્પણીઓ