સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)

Ruchi Patel
Ruchi Patel @cook_29580079
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 1 કપબેસન
  2. 1 ટી સ્પૂનરવો
  3. 1 ટી સ્પૂનસોડા
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. વઘાર માટે
  6. 2 ટી સ્પૂન તેલ
  7. 1/2 ટી સ્પૂનરાઈ
  8. 1/4 ટી સ્પૂનખાંડ
  9. 1/2 ટી સ્પૂનલીલા મરચા
  10. 1/2 ટી સ્પૂનકોથમીર
  11. ગાર્નિંશ માટે
  12. સેવ
  13. દાડમનાં દાણા
  14. કાજુ
  15. કિસમિસ
  16. કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    1 બાઉલમાં બેસન, રવો, મીઠું, સોડા નાખી જરૂર મુજબ પાણી નાખી ખીરૂ તૈયાર કરવું.

  2. 2

    ઢૉકડિયૂ ગરમ કરવા મૂકવું. ગ્રીસ કરેલી થાળીમાં ખીરૂ ઉમેરી ઢૉકડિયા માં બાફવા માટે મુકવું.

  3. 3

    20 મિનીટ પછી ચેક કરવું.

  4. 4

    ઠંડું થયા પછી તેનો ઝીણો ભૂકો કરી ચાળી લેવું.

  5. 5

    વઘાર માટે 1 પેન માં તેલ ગરમ કરી રાઈ ઉમેરવી. ત્યાર બાદ લીલા મરચાં, મીઠું, ખાંડ ઉમેરી જરૂર મુજબ પાણી નાંખી 5 મિનિટ ઉકાળવું.

  6. 6

    હવે તે વઘાર ને ખમણ માં મિક્સ કરી હલાવી લેવું.

  7. 7

    હવે તેમાં કાજુ, કિસમિસ, ઝીણી સેવ, દાડમનાં દાણા, કોથમીર નાંખી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ruchi Patel
Ruchi Patel @cook_29580079
પર

Similar Recipes