રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને ધોઈ છાલ્ છોલી લાંબા ક્ટ કરી,ફરી સારા પાણી થી 2 વાર ધોઈ લો તેનો વધારા નો સ્ટાર્ચ નીકળી જશે.
- 2
એક્ ક્ઢાઇ માં પાણી માં મીઠુ નાખી ઉક્ળવા મુકો.ઉકળે એટલે બટાકા ની સ્લાઈસ ને 3-4 મીનીટ.તેમાં પકાવો.
- 3
3-4 મી. પછી સ્લાઈસ ને પાણી માંથી કાઢી ક્પડા વડે કોરી કરી ઝીપ્ લોક્ બેગ્ માં ભરી એક ક્લાક ફ્રીઝર માં રાખો.
- 4
તેલ ગરમ કરી સ્લો ટૂ મીડીયમ તાપે કાચી પાકી ફ્રાઇસ તળો.
- 5
બધી તળાઇ જાય એટલે ફરી વખત્ ફૂલ તાપે ફાઇસ ને તળો આમ કરવા થી બજાર જેવી ક્રીસ્પી બનશે.
- 6
હવે મીઠું અને મરી પાઉડર સ્પીંક્લ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
#EBWeek 6ફ્રેન્ચ ફ્રાય નાના મોટા બધા ની ઓલ ટાઈમ ફેવોરિટ 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe in Gujarati)
#EB#Week -6#Famફ્રેન્ચ ફ્રાય એ નાના મોટા સૌ ની પ્રિય રેસિપી છે...મારા બાળકો ને ખૂબ પ્રિય છે. Dhara Jani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 6સ્પેશ્યલ નાના બાળકો માટે..... Tulsi Shaherawala -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15153761
ટિપ્પણીઓ (9)