દુધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)

Bhumi
Bhumi @bhumi1986

દુધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hours
2 person
  1. 1કિલો દુધી
  2. 1ltr દૂધ
  3. 2 કપખાંડ
  4. 1 કપબદામ, કાજુ, કિસમિસ
  5. 3 ટીસ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

1 hours
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ મા ઘી ઉમેરો અને છીણેલી દુધી રોસ્ટ કરો

  2. 2

    પછી સેકાવા ની સ્મેલ આવે પચી દૂધ ઉમેરો કરો

  3. 3

    તે પછી દૂધ બડે ના ત્યાગ સુધિ હલાવ્ય કરો.

  4. 4

    તે પછી દૂધ બેડસે એટલ મિલ્ક ની ક્વોન્ટિટી કમ થાસે., એટલ પચી ખાંડ એડ કરો

  5. 5

    જ્યા સુધી હલવો થિક ના થાયા સુધી એ હલવાયા નુ ચાલુ રાખો

  6. 6

    તે પછી તેમાં બદામ, કાજુ કાત્રી એન કિસમિસ, એલિચી પાઉડર ગાર્નિશ કરો. પીરસવું માટે તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi
Bhumi @bhumi1986
પર

Similar Recipes