ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5-6મીડીયમ સાઈઝના બટાકા
  2. 3 ચમચીકોર્ન ફ્લોર
  3. 2 ચમચીમરી પાઉડર મી
  4. મીઠું જરૂર પ્રમાણે
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકાની છાલ કાઢી તેને લાંબી ચિપ્સ શેઈપમા સમારી લેવા.

  2. 2

    ત્યાર બાદ તેમાં કોર્ન ફ્લોર,મીઠું અને મરી પાઉડર નાખીને બરાબર મિક્સ કરી તેમાં બટાકાની ચીપ્સ રગદોળી લો.

  3. 3

    હવે ગેસ પર કડાઈમા તેલ ગરમ મૂકો તેલ ગરમ થતાં થતાં તેમાં તૈયાર કરેલ ચીપ્સ ક્રીસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળી લો.

  4. 4

    તૈયાર છે ફ્રેન્ચ ફ્રાય ચા/કોફી/ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes