ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch
શેર કરો

ઘટકો

  1. 4મોટા લાંબા બટાકા
  2. તળવા માટે તેલ
  3. 2 ચમચા ચોખા નો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ને ધોઈ ને. મોટી જાડી ફિંગર્સ માં કાપી લો. પછી 3-4 પાણી થી ધોઈ ને સ્ટાર્ચ કાઢી નાખો

  2. 2

    પાણી ઉકાળી લો. એમાં ચિપ્સ નાખી દો. અડધા બફાય પછી કાઢી લો.

  3. 3

    3-4 કલાક ફ્રિજ માં મૂકી દો.
    બહાર કાઢી તળિલો.

  4. 4

    ચોખા નો લોટ રગદોળી લો. ફરી ફ્રિજ માં 2 કલાક મૂકી દો. પછી ફરી તળી લો ગરમ ગરમ સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes