તુરીયા કાકડી નું રસાવાળું શાક (Turiya Kakdi Rasavadu Shak Recipe In Gujarati)

#EB
Wk 6
આ શાક બહુ જ જલદી બની જાય છે, અને બહુ જ ઓછા તેલ માં બને છે. વજન ઉતારવા માટે સારું ઓપ્શન છે.
તુરીયા કાકડી નું રસાવાળું શાક (Turiya Kakdi Rasavadu Shak Recipe In Gujarati)
#EB
Wk 6
આ શાક બહુ જ જલદી બની જાય છે, અને બહુ જ ઓછા તેલ માં બને છે. વજન ઉતારવા માટે સારું ઓપ્શન છે.
રાંધવાની સૂચનાઓ
- 1
તુરીયા ને ધોઈ ને બંને બાજુ ના ડીટીયા કાપી, ચાખી જોવા કે કડવા નથી. કડવા હોય તો ઉપયોગ માં લેવા નહીં. પછી તુરીયા ની આછી-પાતળી છાલ કાઢી લેવી.કાકડી ની છાલ કાઢવી નહીં.
- 2
તુરીયા અને કાકડી ના થોડા જાડા ચીરીયા કરવા. પાણી માં ચીરીયા ને રાખવા.
- 3
પેન માં તેલ ગરમ કરી હીંગ અને વઘાર નું મરચું નાંખી,તુરીયા - કાકડી ને વઘારવા.સોડા અને મીઠું નાખી 2 મીનીટ થવા દેવું. તુરીયા-કાકડી માં થી પાણી છુટે એટલે જોય તુ પાણી નાંખી ઉકળવા દેવું. 5જ મીનીટ માં શાક ચઢી જશે. ગેસ બંધ કરી લીંબુ નો રસ નાંખી મીકસ કરવું. લીલુંછમ શાક ખાવા તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુરીયા મકાઈ ના દાણા નું શાક (Turiya Makai Dana Shak Recipe In Gujarati)
#EBWk 6આ શાક બહુ જ પૌષ્ટીક છે કારણ કે દૂધ માં બનાવેલું છે અને 5 જ મીનીટ માં બની જાય છે. Bina Samir Telivala -
તુરીયા વટાણા નું શાક (Turiya Vatana Shak Recipe In Gujarati)
આ એકદમ સહેલું અને સિમ્પલ ગુજરાતી શાક છે જેમાં બહુ ઓછા મસાલા છે. શિયાળું શાક Bina Samir Telivala -
કાકડી તુરીયા માં પાત્રા નું શાક (Kakdi turiya ma paatra nu Shak recipe in Gujarati)
#સાતમઅત્યારે શ્રાવણ માસ ચાલે છે અને પાત્રા બધા ના ઘર માં બનતા હશે. આપણે પાત્રા હંમેશા એક જ રીતે બનાવી ને ખાધા છે પણ કાકડી તુરીયા સાથે પાત્રા નું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. અને મારા ઘર માં ખૂબ બને છે સીઝન આવે એટલે અને બધા ને ખૂબ ભાવે છે. અને આ શાક તમે છઠ્ઠ, સાતમ, આઠમ માં પણ બનાવી શકો છો. આ શાક બધા ને નથી ભાવતું તુરીયા ના લીધે પણ એકવાર આ શાક બનાવી ને ગરમ ગરમ રોટલા સાથે ખાશો તો ખરેખર ભાવશે. Chandni Modi -
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
#EBWeek 6#Fam#cookpadindia#cookpadgujaratiતુરીયા નું શાક જનરલી આપડે ડિનર મા ખાવાનું પસંદ કરીએ છીએ. અને કાઠિયાવાડી ઘર માં આ શાક ખુબજ ફેમસ છે.આજે મે મારી દીકરી ની ડિમાન્ડ પર એના કિચન નો સમાન યુઝ કરીને પ્લેટિંગ કર્યું છે.તો પેશ કરી છું મારી દીકરી ના મિનીએચર કિચન માંથી તુરીયા નું શાક અને મીનિએચર ભાખરી. Mitali Chavda (Mitali Darshan Vala) -
તુરીયા ટામેટા નું શાક (Turiya Tomato Shak Recipe In Gujarati)
#EB#Week 6તુરીયાનું ટામેટા વાળુ શાક shivangi antani -
-
કાકડી નું શાક (Kakdi Shak Recipe In Gujarati)
#SVC સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ ઉનાળા માં શાક બહુ ઓછા મળતા હોય છે. એવા સમયે કાકડી નું શાક એક સારો વિકલ્પ છે. રાઈ ના તેલ માં શેકેલા બેસન નો ઉપયોગ કરીને બનાવેલું શાક ખૂબ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
-
-
તુરીયા પાના નું શાક (Turiya Pan Shak Recipe In Gujarati)
#EB#Week6તુરીયા ની સિઝન માં માં આ શાક મારી ઘરે બને જ છે. આ શાક મારું પ્રિય છે. જોં તમારી પાસે તુરીયા ના હોય તો ગલકા પણ લઇ શકાય છે. Arpita Shah -
તુરીયા પાત્રા નુ શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#EBગ્રીન કલરતુરીયા પાત્રા નું શાક ખૂબ જ બને છે અને બધાને ભાવે છે મેં પણ આજે તુરીયા પાત્રા શાક બનાવ્યું છે Kalpana Mavani -
તુરીયા ની છાલ ની ચટણી (Turiya Chhal Chutney Recipe In Gujarati)
આ એક હેલ્થી સાઇડ ડીશ છે જે વેસ્ટ માં થી બેસ્ટ છે. છોકરાઓને સેન્ડવીચ ની જેમ આપો તો ખબર પણ નહીં પડે કે અંદર તુરીયા ની છાલ વાપરી છે અને હોંશ-હોંશે ખાઈ લેશે.તુરીયા ની છાલ ની લીલીછમ ચટણી#EBWk 6 Bina Samir Telivala -
કાકડી નું કાચું(kakdi nu kachu recipe in gujarati)
આ જે રેસીપી શેર કરી છે એને સલાડ માં પણ લઈ શકાય છે એ ખાવા માં પણ હેલ્થી છે કાકડી ની સીઝન આવે એટલે મારા ધરે આ વાનગી બનતી જ હોય છે અને લગભગ બધા ને જભાવે છે ખૂબ જ સરળ અને ઓછા સમય માં બની જાય છે Dimple 2011 -
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
બહુ જ સરસ લાગે છે..ખીચડી,ભાખરી કે રોટલીબધા સાથે મેચ થાય છે..#EB#Week6 Sangita Vyas -
તુરીયા નુ શાક (Turiya Shak Recipe In Gujarati)
#EB#Week 6 મિત્રો... કાઠિયાવાડી જમવા ના મેનુ મા તુરીયા નું શાક બેસ્ટ છે. બાજરીના રોટલા અને તુરીયા નું શાક,છાસ,ગોળ, આથેલા મરચાં ને લછછા પ્યાજ હોય ..... Gopi Dhaval Soni -
તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)
#SVC નવી રીતે નવા સ્વાદ માં બનાવેલું સ્વાદિષ્ટ તુરીયા નું શાક. ઉનાળા માં મળતા શાક બધાને ભાવતા નથી. તુરીયા નું આ રીતે બનાવેલું શાક, જેને તુરીયા ના ભાવતા હોય તેને પણ ભાવશે. આ શાક માં તેલ અને મરચા નું પ્રમાણ થોડું વધારે રાખવામાં આવે છે. Dipika Bhalla -
-
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe in Gujarati)
#cookpad#cookpad_guj#cookpadindia#Fam#traditionalrecipe#EB#week6તુરીયા ના શાક માં અળવી ના પાન ના પાત્રા કરી ને ઉમેરવાથી આ શાક ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.પાત્રા બનાવતી વખતે બધા મસાલા ચડિયાતા નાખવા . દક્ષિણ ગુજરાતમાં લગ્ન પ્રસંગે આ વાનગી હોય છે. એમાં પણ અત્યારે કેરીની સીઝનમાં રસ સાથે આ વાનગી બનાવી હોય તો એનો સ્વાદ જીભ પર રહી જશે.Thank you all admins.Thank you cookpad Gujarati. Mitixa Modi -
તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)
#EB#Week6 તુરીયાનું શાક પરંપરાગત રીતે બનાવીએ તો જ તેનો અસ્સલ સ્વાદ માણી શકાય. વાડીઓમાં સામાન્ય રીતે ઝાઝી સગવડ ન હોય લીમીટેડ મસાલા જ હોય છતાં એ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.મેં આજે તુરીયાનું શાકની રેશીપી એ રીતે જ રજુ કરેલ છે તમે પણ એ રીતે બનાવશો.ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. Smitaben R dave -
તુરીયા નું શાક
તુરીયા નું શાક સાથે મસાલા વાળો રોટલો સાથે ખાવા ની બહું જ ભાવે છે ..સેવ તુરીયા શાક સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે તુરીયા શાક ને ગીસોડા કેવા માં આવે છે તુરીયા ના બે પ્રકાર છે કઙવા તુરીયા અને મીઠા તુરીયા કહેવામાં આવે છે તુરીયા મા થી વિટામિન ઈ મળે ફુલ બીજ મુળીયા હરસ મસા દવા માટે ઔષધીઓનો ઉપયોગ કરવામાં આવે છે .. પારૂલ મોઢા -
તુરીયા સેવ નું શાક (Turiya Sev Shak Recipe In Gujarati)
#EB#Week -6#cooksnap#Week -૨તુરીયા સેવ નું ખૂબ જ સરસ લાગે છે. Dhara Jani -
-
-
ભરેલા તુરીયા નું શાક(Bharela turiya nu shaak recipe in Gujarati)
તુરીયા માં પાણી નું પ્રમાણ વધારા હોય છે અને પચવા માં પણ એકદમ હળવા હોય છે.ઉનાળા માટે ખૂબ જ સારા. આ શાક કુકર માં બનાવ્યું છે.જે ખૂબ જ ઝડપ થી અને સ્વાદિષ્ટ બને છે.તુરીયા વજન માં ભારે હોય તેવાં લેવાં. Bina Mithani -
-
કમળ કાકડી નું શાક (Kamal Kakdi Shak Recipe In Gujarati)
@cook_25851059 rekha ramchandaniji inspired me for this recipeઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર માં વધુ મળતું અને બનતું શાક. હિન્દી માં ભસીડે, સિંધીમાં ભેય, ગુજરાતી માં કમળ કાકડી અને English માં lotus stem કહેવાય. તળાવમાં કમળની નીચે ની ડાંડલીનો ભાગ જે જમીન માં હોય તે આ છે.મારા મમ્મી ની સ્ટાઈલથી બનાવી તેનો આનંદ માણીએ.. બાળકોને ખૂબ જ ભાવે.પ્રોટીન, કેલ્શિયમ,મિનઅને વિટામિન થી ભરપૂર. કંદની category નું શાક છે. Dr. Pushpa Dixit -
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
દરરોજ ની રસોઈ માં બનતું, આ સિમ્પલ શાક માં બહુ મસાલા પણ નથી અને બહુ જલ્દી બની જાય છે.#TT1 Bina Samir Telivala -
-
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#RC4 પાત્રા ના બાફેલા વીંટા અને તુરીયા ના કોમ્બીનેશન થી બનતું આ શાક દક્ષિણ ગુજરાત મા લગ્નપ્સંગો ખાસ હોય જ. Rinku Patel -
More Recipes
ટિપ્પણીઓ (8)