મગ નું સેવઉસળ(Moong Sev Usal Recipe In gujarati)

#Fam
મારી આ રેસિપી મારા ફેમિલી ને ખુબ જ ગમે છે..અને આમાં હું એક સિક્રેટ આઈટમ (મગ ની દાળ)નો ઉપયોગ કરું છું..આ મારી પોતે બનાવેલી રેસિપી છે...સેવઉસળ ખાસ કરીને વટાણા માંથી જ બને છે.. ક્યારેક હું દેશી ચણા માથી પણ બનાવું છું.. પણ આ મગ ની દાળ નું સેવ ઉસળ ખૂબ જ સરસ લાગે છે.. તમે પણ બનાવી જોશો..
મગ નું સેવઉસળ(Moong Sev Usal Recipe In gujarati)
#Fam
મારી આ રેસિપી મારા ફેમિલી ને ખુબ જ ગમે છે..અને આમાં હું એક સિક્રેટ આઈટમ (મગ ની દાળ)નો ઉપયોગ કરું છું..આ મારી પોતે બનાવેલી રેસિપી છે...સેવઉસળ ખાસ કરીને વટાણા માંથી જ બને છે.. ક્યારેક હું દેશી ચણા માથી પણ બનાવું છું.. પણ આ મગ ની દાળ નું સેવ ઉસળ ખૂબ જ સરસ લાગે છે.. તમે પણ બનાવી જોશો..
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તો કુકર માં પાણી ઉકળવા દો અને દાળ અને બટાકા ને ધોઈ લો અને બાફવા માટે મુકો..
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં ડુંગળી ઝીણી સમારેલી નાખી ને સાંતળો પછી તેમાં લસણની પેસ્ટ ઉમેરવી અને આદુ અને મરચા ની પેસ્ટ ઉમેરવી અને પછી બરાબર સાંતળો અને તેમાં લાલ મરચું પાઉડર નાખી ને બરાબર મિક્સ કરો અને તેમાં બધો મસાલો નાખી ને દાળ નું મિશ્રણ રેડી દો અને બરાબર ઉકળે એટલે તેમાં લીંબુનો રસ નાખી ને ઉતારી લેવું..
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં ડુંગળી અને લસણ આદુ ની પેસ્ટ ઉમેરવી અને સાંતળો પછી ટામેટાં ની પેસ્ટ ઉમેરવી અને લાલ મરચું પાઉડર પાણી ઉમેરી ને પછી તેમાં ઉમેરો અને હલાવી ને મીઠું સ્વાદ અનુસાર નાખો અને તેલ છુટું પડે એટલે ઉતારી લેવું.આને તરી કહેવાય..તે ઉસળ પર રેડી ને ઉપર ડુંગળી અને કોથમીર,સેવ નાખી પાઉં સાથે ગરમાગરમ પીરસો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવ ઉસળ(sev usal in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી/તીખી#માઇઇબુક#પોસ્ટ-6સેવ ઉસળ વડોદરા ની પ્રખ્યાત તીખી વાનગી .. એમાંય મારા જેવા સ્પાઈસી ખાવા વાળા શોખીન લોકો તો બનાવેલ એક્સ્ટ્રા તરી , ડુંગળી અને લીંબુનો રસ નાખી ને તીખું સેવ ઉસળ ખાવાની મોજ પડી જાય..😋😋 Sunita Vaghela -
મગનું સેવ ઉસળ(Sev Usal recipe in gujarati)
#MW1 શીયાળામાં ગરમાગરમ મગ નું સેવ ઉસળ એટલે ટેસ્ટી ઇમ્યુનિટી બુસ્ટર ..સેવ ઉસળ ઠંડી ની સીઝન માં ખાવા ની ખુબ મજા આવી જાય.. પણ આજે મગ નું સેવ ઉસળ બનાવ્યું છે..મગ તો શક્તિ દાયક હોય છે..અશક્ત માણસો પણ મગ પચાવી શકે છે.. એમાંય સેવ ઉસળ માં આદું અને લીલું લસણ,લીલી ડુંગળી, લીંબુનો રસ , કોથમીર ,મરી આ બધી જ સામગ્રી..શરીર ને ગરમાવો આપે છે.. Sunita Vaghela -
-
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
સેવ ઉસળ વડોદરા નું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. વડોદરામાં ઠેર ઠેર સેવ ઉસળ વેચાતું જોવા મળે છે. મહાકાળી નું સેવ ઉસળ સૌથી વધારે લોકપ્રિય છે. એ સિવાય ગુંજન, રેણુકા દુર્ગા, જય રણછોડ અને લાલા નું સેવ ઉસળ પણ એટલું જ લોકપ્રિય છે. લોકો પોતાના સ્વાદ પ્રમાણે અલગ અલગ જગ્યાના સેવ ઉસળ પસંદ કરે છે. ઘરે બનાવેલું સેવ ઉસળ પણ એટલું જ સ્વાદિષ્ટ બને છે. સેવ ઉસળ બનાવવા માટે એનો જે ખાસ પ્રકાર નો મસાલો બજાર માં મળે છે એ ખૂબજ મહત્વ નો ભાગ ભજવે છે. આ મસાલો સેવ ઉસળને બહારના જેવો સ્વાદ આપે છે. સેવ ઉસળ ને જાડી સેવ, લીલા કાંદા, બન અને તરી સાથે પીરસવામાં આવે છે.#ATW1#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
બરોડા નું પ્રખ્યાત સેવઉસળ (Baroda Famous Sev Usal Recipe In Gujarati)
# લગભગ બધા નું પ્રિય છે. મેં બરોડા નું પ્રખ્યાત સેવઉસળ બનાવ્યું છે. સાથે સાથે સેવઉસળ નો મસાલો અને તરી પણ બનાવી છે. બરોડા ના સેવઉસળ માં ગ્રેવી વધારે હોય છે અને વટાણા ઓછા હોય છે.ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
વટાણા નું સેવ ઉસળ (Vatana Sev Usal Recipe In Gujarati)
#FFC4#Week4 વડોદરા માં સેવઉસળ ખુબ જ ફેમસ છે.. સેવ ઉસળ માં વટાણા, બટાકા અને લીલી ડુંગળી સાથે પાઉં ને સેવ બસ મોજ પડી જાય...વન મિલ પોટ.. સાંજે ડીનર ની રેસિપી માટે બેસ્ટ👌 વટાણા નું સેવ ઉસળ Sunita Vaghela -
સેવ ઉસળ(sev usal recipe in gujarati)
#ફટાફટવડોદરા નું ફેમસ એવું મહાકાળી નું સેવ ઉસળ સૂકા વટાણા થી બનતું હોય છે એટલે વટાણા ને પેહલા થી પલાળવા પડે પણ જ્યારે પલાળવા નું ભૂલી જઈએ તો લીલા વટાણા થી પણ સેવ ઉસળ બની શકે જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ અને ફટાફટ બની જાય.. Neeti Patel -
સેવ ઉસળ (sev usal recipe in Gujarati
#trendingશિયાળામાં ગરમા ગરમ સેવ ઉસળખાવાની ખૂબ જ મજા આવે છે આજે હું તમારી સાથે તેની રેસિપી શેર કરીશ Nisha -
સેવ ઉસળ (Sev Usal Recipe in Gujarati)
#CT આજે મેં વડોદરા નું પ્રખ્યાત મહાકાળી નું ફેમસ ફૂડ સેવ ઉસળ બનાવ્યું છે. જે હેલ્ધી અને પૌષ્ટિક તો છે જ સાથે તેની બનાવવા ની રીત પણ સરળ છે. આ ઉપરાંત આ રેસીપી ને તમે નાસ્તા માં, ડીનર માં અને મહેમાન આવે ત્યારે બનાવી શકાય છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે છે અને વડોદરાવાસીઓનુ ફેવરીટ ફુડ છે. sonal Trivedi -
લીલા વટાણા નું સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)
વડોદરા ની આ ખૂબ જ પ્રખ્યાત વાનગી છે.. જે મૂળ તો કઠોળ ના સફેદ વટાણા માં થી બનાવવા માં આવે છે. પરંતુ આજે અચાનક જ બનાવવા નું થયું તો લીલા વટાણા માં થી બનાવી જોયું.. ખૂબ જ સરસ શિયાળા માં એકદમ તીખું ખાવાની મજા જ પડી ગઈ.. તો ચાલો બનાવીએ.... 👍🏻 Noopur Alok Vaishnav -
ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
મગ એ એટલું પૌષ્ટિક મીલ છે કે બીમાર વ્યક્તિ ને પણ સાજા કરી દે છે .આજ ની મારી રેસિપી પણ એટલી જ હેલ્થી બનાવી છે . Sangita Vyas -
દમ દાળ તડકા (Dum Dal Tadka Recipe In Gujarati)
આ મારી નવી રીત થી બનાવેલી" દમ દાળ તડકા " છે મગ ની દાળ ની આ નવી રીત તમને જરૂર થી ગમશે ગુજરાતી મગ ની દાળ નુ આ પંજાબી ફ્યુજન છે ચોક્કસ થી ટ્રાય કરજો sonal hitesh panchal -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#CT વડોદરા સિટી નું ફેમસ મહાકાળી નું સેવ ઉસળ જે અહીં ફેમસ ડીશ છે, તેની ઘણી શાખા છે તેની મેઈન શાખા રાજમહેલ રોડ પર છે અને તેનો સ્વાદ એક સરખો જ હોઈ છે તે સવારે 8/30 થી જ ચાલુ થઇ જાય છે તે રાત્રે 10 સુધી મળેછે અને તેની કિંમત નજીવી 50₹ હોવાથી દરેક જન ને પોસાઈ છે તે નાસ્તા માં પણ ચાલે અને જમવામાં પણ ચાલે છે, તે સફેદ વટાણા નો ઉપયોગ કરેછે અને રસો વધારે હોઈ છે તેને મોળી સેવ અને બર્ન સાથે લોકો ખાય છે તેમાં તેની તરી ખાસ હોઈ છે તેની સાથે ગ્રીન ચટણી, ગરમ સ્પીશ્યિલ મસાલો, લીંબુપાની અને ખાસ બારેમાસ લીલી ડુંગળી સાથે આપે છે. મારાં ઘરે બધા ને બહુ ભાવે છે મેં એ રીતે બનાવ્યું છે Bina Talati -
-
-
સેવ-ઉસળ(sev usal recipe in gujrati)
#સમર આપણે રહ્યા gujju કોરોના ના સમાચાર સાંભળીને થોડી વાર ટેન્શનમાં આવી જઈએ, તોય સવાર સાંજ પાછું નવું ને ચટાકેદાર જમણ તો જોઈએ જ નહીં.એટલે તો gujju ને કોઈ ના પુંગે સાહેબ🤗🏡. Savani Swati -
મગ ની દાળ ના પરાઠા (Moong Dal Paratha Recipe In Gujarati)
#AM4મગ ની દાળ ના પરાઠા એ રાજસ્થાન ની ખૂબ પ્રખ્યાત ઉચ્ચ પ્રોટીન યુક્ત પરાઠા ની રેસિપી છે. મગ ની દાળ ના પરાઠા ઘઉંનો લોટ, મગ દાળ અને મસાલાથી બનાવવામાં આવે છે. આ ખૂબ જ ઝડપી અને સરળ રેસીપી છે અને નાસ્તામાં યોગ્ય છે. Sachi Sanket Naik -
-
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#RB2 સેવ ઉસળ વડોદરા ની સૌથી જાણીતી વાનગી છે .પીળા અથવા તો લીલાં કઠોળ ના વટાણા માંથી બનતી આ વાનગી સ્ટ્રીટ ફૂડ તારીખે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે .તેને પાંવ,બ્રેડ અને સેવ સાથે સર્વ કરાય છે.અહી મે સાવ અલગ રીત થી સેવ ઉસળ બનાવ્યું છે અને તેને શેકેલી બ્રેડ અને ગાંઠિયા સાથે સર્વ કર્યું છે... Nidhi Vyas -
સેવઉસળ(Sev Usal Recipe In Gujarati)
સેવઉસળ એ ખૂબ જ પ્રખ્યાત સ્નેક્સ છે. ખાટા, મીઠા અને તીખા ટેસ્ટ નું પરફેક્ટ કોમ્બિનેશન હોય છે સેવઉસળ. ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં સરળ એવી આ રેસિપી બધા ને ખબર જ હોય છે. બસ મારી સર્વ કરવાની રીત કદાચ થોડી અલગ છે. અને આ રીતે બનાવા માં આવે તો એના ટેસ્ટ માં વધારો થઈ શકે છે. Kamini Patel -
-
મગ (Moong Recipe In Gujarati)
ગુજરાત માં દરેક ઘરે સારા પ્રસંગ પર મગ નું મુહરત કરવા આવે છે અને જમણવાર માં પણ અલગ અલગ રીતે બનેલા મગ હોય છે. તેમાં 1 રસા વારા પણ મગ હોય છે જેની રેસિપી હું આજ તમારા સાથે શેર કરીશ. Komal Dattani -
ટિંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
આ કોરું શાક અને તુવેર ની દાળ સાથે રોટલી ખાવાની બહુ મજા આવે..હું તો atleast એમ જ ખાઉં છું.. Sangita Vyas -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#FFC1વિસરાતી વાનગી - Week-1સેવ ઉસળ, ઉસળ-પાવ, કે મિસળ-પાવ એ મહારાષ્ટ્રીયન સ્ટ્રીટ ફુડ છે. તેને પુના મિસળ તરીકે પણ ઓળખાય છે.. તેમાં વિવિધ કઠોળ ખાસ કરીને સફેદ વટાણા કે મઠનો ઉપયોગ થાય છે. આ કઠોળને બાફી રસાદાર બનાવવામાં આવે છે. સાથે ડુંગળી, પાવ, તીખી-મીઠી ચટણી અને ગાંઠિયા સર્વ થાય છે. ઘણી જગ્યા એ સેવ કે મિક્સ ચવાણું પણ નાંખવામાં આવે છે. સાથે લસણ, ડુંગળી, મરચા-મસાલાથી ભરપૂર તરી (તીખો રસો) પણ પિરસાય છે જે કોઈ પણ ડિશમાં પોતાને જોઈતી તીખાશ પ્રમાણે ઉમેરી શકે.. ટૂંકમાં બધું પીરસાય પછી ડીશ તમે તમારી જરૂર મુજબ બનાવી શકો. Customized version 🤣🤣આ કદાચ મહારાષ્ટ્ર માં વિસરાતી વાનગી હશે પણ ગુજરાતીઓ ખાવાનાં ખૂબ શોખીન હોવાથી સેવ-ઉસળને સ્ટ્રીટ ફુડમાં દરજ્જો મળ્યો છે અને વડોદરાનું સેવ ઉસળ બહુ જ પ્રખ્યાત બન્યું છે. આજે રવિવાર ની રજા અને કંઈક નવું અને ઝટપટ બને તેવું વિચારી સેવ ઉસળ બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
લીલા વટાણા ની સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)
#વિન્ટર સ્પેશ્યલસૂકા વટાણા ની જેમ લીલા વટાણા ની સેવઉસળ પણ ખુબ જ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે. Arpita Shah -
પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
પાલક પોષકતત્ત્વો થી ભરપુર હોય છે .તેમાં ભરપૂર લોહતત્વ અને આર્યન રહેલું છે..પાલક ની એક વિશિષ્ટ ખાસિયત છે, આપણે જ્યારે કોઈ પણ કઠોળ ખાઈએ છીએ ત્યારે આપણને તેમાંથી પ્રોટીન મળે છે,આ પ્રોટીન ને પચાવવા માટેના આવશ્યક વિટામિન એ અને બી પાલક પૂરા પાડે છે.પાલક મગ ની દાળ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે . Nidhi Vyas -
પાઉંભાજી ફોન્ડયુ (Pavbhaji Fondue Recipe in Gujarati)
#આલુપાઉં ભાજી તો બધા ની ફેવરિટ હોય જ છે એમાં હૂં થોડું ટિવસ્ટ કરી ને રેસિપી લઈને આવી છું. તમે પણ ચોક્કસ બનાવજો. ખૂબ જ મસ્ત લાગે છે. Charmi Shah -
મગ ની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
લગ્ન પ્રસંગમાં કેરીના રસની સાથે મગની છૂટી દાળ ખાવાની ખૂબ જ મજા પડે છે. તો આજે હું અહીં આ દાળની રેસિપી શેર કરી રહી છું. Hetal Siddhpura -
🥣"લસણિયા ખાટા મગ"🥣(ધારા કિચન રસિપી)
🥣આજે હું "લસણિયા ખાટા મગ" ની રેસિપી લઈને આવી છું આ ટેસ્ટફૂલ "લસણિયા ખાટા મગ" જો આ રીતથી બનાવશો તો મગ ખાવા ની મજા આવી જશે🥣#ઇબુક#day17 Dhara Kiran Joshi -
મસાલા પાઉં (Masala Pau Recipe In Gujarati)
#EB#Week8મસાલા પાઉં ઝડપથી બની જાય છે.. અને ટેસ્ટી પણ લાગે એટલે અચાનક મહેમાન આવી જાય તો ઘરમાં હાજર સામગ્રી માથી ફટાફટ તૈયાર થઇ જાય.. બાળકો માટે બનાવવા હોય તો આમાં ચીઝ, પનીર પણ ઉમેરી શકાય.. Sunita Vaghela
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
ટિપ્પણીઓ (2)