રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દહીં ને ચોખ્ખા મલમલ ના કાપડમાં નિતારવા મૂકી દો. આ કપડાં ને કાણા વાળા વાસણ માં કે નાની ચાળણી માં મૂકીને નીચે તપેલી કે ઊંડું વાસણ રાખો,જેથી પાણી નિતર્યા કરે.હવે આને ફ્રીજ માં 2 કલાક માટે મૂકી દો. મસ્કો બની જાય એટલે તેમાં મલાઈ,ખાંડ,1 ચમચી નારંગી નું શરબત મિક્સ કરો જેથી ખાંડ પીગળસે એટલે કપડાથી કે ચાળણી માં ઘસીને શ્રીખંડ એક વાસણ માં લઈને મિક્સ કરો.હવે એક પ્લાસ્ટીક ની કોથળીનો કોન બનાવી તેમાં શ્રીખંડ ભરી ને નીચે થી કાણું પાડો.એક ગ્લાસ લઇ શરબત થી સજાવીને કોન થી શ્રીખંડ ભરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર બદામ શ્રીખંડ (Kesar Badam Shrikhand Recipe In Gujarati)
હોળી ધુળેટી ના દિવસે અમારા ઘરે શ્રીખંડ બનતો હોય છે. આજે મેં કેસર - બદામ શ્રીખંડ બનાવ્યો છે.હોળી ધુળેટી સ્પેશ્યલ Hetal Shah -
રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ (Rajwadi Kesar Pista Shrikhand Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપ#SJR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ#SFR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડજન્માષ્ટમી સ્પેશિયલ ઉપવાસ મા ખાવા માટે આજે મે રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ . Sonal Modha -
રાજભોગ શ્રીખંડ (Rajbhog Shrikhand Recipe In Gujarati)
#NFRગુજરાત, મહારાષ્ટ્ર માં ધૂમ મચાવી દીધી છે આ શ્રીખંડ એ . ઉનાળુ બપોરે પૂરી સાથે આ સુંવાળો શ્રીખંડ ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala -
-
-
બ્લેક કરંટ / લવન્ડર શ્રીખંડ (Black Currant / Lavender Shrikhand Recipe In Gujarati)
#Priti Hetal Poonjani -
મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe In Gujarati)
#goldenapron3Week 17,Mango#મોમ#સમર Chhaya Panchal -
-
-
-
કેસર બદામ પિસ્તા શ્રીખંડ (Kesar Badam Pista Shrikhand Recipe In Gujarati)
ગુજરાતી જમવામાં શ્રીખંડ મળે એટલે મજા પડી જાય, આજે કેસર બદામ પિસ્તા શ્રીખંડ બનાવ્યો મારા ઘર માં શ્રીખંડ બધાને ખૂબ ભાવે#trend2 Ami Master -
રોસ્ટેડ આલ્મંડ શ્રીખંડ (Roasted Almond Shrikhand Recipe In Gujarati)
ગરમી શરૂ થઈ ગઈ છે તો તેમાં અત્યારે જમણમાં અલગ-અલગ પ્રકારના શ્રીખંડ બનાવી ઠંડક મેળવો Sonal Karia -
મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe in gujarati)
#cookpadindia#cookpad_gujarati#RB7#KRPost3 Parul Patel -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
હાલમાં સરસ મજાની પાકી કેરી આવી રહી છે તો મે બનાવ્યું મેંગો શ્રીખંડ જે બધાની પસંદ છે વિટામીન એ અને કેલ્શયમ થી ભરપૂર Sonal Karia -
-
ડ્રાયફ્રૂટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
શ્રીખંડ એ ખૂબ જ લોકપ્રિય ભારતીય મીઠાઈ છે જે દહીં ના મસ્કા અને ખાંડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. શ્રીખંડ માં અલગ અલગ જાતના ફળોના પલ્પ અને સૂકામેવા ઉમેરીને ફ્લેવર્ડ શ્રીખંડ બનાવી શકાય.મેં અહીંયા ક્લાસિક ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવ્યો છે જેમાં સૂકામેવા, ઈલાયચી અને કેસરનો ઉપયોગ કર્યો છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ મીઠાઈ અથવા તો ડિઝર્ટ નો પ્રકાર છે.#cookpadindia#cookpad_gu#MA spicequeen -
કેરેમલ અખરોટ એપલ શ્રીખંડ(Caramelised Walnut Shrikhand Recipe In Gujarati)
#walnutકેરેમલ અખરોટ એપલ શ્રીખંડ🍎 Apple orange 🍊 (caramelised walnut)shrikhand Priyanka Chirayu Oza -
-
શ્રીખંડ(shrikhand in Gujarati)
સ્વીટ ની વાત આવે અને શ્રીખંડ યાદ ન આવે એવું બને? ઉનાળાની ગરમીમાં ઠંડક સાથે સ્વાદ આપતું આ ઘરે બનાવેલું શ્રીખંડ તમે પણ ટા્ઈ કરજો.#3વીકમિલચેલેન્જ#વીક૨#સ્વીટ#Cookpadindia Rinkal Tanna -
મસ્ક મેલોન શ્રીખંડ (Muskmelon Shrikhand Recipe In Gujarati)
આજે કંઈક નવું ટ્રાય કરવાનું મન થયું તો મેં આ ઇનોવેટિવ ડિશ બનાવી ફરીથી બનાવજો એવું કહી ઘરમાંથી A+નું સર્ટિફિકેટ પણ મળી ગયું બહુ જલ્દીથી અને બહુ ઓછી વસ્તુઓ વાપરીને બની જાય છે અને હેલ્ધી પણ છે Sonal Karia -
કેસર કેરી શ્રીખંડ (Kesar Keri Shrikhand Recipe In Gujarati)
સેફ્રાની ફલેવર અને કેરી ના સ્વાદ વાલા સુપર ટેસ્ટી , સ્મુધી ,ક્રીમી ડીલિશીયસ શ્રીખંડ.. બનાવાની રીત ચાલો જોઈયે Saroj Shah -
-
મેંગો ફ્રોઝન યોગર્ટ (Mango Frozen Yogurt Recipe in Gujarati
#GA4 #Week 10પોસ્ટ 1 મેંગો ફ્રોઝન યોગર્ટ Mital Bhavsar -
-
-
કેરેમલ ભાપા દોઈ (Ceramal Bhapa Doi Recipe In Gujarati)
#GA4#Week8#સ્ટીમબંગાળી મીઠાઈ લો ફેટ હોય છે આજે સ્ટીમ વાનગી મુકવાની હતી સો...ભાપ દોઈ ની રેસિપિ મૂકી કોઈ પણ ફ્લેવર બનાવી શકાય મેં કેરેમલ કરી ને બનાવ્યું ગમશે બધાને... Jyotika Joshi -
સ્ટ્રોબેરી શ્રીખંડ (Strawberry Shrikhand Recipe In Gujarati)
વિન્ટર ડેઝર્ટ.Cooksnap @jigisha123 Bina Samir Telivala -
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR મેંગો શ્રીખંડ એકાદશી ના ફરાળ માં sweet dish તો જોઈએ જ એટલે મેં મેંગો શ્રીખંડ બનાવ્યું હતું. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13287129
ટિપ્પણીઓ