સ્પ્રાઉટ મુંગ મસાલા (Sprout Moong Masala Recipe In Gujarati)

Heena Chandarana
Heena Chandarana @cook_27582933

#EB
ચટ પટા sprout મુંગ મસાલા

સ્પ્રાઉટ મુંગ મસાલા (Sprout Moong Masala Recipe In Gujarati)

#EB
ચટ પટા sprout મુંગ મસાલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 1 કપફણગાવેલા મગ
  2. 3 સ્પૂનતેલ
  3. મીઠું જરૂર મુજબ
  4. 2 સ્પૂનલાલ મરચું
  5. 1/2 સ્પૂનહળદર
  6. 1 સ્પૂનધાણા જીરું
  7. 1/2 સ્પૂનગરમ મસાલા
  8. પાણી જરૂર મુજબ
  9. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 1 કપ મગ લો. તેને આખી રાત પલાળી લો.તેને નીતારી લો.ત્યારબાદ 1 કપડાં માં વીંટી લો.6-7 કલાક વીંટી ને રાખો.ત્યારબાદ મગ ફણગાવેલા થશે.

  2. 2

    ત્યારબાદ એક પેન લો.તેમાં તેલ,હિંગ નાખો.પછી મગ નાખો.ત્યારબાદ હળદર, મીઠું નાખી પાણી નાખી ચડવાદો.

  3. 3

    પછી મરચું,ધાણાજીરું,ગરમ મસાલો નાખી દો. મગ ચડી જાય પછી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Chandarana
Heena Chandarana @cook_27582933
પર

ટિપ્પણીઓ

Similar Recipes