બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

Sonal Karia @Sonal
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં પૌવા લઈ તેને બે વખત પાણી લઈ ધોઈને નિતારી લેવું ત્યારબાદ તેમાં હળદર મરચું ગરમ મસાલો મીઠું ખાંડ અને લીંબુ ઉમેરી મિક્સ કરી પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપવો
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી જીરુ હિંગ ઉમેરી લીમડો મરચાં શીંગદાણા ઉમેરી સહેજ સાંતળવા એ પછી બટાકા ટામેટાં મીઠું ઉમેરી સહેજ સાંતળવું
- 3
ત્યારબાદ તેમાં પૌવા ને હાથેથી થોડા છૂટા કરી અને ઉમેરવા કોથમીર ઉમેરવી અને મિક્સ કરી ત્રણ થી પાંચ મિનિટ માટે હલાવતાં રહેવું
- 4
પૌવા સરસ છૂટા થઈ અને રેડી થઈ જશે તેને લીલી ડુંગળી કોથમીર અને સેવ થી ગાર્નીશ કરી સર્વ કરો
Similar Recipes
-
ફરાળી ઊંધિયું(Farali Undhiyu Recipe In Gujarati)
#AM3નહિ સાજી કે નહીં તળેલા મુઠીયા, વિના જ માટીના વાસણમાં મેં આજે આ ફરાળી ઉંધિયું બનાવ્યું છે બહુ જ મસ્ત બન્યું છે તમે પણ જરૂરથી બનાવજો તો ચાલો જોઈ લઈ એ તેની રેસિપી બે સીક્રેટ ટિપ્સ સાથે.... Sonal Karia -
શક્કરિયા ચાટ (Shakkariya Chat recipe in Gujarati)
#Asaikaseilndia# No oilબહુ જ ઓછી વસ્તુથી અને ફટાફટ બની જતી આ ડીશ જે લોકો ફરાળમાં હેલ્ધી ખાવા માગતા હોય તેમના માટે બનાવી છે Sonal Karia -
ફરાળી મિક્સ સબ્જી(farali Mix Sabji recipe in Gujarati)
Healthy n tasty 😋One pot meal..... Sonal Karia -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસિપી ચેલેન્જમેં આરેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી કાજલ માંકડ ગાંધી ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ Rita Gajjar -
બ્લેક ઉંધીયુ (Black Undhiyu Recipe In Gujarati)
#CB8બ્લેક ઊંધિયું ?યસ ...બ્લેક ઊંધિયું... તો જોઈ લો રેસીપી થેન્ક્સ ટુ દર્શના કે જેને મને આ કાળો મસાલો મોકલ્યો.... Sonal Karia -
ફરાળી સામાં ખીચડી (Farali Samba Khichdi Recipe In Gujarati)
#MBR9થોડી અલગ રીતે અને અલગ presenting કર્યુ છે...ટેસ્ટ પણ સિમ્પલ અને Healthy છે Sonal Karia -
ચટપટા બટાકા પૌવા (Chatpata Bataka Poha Recipe In Gujarati)
#PSબ્રેકફાસ્ટમાં આ ચટપટા બટાકા પૌવા ખાવાની ખૂબ જ મજા આવે છે. આ બ્રેકફાસ્ટ કરવાથી જલ્દી ભૂખ પણ લાગતી નથી. Jayshree Doshi -
દૂધી બટાકા નું શાક (Dudhi Bateta nu Shak Recipe in Gujarati)
વધારે મસાલા ઉમેર્યા વિના અને છાલ સાથે પણ ટેસ્ટી અને હેલ્ધી અને ઝડપથી બનાવો આ શાક... Sonal Karia -
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#GA4 #Week7ખૂબ જ ઝડપથી બનતો પૌષ્ટિક નાસ્તો છે Shethjayshree Mahendra -
-
-
બટાકા વડા (આલુ બોનડા)(bataka vada recipe in gujarati)
#superchef3_post2#Monsoonspecialગુજરાતમાં શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે. અહીં તમને ટેસ્ટી અને સોફ્ટ બટાકા વડા બનાવવાની રીત જણાવવામાં આવી છે. Sheetal Chovatiya -
પરવળ ની સબ્જી (Parvar Sabji Recipe In Gujarati)
#EB#week3ઓછી વસ્તુઓથી અને ફટાફટ બની જતું આ શાક ટેસ્ટમાં ખુબ જ સરસ છે હેલ્ધી તો છે જ Sonal Karia -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી પૌવા દરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતા હોય છે .નાના મોટા સૌને ગમે પણ છે .પૌવા પચવા માં હલકા હોય છે . Rekha Ramchandani -
નાયલૉન પૌઆ (Nylon Poha Recipe In Gujarati)
કાર્બોહાઈડ્રેડ વિટામીન ડી અને ઈ થી ભરપુર એવા, બહુ જ ઓછા તેલમાં અને ઝડપથી બનાવો આ પૌવા માઈક્રોવેવમાં. ડાયટિંગ કરતા લોકો માટે આ સારો ઓપ્શન છે Sonal Karia -
મેથીની ભાજી વાળો ઓળો (Oro with Methi Bhaji Recipe In Gujarati)
#MBR6અમે થોડા સમય પહેલા વાડીએ ગયા હતા તો ત્યાં અમને ઓળો અને રોટલા ખવડાવ્યા એમાં ઓળો મેથીની ભાજી વાળો બનાવ્યો હતો એટલે ટેસ્ટમાં બહુ જ સરસ લાગતો તો મારે ત્યાં ગેસ્ટ આવ્યા હતા તો મેં પણ એમને ખવડાવ્યો મેથી વાળો ઓળો. બહુ જ સરસ લાગે છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો Sonal Karia -
કાંદા બટાકા પૌવા (Kanda Bataka Poha Recipe In Gujarati)
#cooksnap challenge#breakfast#Week1 Nita Prajesh Suthar -
-
સરગવાનાં પાન - ફુલ નું શાક (saragava na paan ful nu shak recipe in Gujarati)
સરગવાની શીંગ તો ઉપયોગી છે જ પણ એના પાન અને ફૂલ માંથી પણ પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ અને બીજા તત્વો મળે છે જે આપણા શરીર માટે ઉપયોગી છે. તો આ રેસિપી ને અનુસરીને તમે પણ શરીરને જોઇતા પોષક તત્વો મેળવશો...... Sonal Karia -
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
બટાકા પૌવાસવારે નાસ્તામાં બને છેછોકરાઓ ને ટીફીન બોક્ષ પણ આપે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB1#week1 chef Nidhi Bole -
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#DFT#CB2ગુજરાતમાં શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે.ભોજનનો થાળ હોય કે નાસ્તાની ડીશ બટેટાવડાંનું સ્થાન તેમાં હોય જ ,,મારા મટે તો સહુથી ઝડપ થી બની જતું અને સ્વાદિષ્ટ વ્યનજન છે બટેટાવડાં ,,, Juliben Dave -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#cookpadindia#cookpadgujarati#breakfast Jalpa Tajapara
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15764979
ટિપ્પણીઓ (9)