નાનખટાઈ (Nankhatai recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અને પીસેલી ખાંડ અને ઘીને મિક્સ કરીને હાથ અથવા વિસકરની મદદથી ખૂબ તેને મિક્સ કરો. (તેમાં એર ક્રિએટ કરો) જ્યાં સુધી તેમાં હવા ભરાઇને ફૂલી જાય.
- 2
પછી આ મિશ્રણમાં મેંદો, ચણાનો લોટ, ઇલાયચી નો ભૂકો અને રવો નાખીને્ બધું મિક્સ કરી લો અને તેનો એક કણક બાંધી લો.
- 3
હવે ઓટીજી ને દસ મિનિટ માટે ૧૮૦ ડિગ્રી પર પ્રીહીટ કરવા મૂકી દો અને કણકમાંથી ગોળ લુયા વાળને તેના પર બદામની કતરણ લગાવીને નાન ખટાઇ તૈયાર કરો. હવે ઓટીજી માં ૧૦-૧૫ મિનિટ સુધી બૅક કરવા મુકી દો.
- 4
દસ મિનિટ પછી નાનખટાઈ બૅક થઈને તૈયાર છે. ઠંડી થાય પછી પીરસો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#CB3#DFTનાનખટાઈ આમ તો પારસી સ્વીટ છે પરંતુ ગુજરાતમાં તે ખૂબ જ લોકપ્રિય છે. બિસ્કિટ જેવી લાગતી આ સ્વીટ આમ તો ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે પરંતુ ઓવન માં ના બનાવવાઈ હોય તો કડાઈ માં પણ ખુબ સરસ બને છે ,,હું હમેશા મિક્સ લોટ લઈનેબનાવું કેમ કે એકલા મેંદાની નાનખટાઈ કરતા આ વધુ સ્વાદિષ્ટ અને ફારસી લાગે છે સાથે સાથે હેલ્થી પણ ખરી તો તમે પણ આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો Juliben Dave -
પીસ્તા નાનખટાઈ (Pista Nankhatai Recipe In Gujarati)
@Amit_cook_1410 ની રેસીપી ફોલો કરી બનાવી છે ખૂબ જ સરસ બની છે. આભાર અમિત ભાઈ અદ્ભૂત રેસીપી માટે. Dr. Pushpa Dixit -
પીસ્તા નાનખટાઈ (Pista Nankhatai Recipe In Gujarati)
મારા બે જમાઈઓ અને મને, અમારા ત્રણેની અમુક કોમન ફેવરીટ વાનગીઓ છે. એમાંની એક છે….”નાનખટાઈ “બન્યા પછી બન્ને જમાઈઓના મસ્ત કોમ્પ્લીમેન્ટ્સ મળ્યા🥰🥰🥰મોટા જમાઈએ કીધું “પપ્પા જોરદાર 👌👌👌એમ જ લાગે છે જાણે બહારથી લાવ્યા હોઈએ. એકદમ પર્ફેક્ટ”નાના જમાઈ નાનખટાઈનું એક-એક બટકું ખાતા જાય અને બોલતા જાય “યમ્મ…યમ્મી….સુપર્બ… પપ્પા મને આ બનાવતા શિખવાડી દો”મારા માટે આ અતિશય ખુશીની પળો હતી🥰🥰🥰🥰તમે પર્ફેક્ટ આ જ માપ અને રીતને ધ્યાનમાં રાખીને બનાવશો તો ગેરંટી કે પછી ક્યારેય તમે બહારથી નહિ લાવો😊😊😊😊😊 Iime Amit Trivedi -
નાનખટાઇ(Nankhatai recipe in Gujarati)
બહુ જ થોડી સામગ્રી માં બને છે અને બિલકુલ માર્કેટ જેવું પરફેક્ટ રિઝલ્ટ મળે છે... Palak Sheth -
-
સિન્નામોન નાનખટાઈ (Cinamon Nankhatai Recipe In Gujarati)
મે પહેલી વાર જ નાનખટાઈ બનાવી છે, અને ખરેખર હું ખુબજ એક્સસાઈટેડ હતી કે ખબર નહિ કેવી બનશે?? પણ ખરેખર ઘર ના મેમ્બર્સ ઈ પણ ખુબજ વખાણ કર્યા છે... સોં... મેહનત વસૂલ Taru Makhecha -
-
-
ટુટી ફૂટી નાનખટાઈ (Tutti Frutti Nankhatai Recipe In Gujarati)
#CB3#Week3#DFT#cookpadindia Rekha Vora -
-
-
-
-
-
-
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
નાન ખટાઇ એક પરંપરાગત વાનગી છે. દીવાળી માં મીઠાઈ ની સાથે નાન ખટાઇ તો હોય જ. નાન ખટાઇ લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે તેમજ ઝડપથી તૈયાર થતી વાનગી છે. તદુપરાંત નાના-મોટા સૌને ભાવે એવી તો ખરી જ#CB3#DFT Ishita Rindani Mankad -
-
-
રોઝી નાનખટાઈ (Rose Nankhatai Recipe In Gujarati)
#CB3#week3#cookpadguj#cookpad#cookpadindiaનાનખટાઇ નો ટેસ્ટ નાના-મોટાં સૌને પસંદ આવે છે. આ મીઠાઈ દિવાળી ઉપર ખાસ બને છે. લોકપ્રિય અને બનાવવી પણ સરળ છે. ઘરમાં ઓવન હોય કે ના હોય, નાન ખટાઇ બનાવવી એકદમ સરળ છે. મેં પણ આજે ઓવન વગર જ બનાવી છે. વડી દિવાળી છે,તો તેને સજાવવી તો પડે જ !!! Neeru Thakkar -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#DTRનાનખટાઈ મારી ખુબજ ફેવરિટ છે મારે ૧૦ નું વેકેશન હતું ત્યારે હોમ સાયન્સ ના ક્લાસ કર્યા હતા તેમાં હું નાન ખટાઇ બનાવતા શીખી હતીતે વખતે OTG ન હતું તો હું એલ્યુમિનિયમની કથરોટમાં અથવા ઈડલીની વાટકીમાં બનાવતી હતી.આ વખતે મેં ઓટીજી માં બનાવવાનો ટ્રાય કર્યો છે. ખરેખર ખુબ જ સરસ બની. Nisha Shah -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
નાનાથી મોટા સુઘી બધાની મનપસંદ અને બધાને ભાવતી વાનગી એટલે નાનખટાઈ . Pooja kotecha -
નાનખટાઈ.(Nankhatai Recipe in Gujarati)
#CB3 નાનખટાઈ મોટાભાગના મેંદા નો ઉપયોગ કરી બને છે.આ નાનખટાઈ ઘઉં નો લોટ અને ઓર્ગેનિક ગોળ પાઉડર નો ઉપયોગ કરી હેલ્ધી બનાવી છે.નાનખટાઈ નો રંગ ડાર્ક થશે પણ હેલ્ધી વર્જન બનશે. Bhavna Desai -
-
-
-
-
નાનખટાઈ(Nankhatai Recipe in Gujarati)
#કૂકબુક અલગ અલગ ફલેવર ની બનતી હોય છે આજે ઈલાયચી અને ચોકલેટ ફ્લેવર્સ ની બનાવી છે. Namrata sumit -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
નો oil recipe છે અને એTea time સાથે સરસ ટાઇમપાસ છે.#AsahiKaseiIndia Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15181197
ટિપ્પણીઓ (12)