નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#AsahiKaseiIndia
Bakingrecipe chellenge

નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#AsahiKaseiIndia
Bakingrecipe chellenge

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
2વ્યક્તિ
  1. 1 કપ- મેંદો
  2. 1/2 કપ- દળેલી ખાંડ
  3. 1/2 કપ- મિલ્કપાવડર
  4. 1/2 કપ- ઘી /બટર
  5. 1/2 કપ- બેસન
  6. 1/4 ચમચી- ઈલાયચી

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેંદો અને બેસન ને ચાળી લેવા

  2. 2

    તેમાં મિલ્ક પાઉડર અને દળેલી ખાંડ નાખી મિક્સ કરી લેવા

  3. 3

    પછી તેમાં ઈલાયચી અને ઘી નાખી બરાબર લોટ બાંધી લેવો

  4. 4

    તેના નાના નાના લૂઆ કરી લેવા નાન ખટાઇ નો શેપ આપી દેવો

  5. 5

    માઈક્રોવેવમાં પ્રી હિટ કરી લેવું તેમાં માઈક્રો પ્રૂફ ડીસમાં નાન ખટાઇ ઉપર દૂધની પીછી મારી ઉપર પિસ્તા લગાવી દસથી બાર મિનિટ બેક કરવા મૂકવું

  6. 6

    ઠંડી થાય એટલે સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes