આલુ પુરી

આલુ પુરી
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદાનો લોટ લઈને તેમાં મીઠું અને તેલનું મોણ નાખો હવે તેનો પૂરી જેવો ઢીલો લોટ બાંધો હવે તેનો મોટો રોટલો વણો હવે તેને ગ્લાસ થી ગોળ કાપી લો હવે આ પૂરીને ગરમ તેલમાં તળી લો આપણે બનાવીએ ત્યારે ગ્લાસથી ગોળ કાપીએ પછી જે ભાગ વધે તેને ગરમ તેલમાં કડક તળી લેવા અને તેને ચૂરો કરવો અને સેવ સાથે મિક્સ કરી લેવો
- 2
- 3
વટાણા અને ચણાને સાત કલાક પલાળી ને કુકરમાં બાકી લો હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો તેમાં લસણ આદુ અને મરચાની પેસ્ટ સાંતળી લો હવે તેમાં કાંદાની પેસ્ટ મિક્સ કરો હવે તેમાં બધા સુકા મસાલા કરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો હવે તેમાં વટાણા અને ચણા મિક્સ કરો જરૂર પ્રમાણે પાણી ઉમેરો અને ઘટ્ટ રગડો બનાવો
- 4
- 5
આપણે કોકમની ચટણી બનાવવી આના માટે ભીના કોકમ લેવા તેરે ગરમ પાણીમાં પલાળી દો બે કલાક પછી મિક્સરમાં પીસી લો તેમાં જરૂર પ્રમાણે પાણી અને મીઠું મરચું અને સંચળ ઉમેરો આની થોડી ગ
ઘાટી ચટણી બનાવી - 6
હવે આપણે ગ્રીન ચટણી બનાવી તેના માટે લીલા ધાણા તીખા લીલા મરચા મીઠું લીંબુનો રસ અને સેવ નાખીને ક્રોસ કરો
- 7
હવે આપણે આ પુરી એક થાળીમાં ગોઠવીને તેના પર રગડો કોકમ ની ચટણી ધાણા ની ચટણી મૂકવી તેના પર પાતળા લાંબા કાંદા મુકવા તેના પર સેવ અને મેંદાના લોટનો ચૂરો મૂકીને સર્વ કરવું તૈયાર છે આપણે ટેસથી આલુપુરી તેના પર ચીઝ છીણી લો ચીઝ વાળી અને ચીઝ વગરની બંને ખૂબ જ ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુરત ની ફેમસ આલુ પૂરી (Surat Famous Aloo Poori Recipe In Gujarati)
#Week_1#Surat ફેમસ આલુપુરીઆ ડીશ સુરત ની ફેમસ રેસિપી છે Vyas Ekta -
આલુ પુરી
#સ્ટ્રીટ સુરત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ આલુપુરી જે નાના-મોટા બઘા મા ખૂબ જ ફેવરિટ છે Sangita Shailesh Hirpara -
ચીઝ લોચો (Cheese Locho Recipe In Gujarati)
#GA4 #week17#આ રેસિપી સુરતની ફેમસ છે તેમાં ચીઝ લોચો યંગ સ્ટોરમાં ખુબ જ ફેવરિટ છે અને ચીઝ બટર લોચો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આપશો જરૂરથી બનાવશો kalpanamavani -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#week8આલુપુરી એ સુરત ની ફેમસ ડીશ છે જે નાના મોટા બધા ની પ્રિય લાગે તેવી છે જરૂર થી ટ્રાય કરજો sonal hitesh panchal -
આલુ પુરી ચાટ
#સ્ટ્રીટઆલુ પુરી એ શોખીન સુરતીલાલાઓનુ ફેમસ સ્ટ્રીટફુડ છે.જે ખૂબ ટેસ્ટી હોય છે. VANDANA THAKAR -
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB #WEEK8- ગુજરાત માં સ્ટ્રીટ ફૂડ ના શોખીન લોકો વધારે પ્રમાણ માં છે. આવું જ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ અહી પ્રસ્તુત છે.. સુરત ના રાંદેર ની આલુ પૂરી.. અલગ જ રીતે બનાવેલી આ ડીશ ખૂબ જ ટેસ્ટી લાગે છે.. એકદમ અલગ પ્રકારની ચાટ એકવાર બધા એ જરૂર થી ટ્રાય કરવા જેવી છે..😋😊 Mauli Mankad -
સુરતી આલુ પુરી
#માસ્ટરકલાસ #સુરત ની સ્પેશિયલ આલુ પૂરી સવારે એક ડીશ ખાઈ લો બપોર સુધી ચાલે બીજું કશું જ ખાવા નું નામ મન ના થાય હેલ્ધી ફૂડ છે mamtabhatt829@gmail.com Bhatt -
દાલ બુખારા (Dal Bukhara Recipe In Gujarati)
આ દાળ રેસ્ટોરન્ટ માં જ બને છે.ખૂબ જ ટેસ્ટી અને રીચછે ,બનાવવાની રીત પણ ખૂબજ જુદી છે.ભારતીય શેફની આ દાળ વિદેશ માં ખૂબ જ ફેમસ છે.#AM1 Rajni Sanghavi -
-
આલુ પૂરી (Aloo Puri Recipe In Gujarati)
#EB#RC1#Week8 આજે મેં સુરતની ફેમસ રાંદેરની આલુ પૂરી બનાવી છે. જે બનાવી ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય તેવી છે. આ આલુ પૂરી ઘરમાં અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી ઈઝીલી બની જાય છે. આ આલુ પુરીનો સ્વાદ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. આલુ પૂરી ની પૂરી મેંદાના લોટમાંથી અને તેનો મસાલો વટાણા અને બટાકા માંથી બનાવવામાં આવે છે. Asmita Rupani -
લોચો(Locho Recipe in Gujarati)
#GA4#week17આ રેસિપી સુરતની ખુબજ પ્રખ્યાત છે અને ચીઝ ના લીધે યુવાનોમાં અને બાળકોમાં ખૂબ જ લોકપ્રિય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7Week7સેવ ખમણી એ સુરતની ફેમસ રેસીપી છે અને માઇક્રોવેવ માં સેવ ખમણી ઇન્સ્ટન્ટ બની જાય છે આથો લાવવાની પણ જરૂર પડતી નથી ફક્ત બે કલાક દાળ પલાળો એટલે સેવ ખમણી તૈયાર Kalpana Mavani -
મટર ચાટ(matar chaat recipe in Gujarati)
#ઈસ્ટઆ રેસિપી બંગાળમાં ખૂબ જ ફેમસ છે રોડ સાઈડ રેસીપી છે જે ચટપટી અને ખાવામાં ખૂબ જ મજા આવે એવી છે. Kala Ramoliya -
રજવાડી સ્ટફ દહીં વડા (Rajwadi Stuffed Dahi Vada Recipe In Gujarati)
વિક એન્ડ રેસીપીઆ રેસિપી ખુબજ ટેસ્ટી બને છે સાદા દહીં વડા કરતા સ્ટફિંગ વાળા દહીં વડા અને પાછું તેમાં કાજુ અને દ્રાક્ષ એટલે બહુ રિચ ટેસ્ટ આપે છે Kalpana Mavani -
સુરતની "આલુપૂરી" અને "ચીઝ આલુ પૂરી"
#ડીનર મને આલુપૂરી ઘણીગમે છે, બનાવવા મા સમય નથી જતો, તૈયારી મા સમય જાય છે, પણ ખાવામા ખૂબ ટેસ્ટી લાગે છે,, મારુ ફેવરિટ ખાવાનું છે,, આ તો બનાવો હાઈજેનીક, ઘરની "આલુપૂરી" Nidhi Desai -
રાન્દેરી આલુ પૂરી (Randeri Aloo Poori Recipe In Gujarati)
#EB#WEEK8તીખી અને ચટપટી સુરત ની ફેમસ રાન્દેરી સ્ટ્રીટ સ્ટાઈલ આલુપુરી ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી જ બનાવી શકાય છે તથા તે ધાણા મરચાની તીખી ચટણી અને કોકમની ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરાય છે. Ankita Tank Parmar -
કોર્ન કેપ્સીકમ મસાલા
#RB14#MVFકોર્ન કેપ્સીકમ મસાલા એક ટેસ્ટી રેસીપી છે અને ઈઝીલી બની જાય છે તેને રોટી પરાઠા અથવા રાઈસ સાથે સર્વ કરી શકાય છે ચોમાસામાં મકાઈ ખૂબ જ સરસ મળે છે અને તેની વિવિધ વાનગી બનાવી શકાય છે અને એનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
રાંદેરી આલુ પૂરી
#EB#week8આજે હું સુરતની પ્રખ્યાત રાંદેરી street style આલુ પુરી ની રેસીપી શેર કરું છું. મિત્રો જરૂર થી ટ્રાય કરજો. Ranjan Kacha -
સ્મોકી બેંગન ભરથા (Smokey Baingan Bharta Recipe In Gujarati)
#WLD#CWM1 #Hathimasalaશિયાળો હોય અને રીંગણ ભડથું ના બને એવું તો બને જ નહીં આ વખતે મેં તેમાં લસણ લીલા મરચા ટામેટું બધું શેકીને નાખીયુ છે અને એકદમ સ્મોકી ફ્લેવર આપેલ છે ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#week8આલુ પૂરી સુરત નું સ્ટ્રીટ ફુડ છે. અને તે ખૂબ જ પ્રખ્યાત છે. આલુ પૂરી ને ચાટ સ્ટારર તરીકે પણ રાખવામાં આવે છે.આલુ પૂરી માં રગડો, પૂરી, સેવ ને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. ને રગડો થોડો થિક રાખવાનો છે. Helly shah -
આલુ કટા (Aloo Katta Recipe in Gujarati)
કલકત્તા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જલ્દી બની પણ જાય છે. Disha Prashant Chavda -
-
-
રવા ક્રિસ્પી(rava crispy in Gujarati)
#વિકમીલ૩ આ રેસિપી સવારે અને સાંજે ચા સાથે લેવાથી ખૂબ જ મજા આવે છે. Nidhi Popat -
કાઠીયાવાડી મસાલા બેંગન (Kathiyawadi Masala Baingan Recipe In Gujarati)
આ એક કાઠીયાવાડી ડીશ છે જે ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં સરળ છે જે ફક્ત જે ઘરમાં મળી રહેતા સામાનમાંથી જ આપણે બનાવી શકીએ છીએ આ રેસિપી હું તમારા બધા સાથે શેર કરું છું આશા છે કે તમને બધાનેગમશે Desai Arti -
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિમાં અમારા ઘરે આ વખતે ગરમાગરમ રગડા પેટીસ બનાવ્યા હતા અને ઠંડી પણ ખૂબ હતી તો બધાને આ તીખી અને ગરમ ડીશ ખૂબ જ પસંદ પડી Kalpana Mavani -
મિક્સ વેજ પનીર વિથ રેડ મખની ગ્રેવી (Mix Veg. Paneer With Red Makhani Gravy Recipe In Gujarati)
આ રેસિપી સંગીતાબેન ની શીખવાડેલી છે ઝુમ્ પર લાઈવ શીખી હતી Kalpana Mavani -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EBWeek14પનીર અંગારા એક પંજાબી રેસીપી છે અને spicy હોવાના લીધે આપણને પણ ખૂબ જ પસંદ પડે છે બીજી પંજાબી સબ્જી થોડી mild હોય છે જ્યારે આ સબ્જી સ્ટ્રોંગ હોય છે એટલે ગુજરાતી ને વધારે પસંદ પડે છે Kalpana Mavani
More Recipes
ટિપ્પણીઓ (2)