ખીચડી નાં સમોસા (Khichdi Samosa Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને દાળ મિક્સ કરી લો. 2 વાર પાણી થી ધોઈ લો. 1 કલાક માટે પલાળી લો. ત્યાર બાદ કુકર મા પાણી મુકી તેના પર કાઠો મુકી તેના પર ખીચડી ને ડબ્બા પર મુકી દો. ખીચડી માં સ્વાદ અનુસાર મીઠું અને 2 ટીપા તેલ ના ઉમેરી દો. કુકર નું ઢાંકણ બંધ કરી ગેસ પર કુકર મુકી 5 સીટી વગાડી લો. કુકર ઠંડુ થાય એટલે ખીચડી ને બહાર કાઢી લો. ખીચડી ને ઠંડી થવા દો.
- 2
પડ માટે ઘઉં નાં લોટમાં અજમો, મીઠું અને મુઠી પડતું તેલ ઉમેરી લો કણક બાંધી લો. કણક ને 20 માટે ઢાંકી દો.
- 3
બટાકા ને મેસ કરી લો. લીલું લસણ ને જીણું સમારી લો. હવે લોયા મા તેલ નાખી ગેસ પર ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી દો. પછી તેમાં લીલું લસણ ઉમેરી સાંતળી લો. તેમાં બટાકા અને ખીચડી ઉમેરી દો. તેમાં બધા લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, ગરમ મસાલો, પાવભાજી મસાલો, મીઠું, લીંબુ નો રસ, કોથમીર બધુ મિક્સ કરી લો. 2 મિનીટ પછી ગેસ બંધ કરી દો. મિશ્રણ ઠંડુ થવા દો.
- 4
- 5
હવે લોટ ને કુનવી લો. લુવા કરી લો. હવે તેમાં થી લંબગોળ પૂરી વડી લો. પૂરી ને વચ્ચે થી કટ કરી લો. હવે કટ કરી લી પૂરી ને સાઈડ મા પાણી લગાવી ફોલ્ડ કરી તેમાં સ્ટફિંગ ભરી દો. પછી ઉપર થી પડ ને પેક કરી દો. આ રીતે બધા સમોસા ભરી લો.
- 6
હવે કઠાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે સમોસા તળી લો. સમોસા તળાય જાય એટલે સમોસા કાઢી લો. સમોસા ને લીલી ચટણી, આંબલી ની ચટણી, સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે ખીચડી ના સમોસા
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#EB#Cookpadgujrati#Cookpadindia#india sm.mitesh Vanaliya -
-
-
સમોસા(Samosa recipe in Gujarati)
#GA4#WEEK21બધાની સમોસા બનાવવાની રીત અલગ અલગ હોઈ છે. મેં ઘઉં ના લોટ અને રવો મિક્સ કરી ને સમોસા બનાવ્યા છે. જે હેલ્ધી તો છે જ પણ સાથે સાથે ટેસ્ટી પણ બન્યા છે. Hetal Vithlani -
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
#FFC5ગુજરાતીઓ નાસ્તા ના શોખીન એટલે અવારનવાર breakfast તેમજ ડિનર માટે સમોસા ખમણ ઢોકળા દાબેલી વગેરે બનાવતા જ હોય છે.સમોસા ઘણા પ્રકારના બનાવવામાં આવે છે જેમકે ડુંગળીવાળા સૂકામસાલા ના સમોસા,આલુ મટર ના સમોસા, પટ્ટી સમોસા, ચાઇનીઝ ,પંજાબી એમ ઘણા પ્રકારના સમોસા બનાવવામાં આવે છે આજે મેં મટર સમોસા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
-
-
લીલી ડુંગળી ના સમોસા(Green Onion Samosa Recipe in Gujarati)
શિયાળામાં શાકભાજી સરસ આવે છે અને ગુલાબી ઠંડીમાં જો ગરમાગરમ સમોસા મળી જાય તો મજા પડી જાય. અહીં મેં શિયાળામાં ભરપુર આવતી લીલી ડુંગળી ના સમોસા બનાવ્યા છે. અમારા ઘરમાં બધા ને ખુબ જ ભાવે છે તમે પણ જરૂર બનાવજો.#GA4#Week11#greenonion Rinkal Tanna -
-
પંજાબી સમોસા (Punjabi Samosa recipe in gujarati)
સ્નેક્સ ની વાત આવે એટલે સૌથી પહેલાં સમોસા યાદ આવે. પંજાબી સમોસા એટલે બહાર થી એકદમ ક્રિસ્પી અને અંદર થી એકદમ ચટપટા. મોઢાં માં મુકતા જ ફ્લેવર્સ burst થાય. આ એવા જ સમોસા ની રેસિપિ છે જે બહાર મળે એવા જ લાગે છે.#North #નોર્થ Nidhi Desai -
-
કાઠિયાવાડી વઘારેલી ખીચડી (Kathiyawadi Vaghareli Khichdi Recipe In Gujarati)
#KS1#cookpadindia#cookpadgujarati#વઘારેલી_ખીચડી#કાઠિયાવાડી વઘારેલી ખીચડી (Kathiyawadi Vaghareli Khichdi Recipe in Gujarati) ખીચડી એ ભારતની લોકપ્રિય વાનગીઓમાંની એક છે. તેને દાળ અને ભાતને એક સાથે ઉકાળીને અને ઘી, શાકભાજી અને મસાલા વગેરે ઉમેરીને તેના સ્વાદ અનુસાર બનાવવામાં આવે છે. શિયાળાની ઋતુમાં ઘણા બદલાવ આવે છે અને આ ફેરફારો આપણા શરીરથી લઈને લાઇફસ્ટાઇલ સુધીના હોય છે. આવી સ્થિતિમાં, આપણે શિયાળાની ઋતુમાં પણ ખાવાની ટેવમાં ફેરફાર કરવાની જરૂર છે. ખિચડીના ઘણા પ્રકારો છે જેમ કે- મગ દાળની ખીચડી, તુવેરની દાળની ખીચડી, આખા અનાજની ખીચડી, આયુર્વેદ ખીચડી, મસાલેદાર ખીચડી, ડ્રાયફ્રૂટ ખીચડી, બાજરીની ખીચડી અને દહીં વાળી ખીચડી વગેરે છે. શિયાળા ની ઋતુ માં ખીચડી ખાવાથી ઘણા એવા ફાયદા થાય છે. શિયાળાની ઋતુમાં ઠંડકને કારણે ઘણા લોકો કફ, તાવ, વિકનેસ વગેરેની ફરિયાદ રહે છે. જો તમે શિયાળાની સીઝનમાં ખીચડી ખાઓ છો તો તે જરૂરી પોષક તત્વો પૂરો પાડે છે. આને કારણે શરીર ઝડપથી સ્વસ્થ થઈ જાય છે અને શિયાળામાં સરળતાથી કામ કરે છે. જો બોડી ડિટોક્સની વાત કરવામાં આવે તો ખીચડી આમાં ઘણી મદદ કરે છે. આ કાઠિયાવાડી ખીચડી પણ પોષક તત્વો થી ભરપુર છે. એમાં મે ઘણા બધા શાકભાજી અને ત્રણ જાત ની દાળ નો ઉપયોગ કરી ને એક હેલ્થી ખીચડી બનાવી છે. Daxa Parmar -
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
બઘા ના ફેવરીટ #cookpadgujarati #cookpadindia #farsan #FFC5 #મટરસમોસા #સમોસા #samosa #muttersamosa #greensamosa Bela Doshi -
-
-
-
ચીઝી સમોસા (Cheesy Samosa Recipe in Gujarati)
#સુપરશેફ3 આજે મેં વરસાદમાં બાળકોને તો મજા આવે સાથે સાથે મોટા ને પણ મજા આવે તેવા ચીઝી, તીખા ગરમ ગરમ ઘઉંના લોટના પડ માંથી ક્રિસ્પી સમોસા બનાવ્યા છે..... Bansi Kotecha -
સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
#GA4#week21#cookpadindia#cookpadgujratiએકદમ બજાર જેવા ક્રિસ્પી અને ટેસ્ટી સમોસા ઘરે જ બનશે. Hema Kamdar -
-
-
-
પંજાબી મીની સમોસા
#RB2પંજાબી સમોસા મોટા- નાના ,બધા ના ફેવરેટ હોય છે. અમારા ઘર માં પણ બધા ને પંજાબી સમોસા બહૂ જ ભાવે છે. આ સ્નેક એની ટાઈમ ખાઈ શકાય છે. Bina Samir Telivala -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#patti samosaWeek7 Tulsi Shaherawala -
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #farsan #streetfood #chat #samosa #samosachat #week1#ATW1#TheChefStory આ ચાટ જોઈને જ મોઢામાં પાણી આવી જાય. બઘા ને ખાવા નું મન થઈ જાય એ નું નામ સમોસા ચાટ. #dinner #dinnerrecipe. Bela Doshi -
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#FAMAll ટાઈમ ફેવરિટકોઈ પણ વકતે કોઈ પણ દિવસેચાલો બનાવીયે સમોસા Deepa Patel -
પંજાબી આલુ સમોસા (Punjabi Aalu Samosa Recipe in Gujarati)
#GA4#week21#post2#samosa#Farshanshop_style સમોસા! આ નાસ્તાની વાનગીને કોઇ પણ પ્રકારનો પરિચય આપવાની જરૂર છે? મૂળે આ વાનગી મુંબઇના લોકોને રસ્તાની રેંકડી પર મળતો સ્વાદિષ્ટ નાસ્તો છે. આ વાનગી હવે દેશભરમાં એટલી લોકપ્રિય થઇ છે કે તે લગભગ દરેક બેકરી, રેસ્ટૉરન્ટ અને ચાના સ્ટોલ પર સહજ ઉપલબ્ધ છે. કેટલાક લોકો તેને સાદા જ ખાવાનું પસંદ કરે છે જ્યારે કેટલાક લોકો તેને મસળીને ચટણી સાથે કે સૉસ સાથે અથવા તેનું ચાટ બનાવીને માણે છે. આમ આ સમોસા તમે ગમે તે રીતે આરોગો, પણ અહીં તમે મારી રેસીપી થી ચોક્ક્સ બનાવવાનો ટ્રાય કરજો. ઘણા લોકો બજારમાં તૈયાર મળતી પટ્ટી સાથે ઝટપટ બનાવવાની રીત અપનાવે છે, પરંતું અહીં આ વાનગીમાં અજમાના સ્વાદવાળી કણિક તૈયાર કરી તેમાં સ્વાદિષ્ટ બટાટાનું પૂરણ ની સાથે પંજાબી ટેસ્ટ માટે કાજુ, કીસમીસ ને ફુદીના નાં પાન ભરીને તેને મજેદાર બનાવવામાં આવ્યા છે.આ સમોસા ફરસાણ ની દુકાન જેવા ખસ્તા અને ટેસ્ટી બન્યા હતા. મારા અને મારા બાળકો ના તો ઓલટાઈમ ફેવરીટ છે. Daxa Parmar -
સમોસા (Samosa recipe in Gujarati)
#MW3 સમોસા! આ વાનગીને કોઇ પણ પ્રકારનો પરિચય આપવાની જરૂર છે? સમોસા એ આપણે ગમે ત્યારે ખાવાની ખૂબ જ મજા આવે છે. પણ મેં મેંદાના લોટના પડ ની બદલે ઘઉંના લોટના પડ માથી સમોસા બનાવેલ છે. જે મેંદાના સમોસા કરતા પચવામાં હલકા અને ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પણ થાય છે. Bansi Kotecha -
ભાખરી શાક ખીચડી(bhakhri saak khichdi in Gujarati)
#માઇઇબુક#post23#goldenapron3#week25#satvik Shyama Mohit Pandya
More Recipes
ટિપ્પણીઓ (12)