રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ બાફેલા બટાકા ને ક્રશ કરી લેવાનાં. એક બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, હળદર, હીંગ, મરચાનો ભુકો, મરી નો ભુકો, ગરમ મસાલો, ચાટમસાલો, મીઠું નાખીને બધુ બરાબર મિક્સ કરી લેવાનું.
- 2
હવે તેમાં બટાકા નો માવો મિક્સ કરી ને લોટ બાંધી લો.
- 3
હવે સેવ પાડવાના સંચા માં ભરી ને ગરમ તેલ માં સેવ પાડો.
- 4
બંને સાઇડ થી બરાબર ક્રિસ્પી થાય એટલે બહાર કાઢી લો. અને ઠંડી કરી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
બધી ચાટ માં વપરાય એવી spicy પણ ખાયા રાખીએ એવી આલુ સેવ all time favourite..#EB#week8 Sangita Vyas -
-
-
-
-
-
-
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EB#RC1#yellow#cookpadindia#cookpadgujarati#week8My ebookPost2 Bhumi Parikh -
-
-
-
-
-
-
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EB#week8@cook_27802shee@vaishali1234@Ekrangkitchen@Disha_11 Payal Bhaliya -
-
-
-
આલુ સેવ (Alu Sev Recipe in Gujarati)
#EB#Week8આલુ સેવ તો મોટે ભાગે બધા ની પ્રિય હોય છે તો ચાલો હું ઘરે આલુ સેવ કઈ રીતે બનાવું છું તેની રેસિપી શેર કરું છું. Arpita Shah -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15210597
ટિપ્પણીઓ (2)