આલુંપૂરી (Alu puri Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેદાના લોટમાં મીઠું,મોણ અને જરૂર મુજબ પાણી ઉમેરી કણક તૈયાર કરો.
- 2
કણકમાંથી લૂઆ બનાવી અને તેની નાની પૂરી વણીને તળી લો.
- 3
બટેટાને બાફી લો.ત્યારબાદ બાફેલા બટાકાને સમારી લો.
- 4
એક પેન લો તેમા તેલ ગરમ કરવા મુકો ૧ ચમચી આદુ મરચા લસણની પેસ્ટ એડ કરો અને બરાબર મિક્સ કરી લેવું પછી તેમાં બાફેલા વટાણા સમારેલા બાફેલા બટાકા સ્વાદ અનુસાર બધા મસાલા કરી લેવા પછી તેમાં જરૂર મુજબ પાણી એડ કરી બધા મસાલા બરાબર મિક્સ થાય ત્યાં સુધી ગેસ પર સબ્જીને રહેવા દો.
- 5
હવે તૈયાર કરેલ પૂરી પર ૧ ચમચી સબ્જી એડ કરી લીલી ચટણી, લાલ ચટણી ડુંગળી,સેવ એડ કરી કોથમીર વડે ગાર્નીશ કરી સર્વ કરો તો તૈયાર છે આલુપૂરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
આલુપૂરી (Alu Puri Recipe in Gujarati)
#EB#week8...આલુપુરી એ એક ચાટ ની વાનગી છે. જે ખાવા મા ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકો ને ખૂબ જ પસંદ પડે એવી વાનગી છે. આલૂપુરી એ સુરત શહેર ની ખૂબ જાણીતી ચાટ ડીશ છે જેને રાંદેર ની પ્રખ્યાત આલૂપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મે પણ આજે ખૂબ જ ટેસ્ટી એવી આલૂપૂરી બનાવી છે. Payal Patel -
-
-
-
-
-
-
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
#EBWeek 7ગરમ ગરમ રગડા પૂરી નો ખરો સ્વાદ તો ત્યારેજ આવે . જયારે રગડા માં પાણી પૂરી નું પાણી ઉમેરાય,તેમાં માથે થોડી ડુંગળી, સેવ નાખી,રગડા પૂરી ખાવાની મજા પડી જાય. Archana Parmar -
રગડા પૂરી(Ragda Puri Recipe In Gujarati)
#EB#Week7રગડા પૂરી મારા ઘરે કાયમ બંને.. ગરમાગરમ રગડા ને ફુદીનાના ની ચટણી, ગોળ આંબલી ની ચટણી માં ડુબાડી ને ઉપર થી ડુંગળી અને ટામેટાને કાપીને તેમાં ઝીણી સેવ વાહ! ખાવાની મજા જ કંઈક અલગ છે.. Sunita Vaghela -
-
બીટરૂટ મટર કચોરી (Beetroot Matar Kachori Recipe In Gujarati)
બીટ રૂટનો ઉપયોગ કરી ઘણી રેસીપી બનાવું છું આજે લીલા વટાણાની કચોરી બનાવી છે. બહારનું પડ બીટ રૂટ નાંખી બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
રાન્દેરી આલુ પૂરી (Randeri Aloo Poori Recipe In Gujarati)
#EB#WEEK8તીખી અને ચટપટી સુરત ની ફેમસ રાન્દેરી સ્ટ્રીટ સ્ટાઈલ આલુપુરી ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી જ બનાવી શકાય છે તથા તે ધાણા મરચાની તીખી ચટણી અને કોકમની ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરાય છે. Ankita Tank Parmar -
-
પાણી પૂરી (Pani Puri Recipe in Gujarati)
#GA4#week26😋😋😋😋😋😋😋 બીજા કોઈ શબ્દ જ નથી પાણી પૂરી માટે ..... Mouth watering 🥵😪🤧😋😂 Priyanka Chirayu Oza -
દહીંપૂરી ચાટ (Dahi Puri Chaat Recipe In Gujarati)
પાણીપૂરી, સેવપૂરી પછી જો સૌથી લોકપ્રિય કોઈ ચાટ હોય તો તે છે દહીંપૂરી. દહીંપૂરી ટેસ્ટી ખાટી-મીઠી અને ચટાકેદાર આ ડિશ ચોક્કસ ઘરે ટ્રાય કરવા જેવી છે.#EB#PS Nidhi Jay Vinda -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15221466
ટિપ્પણીઓ (7)