આલુ પૂરી (alupuri recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદો અને ઘઉંનો લોટ લો અને તેમાં મીઠું અને તેલનું મોણ નાખી નરમ કણક તૈયાર કરો અને કલાક માટે રાખી મૂકો. કલાક પછી કણક સોફ્ટ થઈ જશે.
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી રાઈ, જીરું લીમડો ઉમેરી તેલ થાય એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ઝીણી સમારેલી ટામેટાં,આદુ મરચાની પેસ્ટ,લસણની પેસ્ટ,કેપ્સીકમ ઉમેરી અને બદામી રંગ થવા દો. પછી તેમાં છીણેલા બટાકા ઉમેરી મસાલા કરો, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો,હળદર, મરચું પાઉડર ઉમેરી થોડું પાણી નાખી શાકને ચઢવા દો (વટાણાની સિઝનમાં વટાણા પણ ઉમેરી શકો છો.)
- 3
મેંદા અને ઘઉંની કણકમાંથી લુવો લઇ અને મોટી રોટલી વણી અને નાની વાટકી થી ગોળ પૂરી કરી અને તેલમાં તળો, એવી રીતે તળો કે બહુ આકરી ન કરવી. અને ક્રિસ્પી અને બદામી રંગ થાય તેવી જ તળવી.
- 4
પછી એક પ્લેટમાં લઈ લો, પૂરી ગોઠવી તેના પર આલુ સબ્જી, કોકમ ની ચટણી, લીલી ચટણી, લસણની ચટણી,તીખી સેવ (બેસન સેવ કે આલુ સેવ પણ લેવી.)ડુંગળી અને કેપ્સીકમ ગોઠવી અને આલુ પૂરી નો સ્વાદ માણો.
- 5
તો આ સાંજ નું મેનુ તૈયાર અને ટેસ્ટી રાંદેર ની આલુ પૂરી માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રાંદેરી આલુ પૂરી
#EB#week8આજે હું સુરતની પ્રખ્યાત રાંદેરી street style આલુ પુરી ની રેસીપી શેર કરું છું. મિત્રો જરૂર થી ટ્રાય કરજો. Ranjan Kacha -
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#week8આલુ પૂરી સુરત નું સ્ટ્રીટ ફુડ છે. અને તે ખૂબ જ પ્રખ્યાત છે. આલુ પૂરી ને ચાટ સ્ટારર તરીકે પણ રાખવામાં આવે છે.આલુ પૂરી માં રગડો, પૂરી, સેવ ને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. ને રગડો થોડો થિક રાખવાનો છે. Helly shah -
-
આલુ પૂરી (alupuri recipe in Gujarati)
રાંદેર , સુરત પાસે આવેલું નાનું ટાઉન છે, જેની આ જાણીતી વાનગી છે અને રોડ સાઈડ પર લારીઓ માં ગરમ ગરમ મળે છે.કોકમ ની ચટણી આ વાનગી ની જાન છે.આ રેસીપી ને મેં હેલ્થી બનાવી છે, મેંદા ને બદલે ઘઉંના લોટ ની પૂરી બનાવી છે.#EB#wk8 Bina Samir Telivala -
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EB#Week8માર્કેટમાં મળે તેવી ચટપટી આલુ સેવ આજે મેં ઘરે બનાવી...ખરેખર ખૂબ જ ટેસ્ટી બની... Ranjan Kacha -
-
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB #WEEK8- ગુજરાત માં સ્ટ્રીટ ફૂડ ના શોખીન લોકો વધારે પ્રમાણ માં છે. આવું જ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ અહી પ્રસ્તુત છે.. સુરત ના રાંદેર ની આલુ પૂરી.. અલગ જ રીતે બનાવેલી આ ડીશ ખૂબ જ ટેસ્ટી લાગે છે.. એકદમ અલગ પ્રકારની ચાટ એકવાર બધા એ જરૂર થી ટ્રાય કરવા જેવી છે..😋😊 Mauli Mankad -
આલુ પૂરી(alu puri recipe in gujarati)
સુરતી લાલા ની મનપસંદ આલુ પૂરી સુરત ની આ એક famous dish છે ગલી ગલી માં ખુબ જ વેચાતી આ લોક પ્રિય iteam છે Khushbu Sonpal -
આલુ પૂરી (Aloo poori Recipe in Gujarati)
આ સુરત ની વખણાતી સ્ટ્રીટ ફુડ છેઆલુ પૂરી એની સાથે કોકમ ની ખાટી મીઠી ચટણી પણ સર્વ કરે છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમ ઓછુ વધારે લઈ સકો છો માપ#EB#week8 chef Nidhi Bole -
-
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#week8આલુપુરી એ સુરત ની ફેમસ ડીશ છે જે નાના મોટા બધા ની પ્રિય લાગે તેવી છે જરૂર થી ટ્રાય કરજો sonal hitesh panchal -
-
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#Week8બાળકોને નાસ્તામાં આપી શકાય તેમજ ગમે ત્યારે ખાઈ શકાય તેવી આલુ પૂરી...ચા-કોફી કે ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમજ Dinner માં પણ સેવ ટમેટાના શાક સાથે પણ ખાવાની મજા આવે છે.... Ranjan Kacha -
-
-
આલુ પૂરી (Surati Alu Puri Recipe In Gujarati)
#આલુસુરત મા આલૂ પૂરી સવારે નાસ્તા મા લેવાય છે. લોકો આને ખૂબ પસંદ કરે છે. Disha Ladva -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ