લસૂની દાળ પાલક (Lasuni Dal Palak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલી ડુંગળી અને લસણ ને વઘારો.ત્યાર બાદ તેમાં પલાળેલી મગ ની દાળ અને મીઠું નાખો.થોડું પાણી નાખી ને બધું બરાબર હલાવી ને મગ દાળ અધકચરી ચડાવી લો.
- 2
મગ દાળ અધકચરી ચડે એટલે તેમાં પાલક ને ધોઈ ને ઉમેરી લો.ત્યાર બાદ તેમાં બધા મસાલા કરી લો.જરૂર મુજબ પાણી ઉમેરી ને બધું મિક્સ કરી લો.૩ થી ૪ મિનિટ પછી પાલક બરાબર ચડી જાય અને બધું એકરસ થઈ જાય એટલે તેમાં લીંબુ નો રસ ઉમેરી ને તેને ગેસ પરથી નીચે ઉતારી લો.હવે તેને એક બાઉલ માં કાઢી લો.
- 3
હવે તેનો ઉપર થી વઘાર કરવા માટે એક વઘારીયા માં તેલ ગરમ કરો.ત્યાર બાદ તેમાં સમારેલું લસણ,આખું લાલ મરચું અને હિંગ નાખો.આ વઘાર ને બાઉલ મા કાઢેલી સબ્જી ઉપર રેડો..ઉપર થોડી કોથમીર નાખી ને સર્વ કરો.
- 4
તો તૈયાર છે ટેસ્ટી એવી લસૂની પાલક મગદાળ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
#BR#MBR5#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
ક્રિસ્પી ફ્રાઇડ મગ દાળ પાલક (Crispy fried mag dal palak recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ4રાઈસ અથવા દાળ ની રેસિપિસweek 4દાલ પાલક નું કોમ્બિનેશન હંમેશા શાક બનાવી ને જ ખાતા હોઈએ. પણ આ રીતે પહેલી વાર બનાવ્યું અને ખૂબ જ સરસ બન્યું કે એને આપણે સુકો નાસ્તો તરીકે ચેવડા ની જેમ પણ ખાઈ શકીએ છે. ખુબ જ હેલ્ધી છે અને નાના મોટા બધા જ ખાઈ શકે. કાશ હું તમને બધા ને આની ક્રિસ્પીનેસ નો અવાજ સાંભડાવી શકતે. Chandni Modi -
-
-
-
-
-
પાલક લસુણી (Palak Lasuni Recipe In Gujarati)
#GA4#Week2#Spinachતો આવો મિત્રો આજે આપણે જોઈએ એક એવી રેસિપી કે જે ખાવા માં ચટાકેદાર અને પચવામાં એકદમ હળકીફુલકી છે....જેઓ રોજ ડાયેટફૂડ ખાય છે એના માટે આ એક ખાસ રેસિપી છે અને ટેસ્ટી પણ છે.😋 Dimple Solanki -
પાલક દાળ (Palak Dal Recipe In Gujarati)
#AM1#cookpadgujarati#cookpadindiaપાલક આપડા સ્વસ્થ માટે ખુબજ હે હોય છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ, મિનરલ્સ, આયર્ન, અને કેલ્શિયમ હોય છે. આજે મે પાલક નો ઉપયોગ કરી દાળ બનાવી છે જે ખુબજ ટેસ્ટી છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
દાલ પરોઠા (Dal Paratha Recipe in Gujarati)
સવાર નો હેલ્થી નાસ્તો જે એક satiating meal ની કરજ સારે છે. છોકરાઓ ના લંચ બોકસ માટે અતિઉત્તમ છે.#RC1 Bina Samir Telivala -
-
-
-
-
-
પાલક વેજીટેબલ રાઈસ (Palak Vegetable Rice Recipe In Gujarati)
#BRલીલી ભાજી ની રેસીપી 💚💚#MBR4Week4 Falguni Shah -
-
-
પાલક તડકા જૈન (Spinach Tadka Jain Recipe in Gujarati)
#PSR#Punjabi#SABJI#PALAK#SPICEY#DHABASTILY#COOKPADGUJRATI#COOKPADINDIA Shweta Shah -
-
-
-
પાલક મગની દાળ નુ શાક (Palak moong dal Recipe in Gujarati)
#MW4#cookpadindia#COOKPADGUJRATIવિન્ટર રેસીપી ચેલેન્જ મા પાલક સાથે મગ ની દાળ નુ શાક બનાવ્યુ છે જે ખૂબજ ટેસ્ટી બને છે. सोनल जयेश सुथार -
-
લસુની દાલ પાલક વિંટર સ્પેશિયલ (Lasuni Dal Palak Winter Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
-
લહસુની પાલક દાલ (Lahsooni Palak Dal Recipe in Gujarati)
પાલક શરીરના દરેક કામમાં મદદગાર બને છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે.ચણાની દાળ તમારા શરીરમાં આર્યનની ઉણપ પૂરી કરે છે. આ સાથે હિમોગ્લોબિનનું સ્તર પણ વધારવામાં મદદ કરે છે. Urmi Desai -
પાલક ચણાની દાળનુ શાક (Palak Chana Dal Shak Recipe In Gujarati)
#cookpadindi#cookpadgujaratiપાલક ચણાદાળનુ શાક Ketki Dave -
More Recipes
ટિપ્પણીઓ