ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)

Nita Prajapati
Nita Prajapati @cook_21130633

ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ સ્લેબ હક્કા નુડલ્સ
  2. 2 નંગસમારેલા કેપ્સિકમ
  3. 1વાટકો કોબી સમારેલી
  4. ૧ નંગડુંગળી સમારેલી
  5. 1વાટકો ગાજર
  6. 2 ચમચીતેલ
  7. સ્વાદ અનુસારમીઠું
  8. ૩ ચમચીસોયા સોસ
  9. 1 ચમચીગ્રીન ચીલી સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ હક્કા નૂડલ્સ અને પાણીમાં નાખીને બાફી લો બફાઈ જાય પછી તેને ગરણી માં ગાડી ને ઠંડું પાણી રેડવું

  2. 2

    પછી તેલોમાં તેને તરી નાખવા

  3. 3

    ત્યાર બાદ એક પેનમાં તેલ મૂકીને તેમાં ડુંગળી નાખવી પછી કેપ્સીકમ કોબી અને ગાજર સમારેલા ઉમેરો

  4. 4

    પછી તેમાં મીઠું અને મસાલો નાખીને હલાવો પછી સોયા સોસ ચીલી સોસ ઉમેરી હલાવો પછી તેમાં રાઈ કરેલા નુડલ્સ નાખી હલાવો

  5. 5

    તૈયાર છે spicy એવી ચાઇનીઝ ભેળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nita Prajapati
Nita Prajapati @cook_21130633
પર

Similar Recipes