દુધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)

Apeksha Shah(Jain Recipes)
Apeksha Shah(Jain Recipes) @APKs2021
Ahmedabad

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપઢોકળા નું ખીરુ
  2. ૧/૨ નંગદુધી
  3. ૨ ચમચીતેલ
  4. ચપટીસોડા
  5. નાનો ટુકડો આદુ
  6. ૧ ચમચીકસુરી મેથી
  7. ૧ કપસમારેલી કોથમીર
  8. જરુર મુજબ છાંટવાનો મસાલો
  9. મીઠુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઢોકળાના ખીરા મા દૂધી છીણી ને નાખો અને બીજી બધી સામગી્ ઊમેરો.હવે ઢોકળા ઉતારી તેના પર તેલ લગાવો.

  2. 2

    ઊપર હવે મસાલો છાંટો અને ગરમ ગરમ દુધી ના ઢોકળા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Apeksha Shah(Jain Recipes)
પર
Ahmedabad
I love making Jain and innovative items.....🍰🍩🍕🥪🍔🥗🥘🍮🥧🍧🥤🍺🍵☕️
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Similar Recipes