અડદ ની દાળ અને રોટલો(Adad Dal Rotlo Recipe in Gujarati)

Charmi Tank @cook_20641216
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌપ્રથમ દાળ ને બાફી લો.
- 3
ત્યારબાદ વઘાર માટે એક પેન માં તેલ લો. તેમાં રાઈ જીરું હિંગ સૂકું લાલ મરચું હિંગ એડ કરી દો.
- 4
તેમાં ડુંગળી, ટામેટા અને આદુ લસણ મરચા ની પેસ્ટ એડ કરી દો. બરાબર પાકી જાઈ એટલે તેમાં મીઠું હળદર અને લાલ મરચું પાઉડર એડ કરી દો. તૈયાર થયેલ વઘાર ને દાળ માં એડ કરી દો. અને ગરમ ગરમ રોટલા સાથે સર્વ કરો.
- 5
Similar Recipes
-
અડદ દાળ(adad dal recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ -૨૯ફ્રેન્ડસ, આજે શનિવાર હોવાથી અમારા ઘરમાં અડદ ની દાળ અને બાજરાના રોટલા બનાવ્યા છે....ને સાથે ચટણી,અથાણાં,પાપડ,છાશ ને સલાડ તો હોય જ...👍 Bhakti Adhiya -
-
-
-
-
-
-
-
અડદ દાળ(adad dal recipe in gujarati)
#સુપરશેફ4#દાળ/રાઈસમારા મમી આ રીતે દાળ બનાવતા ખુબ ટેસ્ટી બનતી મેં પણ a રીતે બનાવી મસ્ત બની Devika Ck Devika -
-
-
-
-
અડદ ની દાળ ને જ્વાર નો રોટલો
#Comfort#healthyfood#earthymenuઆ વાનગી ઘી ને લસણ માં બનાવાય છે જેથી તે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Leena Mehta -
અડદ ની દાળ અને બાજરી ના રોટલા(Adad Ni Dal Recipe In Gujarati)
આ ડિશ મારા ફેમિલી માં બધા ની ફેવરીટ છે.ગમે ત્યારે આપો ખૂબ જ હોંશે થી ખાય છે.આ ડિશ ખૂબ જ હેલ્ધી અને ફટાફટ બની પણ જાય છે#ફટાફટ Nidhi Sanghvi -
-
અડદની દાળ (Adad Dal Recipe in Gujarati)
#AM1#અડદની દાળતીખી અને ચટાકેદાર અડદની દાળ બનાવી ખૂબ જ સરળ છે. Hetal Siddhpura -
-
-
-
-
-
-
-
-
મિક્સ દાળ અને બાજરા નો રોટલો (Mix Dal & Bajra Rotlo Recipe in Gujarati)
#Fam Falguni Chauhan ( The 🏡 Chef ) -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#Week6#cookpadindia#cookpadgujarati#rajsthani#lunch Keshma Raichura -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#goldenapron 3#week4# ઇ બુક ૧#૪૩ગોલ્ડન અપ્રોન ના 4th વીક માં આપેલ ઓપ્શન મા થી મે ઘી અને ગાર્લિક્ નો ઉપયોગ કર્યો છે. Chhaya Panchal -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13766470
ટિપ્પણીઓ (10)