અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)

Bindi Vora Majmudar
Bindi Vora Majmudar @Bgv8686
શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
  1. ૧ વાટકીઅડદની દાળ (ફોતરા વગરની)
  2. ૭-૮ કળી લસણ
  3. ૧/૨ ચમચીહળદર
  4. ૧/૨ ચમચીમરચુ પાઉડર
  5. ૧ ચમચીજીરુ
  6. ૧/૪ ચમચીહીંગ
  7. કોથમીર જરુર મુજબ
  8. ૧ વાટકીછાશ
  9. મીઠુ સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ અડદની દાળને ધોઈ બાફી લો. ૭-૮ કળી લસણને પીસી લો.

  2. 2

    બાફેલી અડદની દાળમાં જરુર મુજબ છાશ નાખી તેમા હળદર, મીઠુ, લસણ નાખી ઉકાળી લો.

  3. 3

    ઉકળી જાય એટલે વઘારીયામાં તેલ લઈ તેમાં જીરાનો વઘાર કરો. જીરુ તતડે એટલે તેમાં હીંગ અને મરચુ પાઉડર નાખી દાળ પર રેડી દો.

  4. 4

    તો તૈયાર છે અડદની દાળ. તેને સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Vora Majmudar
પર

ટિપ્પણીઓ

Similar Recipes