વેજી. ટોસ્ટ સેન્ડવીચ (Veggie Toast Sandwich Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

#LB
સેન્ડવીચ અલગ અલગ પ્રકારની બને છે તેમા પણ કુકપેડ મા આવ્યા પછી ઘણી શીખવા મળી. છોકરાવ ને પ્રિય બ્રેડ તેમાં થી બનાવેલ દરેક વાનગી તેઓ ને ભાવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 100 ગ્રામફલાવર
  2. 2 નંગ બટાકા
  3. 3 નંગ ડુંગળી
  4. 1 નંગનાનું સિમલી મરચું
  5. રૂટીન મસાલા
  6. 1 ચમચીગરમ મસાલો
  7. 50 ગ્રામબટર
  8. 1કયુબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ વેજી.સમારી લો.

  2. 2

    એક કડાઈ મા તેલ મુકી હીંગ નો વધાર કરી વેજી. વધારી લો. તેમા બધાં મસાલા ને મીઠું નાખીને હલાવી ને ઢાંકી ને થોડીવાર થવા દો. થોડું થ ઈ જાય એટલે ગરમ મસાલો નાખી થવા દો.

  3. 3

    હવે વેજી. મસાલો તૈયાર છે તેને મેસ કરુ લો. 2 બ્રેડ વચ્ચે માવો ભરી બધીજ સેન્ડવીચ તૈયાર કરો.

  4. 4

    પછી સેન્ડવીચ ટોસટર મા બટર લાવી સેન્ડવીચ મુકી શેકી લો. વેજુ સેન્ડવીચ લંચબોકસ માટે તૈયાર છે સેન્ડવીચ ઉપર થોડું ખમણેલું ચીઝ મુકી લીલી ચટણી સાથેસવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

Similar Recipes