રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને ધોઈ ને ૪ થી૫ કલાક સુધી પલાળી રાખો.પછી લીલા મરચા નાખી ક્રશ કરો.પછી તેમાં મીઠું, સુંઠ પાઉડર અને હિંગ નાખો હાથ અથવા ચમચા થી ફીણો.પછી નોનસ્ટિક તાવી લઈ તેમાં પૂલ્લો પાથરી તેના પર છીણેલું પનીર નાખો ઉપર ચાટ મસાલો પણ નાખો. બન્ને બાજુ બ્રાઉન રંગના થાય એટલે ઉતારી ટોપરા ની ચટણી અથવા સોસ સાથે સર્વ કરો.
Similar Recipes
-
મગ દાલ પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati)
#RC4#EB#green રેસિપીWeek 12 Aditi Hathi Mankad -
પનીર ચિલ્લા (Paneer Chilla Recipe in Gujarati)
#EB#week12#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
પેરી પેરી પનીર ચીલા જૈન (Peri Peri Paneer Chila Jain Recipe In Gujarati)
#EB#Week#PANEERChilla#Periperi#RC4#green#mungdal#CookpadIndia#COOKPADGUJRATI#healthy પનીર ચીલા એક ફટાફટ બની જતી વાનગી છે તેમાં પ્રોટીન ખૂબ જ સારી માત્રામાં મળી રહે છે. તેમાં ઉપયોગમાં લેવાતી મગની દાળ તથા પનીર બંનેમાં ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. અહીં મેં તેની સાથે પેરી પેરી મસાલો પણ ઉપયોગ કરીને તેની ફ્લેવર્સ આપી છે. આ વાનગી તમે બ્રેકફાસ્ટ અથવા ડિનર માં લઈ શકો છો. આ ઉપરાંત બાળકો ને લંચબોકસ માં આપી શકાય છે. Shweta Shah -
-
-
-
-
-
ઓટ્સ પનીર ચિલ્લા (Oats Paneer Chilla recipe in Gujarati)
#FFC7week7#cookpadgujaratiSonal Gaurav Suthar
-
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
પનીર અને દાળ બંને જ શરીર માટે હેલ્ધી વસ્તુ છે મારા ઘરે બધાને ખૂબ જ ભાવે છે Meghana N. Shah -
પનીર કોર્ન ચીલા (Paneer Corn Chila Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR4 પનીર કોન હેલ્ધી ચીલા Sneha Patel -
-
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EBWeek - 12#RC4Week - 4Green Colour RecipePost - 6મગ ની ફોતરા વાળી દાળ ના પનીર ચીલા Ketki Dave -
-
-
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
ચણાના લોટ માંથી તો ચીલા બનાવું પણ આજે innovation કર્યું. મગ દાળ અને ચણા દાળ માંથી હેલ્ધી ચીલા બનાવ્યા છે. પનીર, કેપ્સીકમ અને ડુંગળી અંદર મૂકીને.. ખૂબ જ ટેસ્ટી બન્યા છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 12#paneer Chila Tulsi Shaherawala -
-
-
-
-
-
-
પનીર ચીલ્લા (Paneer Chila Recipe in Gujarati)
#GA4#Week22આ પનીર ચીલ્લા મગની દાળમાંથી બનાવવામાં આવેલ છે એટલે તે ખૂબ જ હેલ્ધી છે Neha Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15386929
ટિપ્પણીઓ